हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
91/ 3
(16.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
lungs
Lungs News
Drinks For Lungs
ફેફસાં માટે ફાયદાકારક છે આ 3 ડ્રિંક્સ, શરીરને ડિટોક્સ કરવામાં પણ કરશે મદદ
Air Pollution: જો તમે તમારા ફેફસાંને ઝેરી હવાથી બચાવવા માંગો છો, તો તમારા આહારનું ધ્યાન રાખો અને તેમાં કેટલાક હેલ્ધી ડ્રિંક્સ પણ સામેલ કરો.
Nov 21,2024, 21:00 PM IST
health
ઈન્ફેક્શન સામે લડવા માટે કમજોર કે મજબૂત? ઘરે આવી રીતે ચેક કરો ફેફસાની ક્ષમતા
How To Check If Lungs Are Ok: ફેફસાંનું યોગ્ય કાર્ય સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, તમે ચકાસી શકો છો કે તમારા ફેફસા કેટલા મજબૂત છે.
Oct 23,2024, 13:44 PM IST
Health Care Tips
LUNGS: આ વસ્તુઓના નિયમિત સેવનથી હંમેશા હેલ્ધી રહે છે ફેફસાં
5 foods in your diet to keep your lungs healthy: ફેફસાં એ શરીરનો મહત્વનો ભાગ છે અને તેને સ્વસ્થ રાખવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. બદલાતી જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે અનેક પ્રકારની બીમારીઓ થાય છે. ફેફસાને લગતી ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. આવો અમે તમને જણાવીએ કે તમે તમારા ફેફસાંને કેવી રીતે સ્વસ્થ રાખી શકો છો.
May 23,2024, 7:51 AM IST
No Smoking Day
No Smoking Day: જો તમે બીડી-સિગરેટના બંધાણી છો? આટલું કરશો તો ફેફસાં રહેશે હેલ્ધી
No Smoking Day: માનવ શરીરમાં ફેફસા એક મહત્વનું અંગ છે. ફેફ્સા હોય છે જે ઓક્સિજનને ફિલ્ટર કરવાનું કામ કરે છે. ફેફસામાં ઓક્સિજન ફિલ્ટર થયા પછી જ આખા શરીરમાં પહોંચે છે. તેવામાં જો ફેફ્સા ખરાબ થાય તો વ્યક્તિને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે અને વ્યક્તિ મોતના મુખમાં પણ જઈ શકે છે, ત્યારે આજે અમે તમને એવા ડાયટ વિશે જણાવવા જઈ રહ્યા છે. જેનાંથી તમે તમારા ફેફ્સાને સ્વસ્થ રાખી શકશો.
Mar 13,2024, 10:37 AM IST
Drinking Water
ઉભા ઉભા પાણી પીતા હોય તો સાવધાન, બની શકો છો આ જીવલેણ રોગોનો શિકાર
Standing and drinking water does not quench thirst: તરસ લાગે ત્યારે દરેક વ્યક્તિ પાણી પીવે છે, પરંતુ શું તમે પાણી પીવાની સાચી રીત જાણો છો? મોટાભાગના લોકોની આદત હોય છે કે તેઓ ઉભા રહીને પાણી પીવું પસંદ કરે છે, જે ખોટું છે.
Jan 31,2024, 16:25 PM IST
health
મીણબત્તી સળગાવતા પહેલા સાચવજો, નહિ તો આ બીમારી શરીરમાં ઘર કરી જશે
Candle Smoke Disadvantage : જો તમને કેન્ડલ લાઈટ ડિનરનો શોખ હોય તો સાચવજો, મીણબત્તીનો ધુમાડો તમારા સ્વાસ્થયને નુકસાન પહોંચાડી શકે છે
Sep 10,2023, 15:18 PM IST
lungs
સિગારેટ પીવાની આદત છે? તો ફેફ્સાને સ્વસ્થ રાખવા આટલું જરૂર કરો
માનવ શરીરમાં ફેફસા એક મહત્વનું અંગ છે. ફેફ્સા હોય છે જે ઓક્સિજનને ફિલ્ટર કરવાનું કામ કરે છે. ફેફસામાં ઓક્સિજન ફિલ્ટર થયા પછી જ આખા શરીરમાં પહોંચે છે. તેવામાં જો ફેફ્સા ખરાબ થાય તો વ્યક્તિને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે અને વ્યક્તિ મોતના મુખમાં પણ જઈ શકે છે, ત્યારે આજે અમે તમને એવા ડાયટ વિશે જણાવવા જઈ રહ્યા છે. જેનાંથી તમે તમારા ફેફ્સાને સ્વસ્થ રાખી શકશો.
Feb 14,2023, 15:34 PM IST
health tips
ફેફસાં અને પેટને રોગથી દૂર રાખવા હોય તો ઉંઘતા પહેલાં આ ટ્રીક અજમાવો, નહીં થાય રોગ
આપણે ત્યાં કોઈપણ બીમારી માટે ઘરેલૂ રેસિપી પણ હોય છે. તેનો ઉપયોગ કરીને ઘણી બીમારીથી રાહત મેળવી શકાય છે. આ દવાઓનો ઉપયોગ આપણા પૂર્વજો પણ કરતા હતા. તમે પણ તેનો ઉપયોગ કરી બીમારીથી દૂર રહી શકો છો.
Jan 27,2023, 19:25 PM IST
health
Harmful Food For Lungs: આ 5 વસ્તુઓ ફેફસાંને કરી દેશે ખરાબ, જલ્દી જાણી લો આ વાત
જો તમે લાંબા સમય સુધી ફેફસાંને સ્વસ્થ રાખવા માંગો છો, તો આ સમાચાર તમારા ઉપયોગના છે. આપણે બધા આ વાતથી સારી રીતે વાકેફ છીએ કે કોરોના કાળમાં સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. ખાસ કરીને ફેફસાં માટે સ્વસ્થ રહેવું અગત્યનું છે, કારણ કે કોરોના વાયરસ પહેલા ફેફસાંને નિશાન બનાવી રહ્યો છે.
Aug 26,2021, 16:57 PM IST
Coronavirus
ઓક્સિજન લેવલ ૬૦ હોવા છતાં વેન્ટીલેટરની જરૂર ન પડી
ભરૂચના કોરોના પોઝિટીવ ૩૫ વર્ષીય ઈર્શાદભાઈ શેખના ફેફસાં (Lungs) ૧૦૦ ટકા ચેપગ્રસ્ત હોવા છતા સુરત શહેરની લોખાત હોસ્પિટલ (Hospital) માં ૨૦ દિવસની સારવારના અંતે કોરોનાને મ્હાત આપીને હેમખેમ ઘરે પરત ફર્યા છે.
May 28,2021, 19:32 PM IST
Vijaybhai
'ફેફસામાં ૯૦ ટકા ઈન્ફેક્શન છતાં સ્વસ્થ થવું એ ચમત્કારથી કમ નથી'
નવી સિવિલ હોસ્પિટલના મેડિસીન વિભાગના હેડ અને વરિષ્ઠ પ્રોફેસર ડો. કે.એન.ભટ્ટે વિગતો આપતાં જણાવ્યું કે, વિજયભાઈ તા.૧લી એપ્રિલે તાવ સાથે શ્વાસ લેવામાં તકલીફ થતા સિવિલ હોસ્પિટલ દાખલ થયા હતા.
May 6,2021, 17:22 PM IST
Coronavirus
કોરોના કાળમાં જાણો શ્વાસ લેવાની જાદુઈ રીત, પરફેક્ટ રહેશે ઓક્સિજન લેવલ
આખી દુનિયા કોરોના વાયરસથી (Coronavirus) સંઘર્ષ કરી રહ્યું છે. વર્ષ 2021 માં ભારતમાં કોરોના કેસની (Corona Cases In India) સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ સાથે દેશ પણ ઓક્સિજનની અભાવ (Oxygen Crisis In India) સાથે સંઘર્ષ કરી રહ્યો છે
May 2,2021, 23:36 PM IST
60 percent infection
ફેફસામાં હતું 60 ટકાથી વધારેનું ઇન્ફેક્શન,ડાયાબિટીસની સમસ્યા, 60 વર્ષની ઉંમર તેમ છતા
કોરોના મુક્ત થયેલા ૬૦ વર્ષીય તારાબહેન પટેલે કહ્યું કે, ‘સગા પણ ન રાખી શકે તેવી સારસંભાળ મંજૂશ્રી સ્થિત કોવિડ હોસ્પિટલના તબીબો, સ્ટાફમિત્રોએ રાખી. મંજૂશ્રી કોવિડ હોસ્પિટલના તબીબોની ગમે તે ભોગે જીવ બચાવવાની કટિબધ્ધતાએ હકારાત્ક પરિણામ અપાવ્યું. ૭ એપ્રિલથી કાર્યરત કરાયેલ મંજૂશ્રી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમા ૫૦૦થી વઘુ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. મને શ્વાસ લેવામાં તફલીક સહિતના લક્ષણો જણાતા તુરંત જ RT-PCR ટેસ્ટ કરાવ્યો પણ આ ટેસ્ટમાં કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ ડોક્ટરની સલાહ લઇને સીટી સ્કેન કરાવ્યો ત્યારે ફેફસામાં ૬૦ ટકાથી વધુ ઇન્ફેશન જોવા મળ્યું હતું. ફેમિલી ડોક્ટર્સે મને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થઈ જવાનું કહ્યું. ૧૦ એપ્રિલના રોજ હું અમદાવાદ સિવિલ ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં દાખલ થઇ હતી. ત્યાંથી મને તાત્કાલિક સિવિલ હોસ્પિટલની સંલગ્ન મંજૂશ્રી કોવિડ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી.
Apr 20,2021, 19:25 PM IST
health
કોરોનામાં ફેફસાને હેલ્ધી રાખવા છે, તો કરો આ ખાસ પ્રકારના તેલનો ઉપયોગ
Nov 6,2020, 8:52 AM IST
Surat Civil
કોરોના દર્દીઓ માટે સંજીવની બની રહે તેવી ફેફસાંની કસરત સુરત સિવિલે અપનાવી
Sep 16,2020, 7:47 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા