हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Network
Network News
Technology News
Wifi ઘરમાં ઈન્સ્ટોલ કરાવ્યું હોય તો થઈ જાઓ સાવધાન, જાણો આ વાત
WiFi Alert: વાઇ-ફાઇના ઉપયોગના જોખમ વિશે દરેક જણ જાણે છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે હેકર્સ તમારા હોમ નેટવર્કનો પણ ફાયદો ઉઠાવી શકે છે. જ્યાં સુધી ઈન્ટરનેટ અસ્તિત્વમાં છે ત્યાં સુધી સાયબર ગુનેગારો વ્યક્તિગત માહિતી ચોરી કરવા માટે કોઈપણ જગ્યાએ પ્રવેશવાનો પ્રયાસ કરતા રહેશે. આમાં બેંક વિગતો, ખાનગી ચેટ્સ, ફોટા અને અન્ય મહત્વપૂર્ણ માહિતી શામેલ છે. પરંતુ, કેટલાક ચેતવણી ચિહ્નો છે જેને જોઈને તમે જાણી શકો છો કે તમારી સિસ્ટમ હેકર્સ દ્વારા ચોરાઈ ગઈ છે કે નહીં. આ સંકેતો ઘણીવાર નેટવર્ક કનેક્શન સમસ્યાઓ અથવા તમારા ઇન્ટરનેટ પ્રદાતા સાથેની સમસ્યા જેવા લાગે છે, પરંતુ વાસ્તવમાં તે કંઈક બીજું હોઈ શકે છે.
Jun 10,2024, 12:24 PM IST
gujarat
MD ડ્રગ્સની ફેક્ટરી બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ; જેલમાંથી આખુ નેટવર્ક ઓપરેટ થતું
સુરતમાં ડ્રગ્સની ફેક્ટરી બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો, રાજસ્થાનમાંથી ડ્રગ્સ બનાવવાનું મટીરિયલ ઝડપી પાડ્યું, ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સની ધરપકડ કરી છે, સુરતમાં રાંદેર અને ભેસ્તાન આવાસમાં દરોડા.
Sep 21,2023, 17:02 PM IST
Fraud
અમદાવાદમાં કેનેડા બાયોમેટ્રિકનનું મોટું કૌભાંડ, એપોઈમેન્ટ લેટર વગર સીધું થતું કામ, આ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપી 28 યુવક યુવતીઓના બનાવટી બાયોમેટ્રિક લેટર ઈસ્યુ થયાનો ખુલાસો કર્યો છે. મહત્વનું છે કે VSF ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બે કર્મચારી અને એક પૂર્વ કર્મચારી ની પણ ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Jul 19,2023, 21:10 PM IST
breaking news
મોબાઈલ ટાવરમાંથી એબિઆ કાર્ડની ચોરી કરી નેટવર્ક ખોરવતો શખ્સ ઝડપાયો, કબુલાતમાં ઘટસ્ફોટ
ગાંધીનગર ની અડાલજ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ દિનેશ યાદવ છે. જે ખાનગી કંપનીઓના મોબાઇલ ટાવરમાં રહેલા એબિયા કાર્ડની ચોરી કરતો હતો. ગઈકાલે તેણે આવા જ એક ટાવરમાં ચોરી કરી હતી.
Feb 7,2023, 18:51 PM IST
smartphone
નેટવર્ક માટે લાગતા G નો શું છે મતલબ, કેમ હોય છે ખાસ
તમે મોબાઈલ અને ઈન્ટરનેટ તો વાપરતા હશો. પરંતુ 2G, 3G, 4G બાદ હવે તો 5Gની વાતોથી બજાર ગરમ છે. મોબાઈલ લેવા જાઓ ત્યારે તમે પેહલા એ જોવો છે કે મોબાઈલનો ક્યાં G માં સમાવેશ થયેલો છે. પરંતુ તમે આ તમામ G ના મતલબ નહીં જાણતો હો.
Aug 29,2021, 14:44 PM IST
4g internet
Mobile માં નેટવર્ક હોવા છતાં નથી મળતી 4G સ્પીડ, તો આ રહ્યું તમારી સમસ્યાનું સમાધાન
ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે તમામ લોકો 4G કનેક્ટિવિટી વાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ અનેકવાર એવું હોય છે કે ફોનમાં નેટવર્ક તો આવે છે પરંતુ ઈન્ટરનેટ નથી આવતું. જો તમારી સાથે આવું થાય છે તો આ ટિપ્સ તમારા માટે છે.
Mar 29,2021, 12:41 PM IST
એરટેલ
Airtel યૂજર્સ માટે ખુશખબરી, ટૂંક સમયમાં મળશે 5G ક્વોલિટીની ઇન્ટરનેટ સ્પીડ
Airtel ના ચીફ ટેક્નોલોજી ઓફિસરે જણાવ્યું હતું કે ભારતમાં ઝડપથી ડેટા ખપત કરનાર બજાર તરીકે વિકસ્યું છે. યૂજર્સના દિવસ ને દિવસે વધતા જતા ડેટા ડિમાન્ડને પુરી કરવા માટે અમે નવી ટેક્નોલોજીને અપનાવ્યું છે
Oct 18,2019, 9:05 AM IST
surat
સુરતમાં નકલી નોટના મોટા નેટવર્કનો પર્દાફાશ, જુઓ પોલીસે શું કહ્યું
સુરત: 80 લાખની નકલી ચલણી નોટ જપ્ત કરવામાં આવી. 100 અને 500ની નકલી નોટ કબ્જે કરવામાં આવી. સચીન પોલીસે 2 આરોપીને ઝડપી લીધા.
Jul 6,2019, 17:30 PM IST
વિદ્યાર્થી
ડિઝીટલ ઇન્ડીયા, આ શાળામાં ડુંગર પર ચડીને શિક્ષક પુરે છે વિદ્યાર્થીઓની હાજર
રાજ્ય સરકારે ગુજરાતમાં પ્રાથમિક સ્કુલોના બાળકો અને શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરવાની સીસ્ટમ ચાલુ કરતા જીલ્લાના પોશીના તાલુકાના 41 સ્કુલોના શિક્ષકો ઈન્ટરનેટ નેટવર્કનાં મળતું હોવાથી ડુંગર ઉપર ચઢી ઓનલાઈન હાજરી પુરવા જાય છે.
Dec 12,2018, 18:24 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય