हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
308/ 9
(47)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Keshod
Keshod News
gujarat
'હવે તારામાં મજા નથી આવતી, તારી દીકરીને તૈયાર રાખજે', મહિલા સાથે વારંવાર દુષ્કર્મ...
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં મહિલા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે, મહિલાની દીકરીઓને નોકરી અપાવી દેવા લાલચ આપી દુષ્કર્મ આચર્યું છે.
Oct 26,2024, 18:38 PM IST
gujarat
આ ગુજ્જુ બર્ડમેનનો અનેરો પક્ષી પ્રેમ! રોજ હજારોને ખવડાવીને ખાય છે, અનોખી મિશાલ
અશોક બારોટ, જૂનાગઢ: આજના ઝડપી અને કોમ્પ્યુટરાઈઝ યુગમાં અબોલ જીવ પ્રત્યે લગાવ રાખી હજારો પક્ષીઓની સંભાળ અને સૃસુશા કરતા એક પક્ષી પ્રેમીની વાત છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં માત્ર 10 વિઘા જમીન ખેતીવાડી ધરાવતા હરસુખભાઈ ડોબરીયા વ્યવસાયે ખેડૂત હોવાથી ખેતીકામ કરી ધન્યતા અનુભવે છે.
May 15,2024, 17:54 PM IST
Junagadh
કેશોદમાં એક હોસ્પિટલમાં લિફ્ટ તૂટી, એકનું મોત, પાંચ લોકો ઈજાગ્રસ્ત
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલી સમર્પણ ટ્રસ્ટની હોસ્પિટલમાં લિફ્ટ તૂટવાની ઘટના બની છે. જેમાં પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી છે.
Apr 22,2024, 23:16 PM IST
earthquake
જૂનાગઢ જિલ્લાના માળિયા, માંગરોળ પંથકમાં ભૂકંપના આંચકા, ઘરની બહાર નિકળ્યા લોકો
જૂનાગઢ જિલ્લાના કેશોદ સહિત આસપાસના વિસ્તારમાં આજે સાંજે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર નિકળી ગયા હતા.
Mar 11,2024, 19:31 PM IST
gujarat
પૈણુંપૈણુ કરતા ગુજરાતી વરરાજાના દરદાગીના, વાળીચોળીને લઈ ગઈ મહારાષ્ટ્રથી આવેલી દુલ્હન
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં નાગપુરની એક લૂંટરી દુલ્હને કેશોદના યુવક સાથે લગ્ન કરી રૂપિયા 3 લાખ રોકડાં અને સોનાના દાગીના લઈ રફુચક્કર થતા છેતરાયેલ યુવકે કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા હાલ ચકચાર મચી ગઇ છે.
Feb 8,2024, 16:48 PM IST
Gujarat Election 2022
Mangrol Gujarat Chutani Result 2022 સુરતની માંગરોળ બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય
Mangrol Gujarat Chutani Result 2022: માંગરોળની બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ. ભગવાનજી કરગટીયાએ કોંગ્રેસના બાબુભાઈ વાજાને 22501 મતથી હરાવી દીધા. માંગરોળ 89 બેઠકમાં કોળી સમાજની વસ્તી 40% અને મુસ્લિમ સમાજની વસ્તી 35% છે. આ જ કારણ છે કે આ બેઠક પર કોળી અને મુસ્લિમ સમાજનું પ્રભુત્વ છે
Dec 8,2022, 18:51 PM IST
Gujarat Election 2022
keshod Gujarat Chutani Result 2022 કેશોદમાં ભગવો લહેરાયો, દેવાભાઈ માલમે મેળવી જીત
Keshod Gujarat Chunav Result 2022: કેશોદ બેઠક પર ભાજપના દેવાભાઈ માલમે કોંગ્રેસના હીરાભાઈ જોતવાને 4208 મતથી હરાવી દીધા. કેશોદ ચૂંટણી રસપ્રદ બની હતી. અહીંથી કોંગ્રેસ, ,બીજેપી, આપ વચ્ચે જંગ હતો. હવે નારાજ અરવિંદ લાડાણીએ અપક્ષ ઉમેદવારી કરી ચૂંટણી લડવાની જાહેરાત કરતા કેશોદમાં ચોપાંખિયો જંગ જામ્યો હતો.
Dec 8,2022, 18:55 PM IST
Junagadh
21 વર્ષ બાદ કેશોદથી ફ્લાઇટે ભરી ઉડાન, પોરબંદર-દિલ્હી ફ્લાઇટ 27મી એપ્રિલથી શરૂ થશે
આજે ૭૨ સીટની ક્ષમતા વાળા પ્લેનનો પ્રથમ કેશોદ મુંબઈ ફ્લાઇટનો શુભારંભ થયો જેમાં ૭૨ મુસાફરોએ મુસાફરીનો લાભ લીધો કેશોદ એરપોર્ટમાં કોમર્શીયલ વિમાની સેવા શરૂ થતાં મુસાફરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Apr 17,2022, 19:10 PM IST
keshod-Mumbai flight service
જુનાગઢ જિલ્લાના લોકો માટે ખુશીના સમાચાર, 16 એપ્રિલથી શરૂ થશે કેશોદ-મુંબઈ વિમાન સેવા
16 એપ્રિલથી કેશોદ-મુંબઈ વિમાન સેવા ફરી શરૂ થવાની છે. આ સેવા સપ્તાહમાં ત્રણ દિવસ મળશે.
Apr 13,2022, 19:13 PM IST
aviation reform
ગુજરાતના આ એરપોર્ટ સહિત દેશના 5 એરપોર્ટનું થશે નવીનીકરણ, 6 હેલિપોર્ટ બનશે, જાણો વિગત
દેશમાં વધુમાં વધુ વિસ્તારોમાં હવાઈ સેવાઓની પહોંચ વધે એટલે કેન્દ્રની મોદી સરકાર UDAN યોજના લઈને આવી છે. જે હેઠળ નાના નાના શહેરોમાં હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે.
Sep 10,2021, 11:09 AM IST
Keshod
કપૂત પુત્રએ પોતાની માતા-પિતાની શાળામાં જ કામ કરતી શિક્ષિકા પર આચર્યું દુષ્કર્મ
કેશોદમાં પણ શિક્ષિકા હવસનો ભોગ બની છે. એક શાળાના સંચાલકના કપૂત પુત્રએ પોતાની માતા-પિતાની શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી એક યુવતીને પોતાના હવસનો શિકાર બનાવી છે
Jul 10,2021, 18:20 PM IST
Keshod
38 વર્ષ જૂની હોનારતને યાદ કરી હજુ હિબકે ચડે છે ગ્રામજનો
ઓઝત નદી (Ozat River) અને સાબળી નદી (Sabali River) ના પાણી ફરી વળતાં એક જ ગામના ૫૯ લોકો મોતને ભેટયા હતાં.
Jun 23,2021, 14:02 PM IST
Rajkot
કેશોદના અજાબ પાસે બાઇક સવાર દંપત્તીને ઇકો કારે અડફેટે લીધા, પતિનું મોત
જિલ્લાના કેશોદ તાલુકાના શેરગઢ ગામનુ દંપત્તી બાઇક પર જઇ રહ્યું હતુ ત્યારે અજાણ્યા ઇકો કાર ચાલકે અડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. જેમાં પતિનું મોત નિપજ્યું હતું. જ્યારે પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત અંગે વિગતે મળતી માહિતી અનુસાર કેશોદ તાલુકાના શેરગઢ ગામના રહીશ નિકુંજ મેસવાણીયા અને તેમના પત્ની દર્શનાબેન મોયરસાયકલ લઇને કેશોદ તરફ આવી રહ્યા હતા. ત્યારે અજાબ પાસેના રસ્તામાં અજાણ્યા ઇકોના ચાલકે દંપત્તીની બાઇકને અડફેટે લીધા હતા.
Jan 29,2021, 23:56 PM IST
surat
13 new corona cases in Surat and for the first time 3 positive cases in Keshod
13 new corona virus cases in Surat and for the first time 3 positive cases in Keshod. watch video.
May 22,2020, 15:00 PM IST
Keshod
જૂનાગઢ: કેશોદના બંધ પડેલા એરપોર્ટ પર ફરી દોડશે વિમાન
સોરઠને પ્રવાસન ક્ષેત્રે આગળ લઈ જવા પ્રવાસન વિભાગની મહત્વનો નિણર્ય લીધો છે. કેશોદનું બંધ પડેલું એરપોર્ટ પર 76 સીટનું પ્લેન ફરી દોડશે. માર્ચ મહિનાથી કેશોદ-અમદાવાદ વચ્ચે પ્લેનની સુવિધા શરુ થઈ રહી છે. જેનાથી સોરઠના સાસણ, સોમનાથ, જૂનાગઢ આવતા યાત્રીકોને લાભ મળશે. ગમે તે ઘડીએ આ અંગે પ્રવાસન વિભાગ જાહેરાત કરી શકે છે.
Feb 28,2020, 20:05 PM IST
Gujarat Yatra
Gujarat Yatra: કેશોદના લોકો સાથે ખાસ વાતચીત, જાણો શું કહેવું છે લોકોનું...
કેમ છો ગુજરાત અંતર્ગત ઝી 24 કલાકની ટીમ આજે કેશોદ ખાતે પહોંચી હતી. જ્યાં અમારી ટીમે લોકો સાથે વાત કરી હતી. તો આવો જાણો શું કહેવું છે લોકોનું અમારા ખાસ અહેવાલમાં....
Jan 27,2020, 20:35 PM IST
farmers
જૂનાગઢના કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો
જૂનાગઢના કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો
Dec 25,2019, 16:40 PM IST
video viral
કેશોદના યુવકે આપઘાત કરતા પહેલા વીડિયો કર્યો વાયરલ, જુઓ વીડિયો
કેશોદના યુવકે આપઘાત કરતા પહેલા વીડિયો કર્યો વાયરલ, જુઓ વીડિયો
Dec 12,2019, 16:25 PM IST
gujarat rain
સમગ્ર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી
અરબી સમુદ્ર (Arabian Sea) ડીપ ડિપ્રેશન(Deep Depression) સર્જાવાના કારણે માછીમારોને (Fisherman) 3 થી 7 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવાની સુચના અપાઈ છે. આજે, આજે જૂનાગઢના (Junagadh) મેંદરડા અને કેશોદ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે કપાસ, ચણા, જીરૂં, લસણ, ડુંગણી, ઘઉં, એરંડા અને ધાણાંના પાકને ભારે નુકસાન થવાની ભીતી છે.
Dec 3,2019, 22:15 PM IST
gujarat rain
કમોસમી વરસાદઃ કેશોદ, મેંદરડા, માળિયા હાટીના ભીંજાયા, 4-5 ડિસેમ્બર આગાહી
અરબી સમુદ્ર (Arabian Sea) ડીપ ડિપ્રેશન(Deep Depression) સર્જાવાના કારણે માછીમારોને (Fisherman) 3 થી 7 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવાની સુચના અપાઈ છે. આજે, આજે જૂનાગઢના (Junagadh) મેંદરડા અને કેશોદ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે કપાસ, ચણા, જીરૂં, લસણ, ડુંગણી, ઘઉં, એરંડા અને ધાણાંના પાકને ભારે નુકસાન થવાની ભીતી છે.
Dec 3,2019, 20:08 PM IST
Trending news
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ