हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
KKR vs SRH
Kkr vs srh News
IPL 2024
IPL Winners: 17 વર્ષમાં ફક્ત 7 ટીમોએ જીતી IPL ટ્રોફી, આ છે ચેમ્પિયન્સની પુરી લિસ્ટ
IPL 2024, KKR vs SRH: IPL ના 17 સીઝનમાં ફક્ત 7 ફક્ત ટીમોએ જ ચેમ્પિયન બનવાનો સ્વાદ ચાખ્યો છે. ચેન્નઇના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રવિવારે રાત્રે રમાયેલી આઇપીએલ ફાઇનલમં કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) એ સનરાઇઝર્સ હૈદ્રાબાદ (SRH) ને 57 બોલ બાકી રહેતા 8 રન વિકેટથી માત આપીને ત્રીજીવાર આઇપીએલનો ખિતાબ જીત્યો છે.
May 27,2024, 9:09 AM IST
IPL 2024
IPL Winners List: વર્ષ 2008થી લઈને 2024 સુધી, જાણો કઈ-કઈ ટીમે જીત્યું આઈપીએલ ટાઈટલ
IPL News: કોલકત્તા નાઈટ રાઈડર્સે શાનદાર પ્રદર્શન કરતા ત્રીજીવાર આઈપીએલની ટ્રોફી જીતી છે. આઈપીએલ-2024ની ફાઈનલમાં કોલકત્તાએ સનરાઇઝર્સ હૈદરાબાદને પરાજય આપ્યો છે.
May 26,2024, 23:29 PM IST
IPL
ફાઈનલમાં હૈદરાબાદની હારના 5 મોટા કારણ, જાણો કેવી રીતે ટ્રોફી ચૂકી ગયો કમિન્સ
IPL 2024 Final KKR vs SRH: કોલકત્તા નાઈટ રાઈડર્સે આઈપીએલ-2024નું ટાઈટલ જીતી લીધું છે. શ્રેયસ અય્યરની આગેવાનીમાં કોલકત્તાએ હૈદરાબાદને હરાવી ટ્રોફી પોતાના નામે કરી છે.
May 26,2024, 22:50 PM IST
IPL 2024
ફાઈનલમાં પાણીમાં બેસી ગયું હૈદરાબાદ, 8 વિકેટે જીત મેળવી કોલકત્તા ત્રીજીવાર ચેમ્પિયન
KKR vs SRH: આઈપીએલ-2024ના ફાઈનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનો ધબડકો થયો હતો. હૈદરાબાદે આઈપીએલ ઈતિહાસના ફાઈનલનો સૌથી ઓછો સ્કોર બનાવતા માત્ર 113 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
May 26,2024, 22:26 PM IST
IPL 2024
KKR vs SRH: ધમાકેદાર જીત સાથે કોલકત્તા ફાઈનલમાં, હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું
IPL 2024: શ્રેયસ અય્યરની આગેવાનીમાં કોલકત્તા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024ની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. અમદાવાદમાં રમાયેલી પ્રથમ ક્વોલીફાયરમાં કોલકત્તાએ આઠ વિકેટે શાનદાર જીત મેળવી છે.
May 21,2024, 22:54 PM IST
IPL 2024
ઈડન ગાર્ડન્સમાં રનનો વરસાદ, રોમાંચક મેચમાં કોલકત્તાએ હૈદરાબાદને 4 રને હરાવ્યું
KKR vs SRH: આંદ્રે રસેલની શાનદાર બેટિંગ બાદ હર્ષિત રાણાની અંતિમ ઓવરમાં કમાલની બોલિંગની મદદથી કોલકત્તા નાઈટ રાઈડર્સે જીત સાથે આઈપીએલ-2024ની શરૂઆત કરી છે.
Mar 23,2024, 23:35 PM IST
ipl 2023
SRH vs KKR: હૈદરાબાદે હાથમાં આવેલી મેચ ગુમાવી, કોલકત્તાનો 5 રને રોમાંચક વિજય
SRH vs KKR, IPL 2023: અંતિમ ઓવરમાં વરૂણ ચક્રવર્તીની શાનદાર બોલિંગની મદદથી કોલકત્તા નાઇટ રાઇડર્સે હૈદરાબાદને 5 રને હરાવ્યું છે. હૈદરાબાદને અંતિમ ઓવરમાં જીત માટે 9 રનની જરૂર હતી, પરંતુ ટીમ માત્ર ત્રણ રન બનાવી શકી.
May 4,2023, 23:27 PM IST
IPL 2023 Photos
IPL 2023ની પ્રથમ સદી ફટકારનારની ગર્લફ્રેન્ડ કોઈ હિરોઈનથી નથી ઓછી ! ફોટા થયા વાયરલ
Harry Brook Girlfriend: IPL 2023ની પ્રથમ સદી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના બેટ્સમેન હેરી બ્રુકના (Harry Brook)બેટથી જોવા મળી છે. હેરી બ્રુકે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ધમાકેદાર ઈનિંગ રમી હતી. આ બધાની વચ્ચે હેરી બ્રુકની (Harry Brook) સાથે તેની ગર્લફ્રેન્ડ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેઓ આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર હતી.
Apr 15,2023, 14:54 PM IST
ipl 2023
રિંકુ સિંહની તોફાની ઈનિંગ એળે ગઈ, હૈદરાબાદે રોમાંચક મેચમાં કોલકાતાને માત આપી
આઈપીએલમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ. આ હાઈ સ્કોરિંગ મેચમાં હૈદરાબાદે કોલકાતાને ઘરઆંગણે 23 રનથી હરાવી દીધુ. હૈદરાબાદે આ સાથે ટુર્નામેન્ટમાં પોતાની બીજી જીત નોંધાવી છે. હૈદરાબાદે કોલકાતાને જીત માટે 229 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો.
Apr 14,2023, 23:29 PM IST
indian premier league 2023
કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કેવી હોઈ શકે છે બંને ટીમની પ્લેઇંગ 11
Indian Premier League: આઈપીએલની 16મી સિઝનની 19મી લીગ મેચમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે મેચ જોવા મળશે. બંને ટીમોએ પોતાની પાછલી મેચો જીતી છે.
Apr 14,2023, 12:19 PM IST
IPL 2014
જ્યારે કોલકાતામાં ચાલ્યું હતું યુસૂફ પઠાણનું બેટ, ફટકાર્યા હતા 22 બોલમાં 72 રન
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આપણને અત્યાર સુધી કંઈક એવી ઈનિંગ્સ જોવા મળી છે. જેને જોઈને ક્રિકેટ પ્રેમીઓનું દિલ ગદગદ થઈ જાય છે. જ્યારે કોઈએક આક્રમક બેટિંગ કોઈ ભારતીય બેટિંગ કરે છે તો મજા બેગણી થઈ જાય છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ. કેમ કે આઈપીએલ 2014માં આપણને આવી જ ઈનિંગ્સ ભારતના પૂર્વ ખેલાડી અને કેકેઆરના પૂર્વ ખેલાડી યુસૂફ પઠાણ પાસેથી જોવા મળી. તેમના દ્વારા રમવામાં આવેલી આ તોફાની ઈનિંગ્સનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Apr 3,2023, 17:32 PM IST
Kolkata Knight Riders Vs Sunrisers Hyderabad
IPL 2022: આંદ્રે રસેલનું ઓલરાઉન્ડ પ્રદર્શન, કોલકત્તાએ હૈદરાબાદને 52 રને હરાવ્યું
SRH vs KKR: સનરાઇઝર્સ હૈદરાબાદે સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે. કોલકત્તા સામે હાર બાદ હૈદરાબાદ માટે પ્લેઓફનો માર્ગ મુશ્કેલ બની ગયો છે.
May 14,2022, 23:32 PM IST
KKR vs SRH
KKR vs SRH: કોલકત્તાની પ્લેઓફની આશા જીવંત, હૈદરાબાદને 6 વિકેટે આપ્યો પરાજય
આ જીત સાથે કોલકત્તાના 12 પોઈન્ટ થઈ ગયા છે અને તેની છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સ સામે છે અને તે મેચમાં માત્ર જીત મેળવી કોલકત્તા પ્લેઓફમાં પહોંચી શકે છે.
Oct 3,2021, 23:01 PM IST
KKR vs SRH
કોલકત્તાનો વિજય સાથે પ્રારંભ, હૈદરાબાદને રોમાંચક મેચમાં 10 રને હરાવ્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની ત્રીજી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે શાનદાર પ્રદર્શન કરતા સનરાઇઝર્સને 10 રને હરાવી વિજય સાથે પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો છે.
Apr 11,2021, 23:08 PM IST
KKR vs SRH
KKR vs SRH: આઈપીએલમાં આજે બે વિદેશી કેપ્ટનો વચ્ચે ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ 11
IPL માં આજે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો મુકાબલો છે. એક તરફ કોલકત્તા નાઇટ રાઇડર્સનો કેપ્ટન ઇયોન મોર્ગન છે તો બીજીતરફ હૈદરાબાદની કમાન ડેવિડ વોર્નરના હાથમાં છે.
Apr 11,2021, 15:03 PM IST
સનરાઇઝર્સ હૈદરાબાદ vs કોલકત્તા નાઇટ રાઇડર્સ
KKRvsSRH: લોકી ફર્ગ્યુસનની ઘાતક બોલિંગ, કોલકત્તાએ સુપર ઓવરમાં હૈદરાબાદને હરાવ્યું
આઈપીએલની આ સીઝનમાં ફરી એકવાર સુપર ઓવર જોવા મળી હતી. કોલકત્તાએ સુપર ઓવરમાં હૈદરાબાદને હરાવી ટૂર્નામેન્ટમાં પાંચમો વિજય મેળવ્યો છે.
Oct 18,2020, 19:51 PM IST
Trending news
Congress Workers Death
આસામ અને યુપીમાં કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા