જૂનાગઢ: કેશોદના બંધ પડેલા એરપોર્ટ પર ફરી દોડશે વિમાન

સોરઠને પ્રવાસન ક્ષેત્રે આગળ લઈ જવા પ્રવાસન વિભાગની મહત્વનો નિણર્ય લીધો છે. કેશોદનું બંધ પડેલું એરપોર્ટ પર 76 સીટનું પ્લેન ફરી દોડશે. માર્ચ મહિનાથી કેશોદ-અમદાવાદ વચ્ચે પ્લેનની સુવિધા શરુ થઈ રહી છે. જેનાથી સોરઠના સાસણ, સોમનાથ, જૂનાગઢ આવતા યાત્રીકોને લાભ મળશે. ગમે તે ઘડીએ આ અંગે પ્રવાસન વિભાગ જાહેરાત કરી શકે છે.

Trending news