हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
passengers
Passengers News
gujarat
આ બસમાં કેવી રીતે મુસાફરી કરવી? 40ની કેપેસીટીમાં ઠૂસીઠૂસીને 115 લોકો કરે છે મુસાફરી
છોટાઉદેપર જિલ્લો એ અંતરયાર્ડ અને આદિવાસી બહુલય ધરાવે છે. જેને લઈને ગામડાઓમાં ટ્રાસ્પોર્ટની અપૂરતી સુવિધાને કારણે વિદ્યાર્થીઓને અને વિસ્તરણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
Sep 20,2024, 16:08 PM IST
Monsoon 2024
ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહારને અસર. દિલ્લીથી અમદાવાદ વચ્ચેની તમામ ટ્રેન રદ
Monsoon 2024: 42 trains cancelled due to incessant rainfall in Gujarat; passengers troubled
Aug 28,2024, 17:55 PM IST
Railways
આ ટ્રેનમાં ઓક્સિજનના બાટલા સાથે સફર કરે છે મુસાફરો! આ છે દુનિયાની સૌથી ઉંચી રેલવે
Highest Railway Line: આ માર્ગ પર અવારનવાર ઓક્સિજનનું દબાણ ઓછું હોવાની ફરિયાદો ઉઠે છે. આવી સ્થિતિમાં, મુસાફરોને મુસાફરીમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે ટ્રેનમાં ઓક્સિજનની જોગવાઈ છે.
Aug 26,2024, 16:40 PM IST
gujarat
જન્માષ્ટમીમાં બસમાં મુસાફરી કરનારોને નહીં પડે હાલાકી, ST વિભાગનો મોટો નિર્ણય!
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવ-2024ને ધ્યાને રાખી સમગ્ર ગુજરાત રાજયના અલગ-અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં મુસાફરો આવતા હોય છે.
Aug 23,2024, 16:29 PM IST
ZEE 24 Kalak Original Video
જોર લગાકે હઈશા! કચ્છના નખત્રાણા ડેપોમાં ST બસ ખોટકાતા મુસાફરોએ માર્યો ધક્કો
જોર લગાકે હઈશા! કચ્છના નખત્રાણા ડેપોમાં ST બસ ખોટકાતા મુસાફરોએ માર્યો ધક્કો
Aug 22,2024, 15:14 PM IST
vande metro train
ગુજરાતમાં વંદે ભારત બાદ હવે દોડશે વંદે મેટ્રો, મુંબઈના લોકલ ટ્રેન જેવી ફીલિંગ આવશે
Vande Metro train: રાજ્યની સૌપ્રથમ ‘વંદે મેટ્રો’ સાબરમતી આવી ગઈ, અમદાવાદ-ભુજ વચ્ચે 130 કિમીની ઝડપે ટ્રાયલ થશે, ટ્રાયલ સફળ થયા પછી ઓક્ટોબર સુધીમાં દોડશે
Aug 13,2024, 15:55 PM IST
ZEE 24 Kalak Original Video
કેદારનાથમાં ફસાયેલા મુસાફરો માટે SDRFની કામગીરી, વૈકલ્પિક માર્ગો બનાવી સુરક્ષિત બહાર કઢાયા...
SDRF operation for stranded passengers in Kedarnath, alternative routes made for safe exit...
Aug 1,2024, 12:55 PM IST
gujarat
સાપુતારાના ઘાટ પર સુરતની લક્ઝરી બસ ખીણમા ખાબકી; 70 લોકોના જીવ તાળવે ચોંટ્યા, 2ના મોત
સાપુતારાથી વઘઇ જતાં માર્ગમાં પ્રાઈવેટ ટ્રાવેલ્સ બસને ગંભીર અકસ્માત નડ્યો છે. સુરતથી સાપુતારા ફરવા આવેલી બસ સાપુતારાના ઘાટમાર્ગમાં ઉંડી ખીણમાં પલ્ટી મારી જતાં બે બાળકો દબાયાની આશંકા સેવવામાં આવી હતી.
Jul 7,2024, 20:35 PM IST
gujarat
સાવધાન! રિક્ષામાં બેસતા પહેલા સો વાર વિચારજો! આ રીતે એક ઝાટકે થશે સામાનની ચોરી
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં ઉભેલા ગેંગ ચોરની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં તેઓ અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ઓટો રિક્ષામાં મુસાફરોને બેસાડી તેના સામાનમાંથી કિંમતી ચીજ વસ્તુ સહિત રોકડાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
Jun 27,2024, 20:07 PM IST
Letter Bomb
સરકારી તંત્રનો કાન આમળતાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ…
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે. આ વખતે ધારાસભ્ય કુમાર કાનાણીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને ઉપર નિશાન સાધ્યું છે. જીસીએએસ પોર્ટલ દ્વારા જે કોલેજોમાં પ્રવેશ ફાળવવામાં આવે છે તેની સામે સખત નારાજગી વ્યક્ત કરી છે.
Jun 26,2024, 15:49 PM IST
Ahmedabad airport
અમદાવાદ એરપોર્ટનું મોટું એચિવમેન્ટ : ACI એ અપગ્રેડ કર્યું લેવલ
Ahmedabad Airport : SVPIA ને ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરવા બદલ પ્રતિષ્ઠિત સન્માન, ACI દ્વારા એરપોર્ટ લેવલ 2 થી લેવલ 3 માં અપગ્રેડ
Jun 6,2024, 12:43 PM IST
Depsite
રાજકોટઃ જેતપુર ST ડેપો પર ZEE 24 કલાકનું રિયાલિટી ચેક, ડેપો પર કે એસટી બસમાં નથી રાખેલા ORS પાવડરના પેકેટ
Depsite govt's instruction, no facility of providing ORS to passengers at Jetpur ST Depot, buses
May 25,2024, 16:50 PM IST
air india
એર ઈન્ડિયા એક્સપ્રેસની 70થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ, બિમારીનું બહાનું કાઢીને અનેક ક્રૂ મેમ્મબર ઉતર્યા રજા પર
Over 70 Air India Express flights cancelled as crew goes on "mass sick leave"; Passengers troubled
May 8,2024, 16:05 PM IST
Indian railways
રેલવે મુસાફરો માટે ખુશખબર! હવે જનરલ કોચમાં માત્ર 20 રૂપિયામાં મળશે ભોજન
Indian Railways: ટ્રેનમાં મુસાફરોને જનરલ કોચમાં સાવ સસ્તામાં ભોજનની વ્યવસ્થા રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વ્યવસ્થા હાલ 100 સ્ટેશનોના આશરે 150 કાઉન્ટર પર મુસાફરોને આ સુવિધા આપવામાં આવી રહી છે.
Apr 24,2024, 9:51 AM IST
gujarat news
નોટિસ પિરિયડ પર ના પાઈલટ હાજર ન થતા 50 થી વધુ ફ્લાઈટ રદ્દ, ઢગલો પેસેન્જર રઝળ્યાં
Ahmedabad Airport: કેટલાક પાયલોટ અન્ય એરલાઇન્સમાં જોડાયા હોવાથી રાજીનામાં આપી નોટિસ પિરિયડ પર છે. પાયલોટ સમયસર ડ્યુટી પર હાજર ન થતાં સોમવારે 50થી વધુ ફ્લાઇટો રદ થઈ હતી જેને કારણે ઢગલો મુસાફરોને હાલાકી થઈ હતી. જ્યારે ઘણી ફ્લાઈટો મોડી પડી હતી. ત્યારે મંગળવારે અમદાવાદથી બે ફ્લાઇટો રદ કરાતા 300 પેસેન્જર રઝળી પડ્યા હતા.
Apr 3,2024, 8:26 AM IST
Ahmedabad airport
અમદાવાદ એરપોર્ટનો નવો રેકોર્ડ : નવા વર્ષમાં એક કરોડને પાર ગયો મુસાફરોનો આંકડો
Ahmedabad Airport : વર્ષ 2024 ની શરૂઆતમાં જ અમદાવાદ એરપોર્ટે બનાવ્યો રેકોર્ડ, બન્યું દેશનું સૌથી બિઝી એરપોર્ટ, 1,15,63,887 મુસાફરોને સેવા આપવાનો નવો રેકોર્ડ બનાવ્યો
Mar 27,2024, 15:15 PM IST
IPL 2024
IPL રસિયાઓ માટે ખુશખબર; અમદાવાદ મેટ્રોનો સમય લંબાવાયો, સ્પેશિયલ ટિકિટ લોન્ચ
અમદાવાદમાં IPL ક્રિકેટ મેચોને લઈને મેટ્રો ટ્રેનનો સમય લંબાવવામાં આવ્યો છે. 31 માર્ચથી 4 એપ્રિલ સુધી મેટ્રો ટ્રેનનો સમય સવારે 6:20થી રાત્રીના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે.
Mar 22,2024, 16:06 PM IST
gujarat
હવે કેમની કરવી રિક્ષામાં મુસાફરી! ગુજરાતમાં અહીં 3 શખ્સોએ 100 જેટલા ગુનાઓ કબૂલ્યા
જૂનાગઢ સહિત અન્ય શહેરોમાં પેસેન્જર રીક્ષાના ઓથા હેઠળ મુસાફરોને રિક્ષામાં બેસાડી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન અને સોનાના દાગીનાની ચોરી કરતી રીક્ષા ગેંગના 3 શખ્સોને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.
Mar 3,2024, 18:19 PM IST
Ahmedabad airport
2024 ની શરૂઆતમાં જ અમદાવાદ એરપોર્ટે બનાવ્યો રેકોર્ડ, બન્યું દેશનું સૌથી બિઝી એરપોર્ટ
Ahmedabad Airport : SVPI એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરો અને કાર્ગો વોલ્યુમમાં નોંધપાત્ર વધારો. આંતરરાષ્ટ્રીય એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ (ATMs)માં 41%નો ઉછાળો
Mar 1,2024, 13:25 PM IST
Ahmedabad airport
અમદાવાદ એરપોર્ટ બન્યું દેશનું સૌથી બિઝી એરપોર્ટ : સૌથી વધુ મુસાફરો 2023 માં નોંધાયા
Ahmedabad Airport : વર્ષ 2023માં મુસાફરોથી ધમધમ્યું અમદાવાદ એરપોર્ટ...ગત વર્ષે 11 કરોડ 65 લાખ મુસાફરોએ કરી અવરજવર...10 વર્ષમાં અમદાવાદ એરપોર્ટથી હવાઈ મુસાફરોમાં 25 ગણો વધારો..
Jan 29,2024, 10:34 AM IST
Trending news
pm modi
નવમી વખત અમેરિકાના પ્રવાસે જશે PM મોદી, મનમોહન સિંહ-નહેરુએ કેટલીવાર કર્યો પ્રવાસ
IND vs BAN
ટીમ ઈન્ડિયાએ આખરે બાંગ્લાદેશને કેમ ન આપ્યું ફોલોઓન? જાણવા જેવું છે કારણ!
Indian Army
સેનાના અધિકારીની મંગેતરનું અંડરગાર્મેન્ટ ઉતાર્યું, ઈન્સ્પેક્ટર થઈ ગયો નગ્ન...
jammu kashmir
J&K: બડગામમાં BSF જવાનોને લઈને જતી બસ ખાઈમાં ખાબકી, 3 જવાન શહીદ અનેક ઘાયલ
gujarat
IPSનું લફરું! પત્ની ગુજરાતમાં કલેક્ટર છતાં વકીલ સાથે આંખો મિલાવી, કુંવારો કહીને....
breaking news
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, બ્લેકના વ્હાઈટ કરાવવામાં કારખાનેદાર 5 કરોડમાં ઠગ
breaking news
હવે સગીર સંતાનને વાહન આપ્યુ તો માતા-પિતા દંડાશે! વાહન જપ્ત થશે, આવતા અઠવાડિયે ડ્રાઈવ
Property News
અમેરિકા, કેનેડા નહીં ભારતીયો આ દેશમાં ઘર ખરીદવા કરે છે પડાપડી, મળે છે Golden Visa
Ahmedabad News
વાહનચાલકો માટે સૌથી માઠા સમાચાર; આજ રાતથી આ નેશનલ હાઇ-વેના ટોલ ટેક્સમાં વધારો!
gujarat
નશાના સોદાગરો પાસેથી ફરી ઝડપાયો ગાંજો! આ રીતે આણંદમાં થયો કાળી કરતૂતોનો પર્દાફાશ