हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ahmedabad airport
Ahmedabad airport News
bus booking
હવે અમદાવાદ એરપોર્ટથી સીધા વડોદરા જવાની AC વોલ્વો બસ મળશે, શરૂ થઈ નવી બસ સર્વિસ
Ahmedabad Airport To Vadodara : GSRTC દ્વારા અમદાવાદ એરપોર્ટથી વડોદરા સુધીની મુસાફરી માટે વોલ્વો બસ સુવિધા શરૂ કરાઈ છે, આજથી GSRTC ની દરરોજ ચાર બસ દોડશે, ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકાશે; અત્યાધુનિક સુવિધાથી સજ્જ
May 9,2024, 9:42 AM IST
gujarat news
ગુજરાતીઓ માટે ખુશખબર! સાવ સસ્તામાં ફોરેનની ફ્લાઈટ શરૂ, સવારે અહીં તો બપોરે બેંગકોક
Ahmedabad Airport: હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ માટે આ માહિતી ખુબ જ અગત્યની છે. સાથે આ માહિતીથી તેમને મોટો લાભ થશે. જીહાં, અમદાવાદ એરપોર્ટ પર 31 માર્ચથી 26 ઓક્ટોબર, 2024 સુધી સમર શેડ્યુલની શરૂઆત થવા જઈ રહી છે.
Mar 29,2024, 9:46 AM IST
Ahmedabad airport
અમદાવાદ એરપોર્ટનો નવો રેકોર્ડ : નવા વર્ષમાં એક કરોડને પાર ગયો મુસાફરોનો આંકડો
Ahmedabad Airport : વર્ષ 2024 ની શરૂઆતમાં જ અમદાવાદ એરપોર્ટે બનાવ્યો રેકોર્ડ, બન્યું દેશનું સૌથી બિઝી એરપોર્ટ, 1,15,63,887 મુસાફરોને સેવા આપવાનો નવો રેકોર્ડ બનાવ્યો
Mar 27,2024, 15:15 PM IST
Ahmedabad airport
2024 ની શરૂઆતમાં જ અમદાવાદ એરપોર્ટે બનાવ્યો રેકોર્ડ, બન્યું દેશનું સૌથી બિઝી એરપોર્ટ
Ahmedabad Airport : SVPI એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરો અને કાર્ગો વોલ્યુમમાં નોંધપાત્ર વધારો. આંતરરાષ્ટ્રીય એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ (ATMs)માં 41%નો ઉછાળો
Mar 1,2024, 13:25 PM IST
breaking news
બોગસ પાસપોર્ટથી વિદેશ કમાવવા ગયેલા ગુજરાતી દંપતીની ખુલી ગઈ પોલ, આ રીતે જ પકડાયા!
અરજણ મૂળ પોરબંદરનો રહેવાસી છે. જે ટ્રક ડ્રાઈવર છે. તાજેતરમાં શનિવાર ની મોડી રાત્રે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઇમિગ્રેશન વિભાગે બનાવટી પાસપોર્ટ સાથે ધરપકડ કરી છે. જો આ શખ્સ મોડ્સ ઓપરેન્ડી જાણીને નવાઈ લાગશે. પણ તેનાથી મોટી વાત એ હતી કે તેનો ભાંડો તેની પત્નીની બીમારીએ ઉકેલી નાખ્યો.
Feb 25,2024, 18:40 PM IST
pm modi
અમદાવાદ એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન
LIVE: PM Modi lands at Ahmedabad Airport, leaves for Narendra Modi stadium
Feb 22,2024, 10:35 AM IST
breaking news
ગ્લોબલ ઈવેન્ટનો કમાલ! અ'વાદ એરપોર્ટે 50 દિવસ પહેલાં બનાવ્યો રેકોર્ડ, અદાણીને બખ્ખાં
Ahmedabad Airport New Record: ગુજરાતના સૌથી વ્યસ્ત અમદાવાદ એરપોર્ટે મુસાફરોની સંખ્યાના મામલે નવો રેકોર્ડ સ્થપાયો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે એરપોર્ટ પર વધુ મુસાફરો આવ્યા છે. નાણાકીય વર્ષના અંત સુધીમાં એરપોર્ટના નામે નવી સિદ્ધિ નોંધાશે.
Feb 9,2024, 19:49 PM IST
Ahmedabad airport
અમદાવાદ એરપોર્ટથી રાજકોટ માટે વોલ્વો બસની સુવિધાની આજથી શરૂઆત
Good News: Bus service of GSRTC between Ahmedabad Airport-Rajkot begins from today
Feb 6,2024, 9:50 AM IST
bus booking
સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર : અમદાવાદ એરપોર્ટથી શરૂ થઈ નવી સુવિધા
Ahmedabad To Rajkot : GSRTC દ્વારા અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધીની મુસાફરી માટે વોલ્વો બસ સુવિધા શરૂ કરાઈ છે, હવે ખાનગી બસોની રાહ નહિ જોવી પડે
Feb 1,2024, 16:08 PM IST
Ahmedabad International Airport
અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વર્ષ 2023માં કુલ અધધ 11.65 કરોડ મુસાફરો નોંધાયા
A total of 11.65 million passengers registered at Ahmedabad International Airport in the year 2023
Jan 29,2024, 13:45 PM IST
Ahmedabad airport
અમદાવાદ એરપોર્ટ બન્યું દેશનું સૌથી બિઝી એરપોર્ટ : સૌથી વધુ મુસાફરો 2023 માં નોંધાયા
Ahmedabad Airport : વર્ષ 2023માં મુસાફરોથી ધમધમ્યું અમદાવાદ એરપોર્ટ...ગત વર્ષે 11 કરોડ 65 લાખ મુસાફરોએ કરી અવરજવર...10 વર્ષમાં અમદાવાદ એરપોર્ટથી હવાઈ મુસાફરોમાં 25 ગણો વધારો..
Jan 29,2024, 10:34 AM IST
Flight cancel
ગાઢ ધુમ્મસને કારણે મુસાફરો અટવાયા : અમદાવાદ એરપોર્ટથી આ શહેરોમાં જતી ફ્લાઈટને અસર
Delhi NCR dense fog : યાત્રીગણ કૃપયા ધ્યાન દે : ગાઢ ધુમ્મસને કારણે અમદાવાદ એરપોર્ટ પરથી ઉપડનારી ફ્લાઈટને પડી અસર... ટ્રેનો પણ મોડી પડી
Jan 16,2024, 9:53 AM IST
PM Modi Gujarat Visits
આગામી બે દિવસમા મુસાફરી કરવી હોય તો વહેલા અમદાવાદ એરપોર્ટ પહોંચજો, નહિ તો ફ્લાઈટ જશે
Vibrant Gujarat 2024 : વાયબ્રન્ટ સમિટને પગલે અમદાવાદ એરપોર્ટ પર ધસારો: એક જ દિવસમાં 400 ફ્લાઈટનો રેકોર્ડ, ડોમેસ્ટિક પેસેન્જરોને અપાયો આ આદેશ
Jan 8,2024, 14:20 PM IST
gujarat news
એક ઈમેલ આવ્યો અને દોડતી થઈ પોલીસ, અમદાવાદ એરપોર્ટ પર કેમ પડીકે બંધાયા મુસાફરોના જીવ?
ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ. મુસાફરોમાં પણ એક પ્રકારનો ખૌફ જોવા મળ્યો. કારણ હતું પોલીસને મળેલો એક ઈમેલ.
Dec 28,2023, 13:42 PM IST
Ahmedabad airport
SVPIA એરપોર્ટનું ગૌરવ વધ્યું, મળ્યો 23મો વાર્ષિક ગ્રીનટેક એન્વાયરમેન્ટ એવોર્ડ
અમદાવાદમાં આવેલું સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પોતાની આગવી કામગીરીથી દેશભરમાં અલગ ઓળખ બનાવી ચૂક્યું છે. અમદાવાદના એરપોર્ટને હવે ગ્રીનટેક એન્વાયરમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
Nov 27,2023, 18:54 PM IST
World Cup 2023
વિશ્વકપથી અદાણીને બખ્ખાં : અમદાવાદ એરપોર્ટનો નવો રેકોર્ડ, એક જ દિનમાં 40,801 મુસાફરો
Ahmedabad Airport : SVPI એરપોર્ટનો નવો રેકોર્ડ, એક જ દિવસમાં 40,801 મુસાફરોને સેવા... સુવિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એરપોર્ટ ટીમની અથાગ મહેનતનું પરિણામ
Nov 20,2023, 15:42 PM IST
gujarat
એરપોર્ટ પર અજીબ પ્રકારની ઘટના! દુબઇથી સોનું લઈ આવેલા યુવકનું અપહરણ, થયા મોટા ખુલાસા
બરોડામાં રહેતા દાનિશ શેખને તેના મિત્ર ઝાકીર બોરા દ્વારા દુબઈથી ગેરકાયદેસર રીતે સોનું લઈ આવવાનું કહ્યું હતું, જેના બદલામાં તેને 20,000 રૂપિયા આપશે તેવું કહ્યું હતું.
Nov 11,2023, 20:13 PM IST
Sardar Vallabhbhai Patel International Airport
Ahmedabad News: અમદવાદ એરપોર્ટ વિદેશ જવું સુવિધાજનક બન્યું, આ નવી સુવિધા શરૂ થઇ
મુસાફરોના સીમલેસ અનુભવને સુનિશ્ચિત કરવા આ પેસેન્જર-ફ્રેન્ડલી પહેલ કરવામાં આવી છે. આ નવીન સુવિધાથી અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની બેગેજ ડ્રોપ-ઓફ પ્રક્રિયા વધુ સુદૃઢ થશે.
Nov 1,2023, 18:43 PM IST
ICC World cup 2023
ભારત-પાક મેચ અંગે અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર, ખાસ જાણો
India Vs Pakistan World Cup Match Ahmedabad: ભારતની મેજબાનીમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ 2023ની જે મેચની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. મુસાફરોના ધસારાના પગલે અમદાવાદ એરપોર્ટ તરફથી પણ મુસાફરો માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે.
Oct 13,2023, 16:01 PM IST
Ahmedabad
અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો સામાન સેફ નથી!! પાટીદાર પરિવારની બેગમાંથી 5 લાખની ચોરી
Ahmedabad Airport : બે મહિનાના ગાળમાં અમદાવાદ એરપોર્ટ પર મુસાફરના સામાનની ચોરીની બીજી મોટી ઘટના બની... મલેશિયાથી આવેલા પરિવારની બેગમાંથી રૂપિયા અને સોનાનો દોરો ગાયબ
Sep 18,2023, 12:21 PM IST
Trending news
Cross Leg Sitting Side Effects
પગ પર પગ ચડાવીને બેસતા હોવ તો સાવધાન! High BP સહિત આ સમસ્યાઓનું જોખમ
Energy Mission Machineries IPO
પ્રથમ દિવસે ફુલ થયો આ IPO,લિસ્ટિંગ પર થશે 100% થી વધુ ફાયદો, GMP કરી રહ્યો છે ઇશારો
breaking news
ડૉલર કમાવાની ઘેલછા 1200 લોકોને ભારે પડી! જાણો વિદેશ જવાના સપના સાથે કોણે કરી રમત?
Russia
ભારતની લોકસભા ચૂંટણીમાં દખલ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે અમેરિકા, રશિયાનો મોટો દાવો
air india express
બળવો, ફ્લાઈટ્સ રદ અને ટર્મિનેશન...10 કલાક બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસનો યુટર્ન
india Muslim Population
ભારતમાં 7.82 ટકા ઘટી ગઈ હિન્દુઓની વસ્તી, મુસ્લિમોની જનસંખ્યા 43.15 ટકા વધી
Rahu Gochar
માયાવી ગ્રહની ચાલમાં મોટો ફેરફાર, આ રાશિવાળાની બધી ઈચ્છાઓ પૂરી થશે, ધન-સંપત્તિ
breaking news
ગુજરાતમાં આ ઉદ્યોગને મંદીનું મોટું ગ્રહણ; 25 મિલો તો બંધ થઈ ગઈ, અનેકની નોકરીઓ જશે!
Weather Forecast
ભર ઉનાળે 4 સિસ્ટમ સક્રીય થતા આંધી તોફાનના એંધાણ, 10 રાજ્યમાં વરસાદની આગાહી
gujarat
ગુજરાતમાં ક્યાંથી પકડાયો પાકિસ્તાની ISIનો એજન્ટ? હવસની ભૂખમાં કરી દેશ સાથે ગદ્દારી