हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
454/ 7
(113)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sarfaraz Ahmed
Sarfaraz ahmed News
pak vs nz
PAK Vs NZ Test: ચાલુ મેચમાં પાકિસ્તાનની ટીમે કેપ્ટન બદલ્યો,આ પ્લેયરને સોંપી જવાબદારી
Pakistan captain: મળતી માહિતી અનુસાર બાબર આઝમની તબિયત ખરાબ થતા પાકિસ્તાનની ટીમે આ નિર્ણય કર્યો છે. હાલમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરાચીમાં ટેસ્ટ મેચની સિરીઝ ચાલી રહી છે.
Dec 28,2022, 17:07 PM IST
imran khan
ખાનની સરફરાઝને સલાહ- ટીમમાં વાપસી માટે ડોમેસ્ટિક ક્રિકેટ પર ધ્યાન આપે
પાછલા મહિને શ્રીલંકા વિરુદ્ધ 3 મેચોની ઘરેલૂ ટી20 સિરીઝમાં પાકિસ્તાનનો સફાયો થઈ ગયો હતો. ત્યારબાદ સરફરાઝને કેપ્ટન પદેથી હટાવવાની સાથે ટીમમાથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો.
Nov 18,2019, 15:32 PM IST
પાકિસ્તાન vs ઓસ્ટ્રેલિયા
Pak vs Aus: ટેસ્ટ અને ટી20 સિરીઝ માટે પાકની ટીમ જાહેર, સરફરાઝ બહાર
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે પાકિસ્તાને પોતાની ટેસ્ટ અને ટી20 ટીમની જાહેરાત કરી દીધી છે. બંન્ને ટીમમાં પૂર્વ કેપ્ટન સરફરાઝ અહમદને તક આપવામાં આવી નથી.
Oct 21,2019, 18:21 PM IST
પાકિસ્તાન
સરફરાજ અહમદ પર ગાજ, છિનવાઇ ગઇ કેપ્ટનશિપ, બદલામાં મળ્યા બે નવા કેપ્ટન
પાકિસ્તાન ક્રિકેટ ટીમે આગામી મહિને ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ ટી20 અને ટેસ્ટ સીરીઝ રમવાની છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ સીરીઝને જોતાં પોતાની ટીમમાં મોટો ફેરફાર કર્યો ચેહ. તેણે સરફરાજ અહમદ ને ટી20 અને ટેસ્ટ, એટલે કે બંને ટીમોની કેપ્ટનશિપથી હટાવી દીધો છે. અઝહર અલીને અરફરાજની જગ્યાએ ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવ્યો છે.
Oct 18,2019, 16:26 PM IST
Sarfaraz Ahmed
પાકિસ્તાનમાં ક્રિકેટની પણ ખરાબ સ્થિતિ, ટીમે ફેન્સને કરી આ અપીલ
PAK vs SL: પાકિસ્તાની ખેલાડીઓએ શ્રીલંકા વિરુદ્ધ શરૂ થઈ રહેલી સિરીઝ માટે ઘરેલૂ દર્શકોને ટીમને સપોર્ટ કરવાનું કહ્યું છે.
Sep 25,2019, 15:47 PM IST
મિકી આર્થર
સરફરાઝને કેપ્ટન પદેથી હટાવો, હેડ કોચ મિકી આર્થરે બોર્ડને કરી ભલામણ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ક્રિકેટ કમિટીએ પાકિસ્તાન ટીમના છેલ્લા ત્રણ વર્ષના પ્રદર્શનની સમીક્ષા કરી છે. કમિટીએ આ વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલા વિશ્વ કપની પણ સમીક્ષા કરી હતી.
Aug 5,2019, 16:59 PM IST
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ
સરફરાઝને હટાવી શાન મસૂદને ટેસ્ટ કેપ્ટન બનાવી શકે છે PCB
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમના કેપ્ટન સરફરાઝ અહમદને ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી હટાવવાનો નિર્ણય કર્યો છે.
Jul 29,2019, 13:55 PM IST
Sarfaraz Ahmed
સરફરાઝ અને કેટલાક અન્ય ખેલાડી પાકિસ્તાન પહોંચતા યોજશે પત્રકાર પરિષદ
સરફરાઝની આગેવાનીમાં પાકિસ્તાની ટીમે વિશ્વ કપની પોતાની અંતિમ લીગ મેચમાં બાંગ્લાદેશને પરાજય આપ્યો, તેનાથી આશા કરવામાં આવી રહી છે કે સ્વદેશ વાપસી પર ટીમના ખેલાડીઓ પર આકરી પ્રતિક્રિયા હશે નહીં.
Jul 6,2019, 17:07 PM IST
Sarfaraz Ahmed
દુખી સરફરાઝ બોલ્યો, ટીકા કરો પણ ખરાબ વ્યવહાર ન કરો
સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં સરફરાઝને ઈંગ્લેન્ડના એક મોલમાં પોતાના પુત્રને સાથે લઈને જતો જોવા મળ્યો હતો. આ દરમિયાન એક પ્રશંસકે તેને રોકીને પૂછે છે આટલો 'જાડો' કેમ દેખાઈ રહ્યો છે.
Jun 26,2019, 15:42 PM IST
વર્લ્ડ કપ 2019
ICC World Cup : કેપ્ટન સરફરાઝે કર્યું એવું કંઈક કે...
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ (ICC Cricket World Cup 2019)માં ખરાબ શરૂઆત પછી પાકિસ્તાની ક્રિકેટરોએ ટીકાનો સામનો કરવો પડ્યો હતો
Jun 24,2019, 16:21 PM IST
પાકિસ્તાન
ભારત સામે હાર્યા બાદ PAK ટીમની હાલત ખરાબ, કેપ્ટન સરફરાઝની બેઈજ્જતીનો VIDEO
વિશ્વકપમાં ભારત સામે ભૂંડી રીતે હાર્યા બાદ હવે પાકિસ્તાની ખેલાડીઓએ ઠેર ઠેર ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનના ખેલાડીઓને તેમના ચાહકો માફ કરવાના મૂડમાં નથી અને તેમણે શરમિંદગીનો સામનો કરવો પડી રહ્યો છે.
Jun 22,2019, 11:27 AM IST
સરફરાઝ અહમદ
ભારત સામે હાર બાદ ફેન્સની ગાળોથી બચવા પાકિસ્તાની ક્રિકેટરોએ ભર્યું આ પગલુ
પાકિસ્તાની ટીમ આ વિશ્વકપમાં અત્યાર સુધી સારૂ પ્રદર્શન કરી શકી નથી. પાકિસ્તાનની આગામી મેચ 23 જૂને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ છે.
Jun 18,2019, 17:18 PM IST
સરફરાઝ અહમદ
સરફરાઝે ટીમને કહ્યું- અપમાનનો સામનો કરવા તૈયાર રહો
ભારત સામે વિશ્વ કપ મેચમાં 89 રનથી પરાજય બાદ પાકિસ્તાન ક્રિકેટરોને પ્રશંસકો અને પૂર્વ ખેલાડીઓની આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે.
Jun 18,2019, 15:11 PM IST
ભારત vs પાકિસ્તાન
ભારત vs પાકિસ્તાનઃ ટીમ ઈન્ડિયા જીતી, આ ખાસ રેકોર્ડનું સાક્ષી બન્યું
વિશ્વ કપ 2019માં ભારતે પાકિસ્તાનને હરાવી દીધું હતું. અત્યાર સુધી વિશ્વકપમાં ભારતની પાકિસ્તાન પર સાતમી જીત હતી. વિશ્વકપમાં ભારત પાકિસ્તાન વિરુદ્ધ ક્યારેય હાર્યું નથી.
Jun 17,2019, 16:47 PM IST
Sarfaraz Ahmed
હાર બાદ પાક કેપ્ટન સરફરાઝે સ્વીકાર્યું- સેમીફાઇનલનો માર્ગ બન્યો મુશ્કેલ
વિશ્વકપમાં ભારત સામે થયેલા પરાજય બાદ પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદે માન્યું કે, હવે સેમીફાઇનલની રાહ મુશ્કેલ બની ગઈ છે.
Jun 17,2019, 15:37 PM IST
શોએબ અખ્તર
વર્લ્ડકપ 2019: શોએબ અખ્તર થયો ગુસ્સે, કહ્યું- મગજ વગરનો કેપ્ટન છે સરફરાઝ
વિશ્વકપની 22મી મેચમાં ભારતે પાકિસ્તાનને DLSના આધાર પર 89 રનથી પરાજય આપ્યો હતો. વિશ્વકપમાં સાતમી વખત છે, જ્યારે પાકિસ્તાનની ટીમ ભારત વિરુદ્ધ હારી ગઈ છે.
Jun 17,2019, 15:24 PM IST
ઇમરાન ખાન
World Cup 2019: પાકિસ્તાની કેપ્ટને ન માની PM ઇમરાનની સલાહ, હવે ભોગવશે પરિ
પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને ભારત-પાક મેચ શરૂ થયા પહેલા ટ્વીટ કરીને પોતાની ટીમને કેટલિક સલાહ આપી, પરંતુ.....
Jun 16,2019, 19:00 PM IST
ક્રિકેટ
World Cup 2019 : કઈ ટીમ બનાવશે સૌથી પહેલાં 500 રન?
આઇસીસી ક્રિકેટ વનડે વિશ્વ કપ માટે તમામ ટીમો ઇંગ્લેન્ડમાં જમા થઈ ગઈ છે અને પ્રેકટિસ મેચ શરૂ થઈ ગઈ છે. આ પ્રસંગે હાલમાં તમામ ટીમના કેપ્ટન્સે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
May 24,2019, 11:02 AM IST
મોહમ્મદ આમિર
સરફરાઝની ટિપ્પણી બાદ મોહમ્મદ આમિરની વિશ્વકપ પસંદગી પર આશંકા
સરફરાઝે એક ટીવી ચેનલને કહ્યું, 'જ્યારે તમારો મુખ્ય બોલર સતત વિકેટ ન ઝડપે તો ચોક્કસપણે આ કેપ્ટન માટે ચિંતાની વાત છે.'
Apr 7,2019, 17:23 PM IST
ડિઆર્સી શોર્ટ
VIDEO: ડિઆર્સી શોર્ટના રનઆઉટ પર થયો વિવાદ, મેક્સવેલે ગણાવી અમ્પાયરની ભૂલ
આ વચ્ચે પાકિસ્તાનનો કેપ્ટન સરફરાઝ અહમદ પણ આ રનઆઉટને લઈને કન્ફયુઝ જણાતો હતો.
Oct 28,2018, 15:24 PM IST
Trending news
Manmohan Singh death
'માના તેરી દીદ કે કાબિલ..'મનમોહન સિંહે સંસદમાં સુષ્મા સ્વરાજને આ અંદાજમાં આપ્યો જવાબ
Manmohan Singh death
ભારતીય અર્થવ્યવસ્થાના 'ભીષ્મ પિતામહ'ની પ્રોફેસરથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફર
Gujarat Highcourt
ગુજરાતનો અજીબ કિસ્સો! પત્ની પ્રેગનેન્ટ થતા પતિને છોડીને લેસ્બિયન ફ્રેન્ડ પાસે જતી રહ
Boney Kapoor on Women
'બીજી મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાવ છું', શ્રીદેવીના મોતના 6 વર્ષ પછી બોની કપૂરનો ખુલાસો
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ