हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
earthquake
Earthquake News
earthquake
મહારાષ્ટ્ર-અરુણાચલ પ્રદેશ સવારે જોરદાર આંચકાથી હચમચ્યા, જાણો શું હતી તીવ્રતા
Earthquake in Maharashtra: દેશના પશ્ચિમી રાજ્ય મહારાષ્ટ્ર અને પૂર્વી રાજ્ય અરૂણાચલ પ્રદેશમાં હંમેશા ભૂકંપના ઝટકા આવતા રહે છે. ગુરૂવારે સવારે ફરી ભૂકંપ આવ્યો હતો.
Mar 21,2024, 8:08 AM IST
earthquake
જૂનાગઢ જિલ્લાના માળિયા, માંગરોળ પંથકમાં ભૂકંપના આંચકા, ઘરની બહાર નિકળ્યા લોકો
જૂનાગઢ જિલ્લાના કેશોદ સહિત આસપાસના વિસ્તારમાં આજે સાંજે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર નિકળી ગયા હતા.
Mar 11,2024, 19:31 PM IST
Gujarat Earthquake
અંબાલાલની આગાહી બાજુમાં રહી ગઈ, ગુજરાતમાં ફરી આવ્યો ભૂકંપનો આંચકો
Gujarat Earthquake News: ગુજરાતમાં ભૂકંપના આંચકાને લીધે ફરી ફેલાયો ફફડાટ. ભૂકંપને કારણે ફરી એકવાર ગુજરાતના લોકોમાં પ્રસરી ગઈ ડરની લાગણી. જાણો ભૂંકપના આંચકાના સમાચાર વિશે વિગતવાર માહિતી.
Mar 5,2024, 14:16 PM IST
Kutch
કચ્છમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો, સતત ધરા ધ્રૂજતા લોકોમાં ડરનો માહોલ
Earthquake in Kutch : એક જ સપ્તાહમાં કચ્છની ધરા ફરી ધ્રૂજી:4ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો... ખાવડાથી 30 કિમી દૂર પાક. સરહદે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું
Feb 1,2024, 9:47 AM IST
Kutch
આજના દિવસનો અંત 20 હજાર લોકોની લાશો પાડીને થયો હતો પૂરો, તમને યાદ છે આ કાળમુખો દિવસ!
Kutch Earthquake : કચ્છ ભૂકંપની હૃદયદ્રાવક ઘટના આજે પણ ગુજરાતીઓ ભૂલ્યા નથી, 23 વર્ષે પણ કચ્છના લોકો એ દર્દનાક મંજર યાદ કરીને ગભરાઈ જાય છે
Jan 26,2024, 13:12 PM IST
america
ન હૂતી કે ન ઈરાન...આ કારણસર અમેરિકા પર તોળાઈ રહ્યું છે તબાહીનું જોખમ
દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાંથી એક અમેરિકા છે. અમેરિકી નીતિની અસર અન્ય દેશો ઉપર પણ પડતી હોય છે. પરંતુ પ્રકૃતિ આગળ તો બધા જ વિવશ છે. અમેરિકા કુદરતી આફતોથી કેટલું સુરક્ષિત છે તેને લઈને એક મોડલ દ્વારા જાણકારી ભેગી કરવામાં આવી અને જે પરિણામો સામે આવ્યા છે તે ડરામણા છે.
Jan 20,2024, 10:05 AM IST
earthquake
જાપાનમાં ભૂકંપથી 2 ફુટબોલ મેદાન બને તેટલો દરિયો ગાયબ થયો, સેટેલાઈટ તસવીરોમાં ખુલાસો
Japan earthquake : 1 જાન્યુઆરી 2024 ના રોજ આવેલ ભૂકંપથી જાપાનનો દરિયો કાંઠેથી 800 ફીટ અંદર ખસી ગયો છે... આ ઘટના નોટ ટાપુ પર આવેલા ભયાનક ભૂકંપને કારણે ઘટી છે... આ ખુલાસો સેટેલાઈટ તસવીરો સામે આવ્યા બાદ થયો છે.. જાપાનમાં પહેલા પણ વર્ષ 2011 માં જાપાનની ભૂમિ ભૂકંપ બાદ ખસી ગઈ હતી
Jan 13,2024, 10:05 AM IST
earthquake
દિલ્હી-NCR માં ધરા ધ્રુજી, 6.4ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિન્દુ અફઘાનિસ્તાનમાં
દિલ્હી-એનસીઆર, પંજાબ સહિત ચંડીગઢ, અને જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ધરા ધ્રુજી ઉઠી. ભૂકંપના આ આંચકા ઘણીવાર સુધી મહેસૂસ થયા. જેવો ભૂકંપ આવ્યો કે લોકો પોતાના ઘર અને ઓફિસની બહાર દોડી આવ્યા
Jan 11,2024, 15:33 PM IST
japan
જાપાનમાં 7.5 ની તીવ્રતાનો ભૂકંપ, 21 વાર ધરા ધ્રુજી, સુનામીની ચેતવણી, Photos માં જુઓ
જાપાનના ઈશિકાવા પ્રાંતનના નોટો વિસ્તારમાં સોમવારે સાંજે 7.5 રિક્ટર સ્કેલનો ભીષણ ભૂકંપ આવ્યો. આ ભૂકંપથી જાપાનમાં સેંકડો ઘરો તૂટી પડ્યા અને ત્યારબાદ ઠંડી હોવા છતાં લોકો બહાર સમય વિતાવવા માટે મજબૂર બન્યા છે. ત્યારબાદથી જાપાન સહિત દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા, અને આજુબાજુના દેશોમાં સુનામીની ચેતવણી બહાર પાડવામાં આવી છે.
Jan 1,2024, 21:44 PM IST
earthquake
ચીનમાં વિનાશકારી ભૂકંપે મચાવ્યો કોહરામ, અત્યાર સુધીમાં 111 લોકોના મોત
ચીનના ગાંસુ પ્રાંતમાં સોમવારે મોડી રાતે ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી છે. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર (સીઈએનસી)ના જણાવ્યાં મુજબ સોમવારે રાતે 23:59 વાગે ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં ભૂકંપ આવ્યો.
Dec 19,2023, 7:49 AM IST
earthquake
ભર શિયાળે દેશના 4 રાજ્યોમાં એકસાથે ભૂકંપના આંચકા આવ્યા, ગુજરાતમાં પણ ધ્રૂજી ધરા
Gujarat Earthquake: આજે સવારે ભારતના અનેક રાજ્યોમાં ધરતી કંપનના અનુભવો થયા... ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને મેઘાલયમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા... કચ્છના રાપરમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આંચકો
Dec 8,2023, 10:41 AM IST
Valsad
વલસાડના કપરાડામાં ભૂકંપનો આંચકો, કપરાડામમાં 2.8ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Earthquake of magnitude 2.8 strikes Valsad's Kaprada
Nov 23,2023, 18:50 PM IST
earthquake
ઠંડી શરૂ થતા જ કચ્છમાં ભૂકંપની સીઝન શરૂ થઈ, સતત બીજા દિવસે આવ્યો આંચકો
Earthquake in Kutch: કચ્છમાં ભૂકંપનો વધુ એક આંચકો અનુભવાયો છે, ગઈકાલે ભચાઉ બાદ આજે ધોળાવીરામાં તીવ્રતાનો આંચકો અનુભવાયો
Nov 22,2023, 8:12 AM IST
Delhi NCR
દિલ્લી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, નોએડા, ગુરુગ્રામ, લખનઉ, ગાઝિયાબાદમાં ભૂકંપ
Earthquake In Delhi NCR; Strong Tremors Felt In Faridabad, Gurgaon, Noida
Nov 6,2023, 19:00 PM IST
earthquake
Earthquakes: આખરે કેમ વારંવાર આવે છે ભૂકંપ? ગુજરાતનો આ વિસ્તાર છે સૌથી વધુ જોખમી
ભારતના લોકો એકવાર ફરીથી ભૂકંપના આંચકાના કારણે દહેશતમાં આવી ગયા. દિલ્હી એનસીઆર સહિત ભારતના અનેક ભાગોમાં ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા. ઝટકા ઘણીવાર સુધી મહેસૂસ થયા. આ આંચકા બાદ લોકો પોત પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં હતું. પરંતુ શું તમે જાણો છો કે વારંવાર આખરે ભૂકંપ કેમ આવે છે.
Nov 4,2023, 12:32 PM IST
earthquake
Nepal Earthquake: નેપાળમાં ભૂકંપે મચાવ્યો હાહાકાર, ઝડપથી વાયરલ થઇ રહ્યો છે વિડીયો
આ વીડિયો ભૂકંપ પછીનો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સની સાથે સ્થાનિક લોકો પણ ઘાયલોની મદદ કરવામાં વ્યસ્ત છે.
Nov 4,2023, 9:21 AM IST
earthquake
ભૂકંપના કારણે નેપાળમાં તબાહી, અત્યાર સુધીમાં 132 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી
Earthquake in Nepal: નેપાળમાં શુક્રવારે મોડી રાતે આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. 6.4ની તીવ્રતાવાળા આ ભૂકંપના કારણે અનેક ઈમારતો પડી છે. ભૂકંપથી થયેલી તરાજીમાં અત્યાર સુધીમાં 132 લોકોના મોત નિપજ્યા છે. કાટમાળમાં દટાઈ જવાના કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Nov 4,2023, 11:36 AM IST
earthquake
Earthquake: દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા, 6.4 ની તીવ્રતાનો આંચકા
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત યુપી બિહારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ અનુભવાતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા. આ આંચકા દિલ્હી, નોઇડા, ફરીદાબાદ, ગુરૂગ્રામ, ગાજિયાબાદ સહિત આસપાસના શહેરોમાં અનુભવાયા હતા.
Nov 3,2023, 23:53 PM IST
earthquake
નેપાળમાં ભયંકર ભૂકંપ, કાઠમાંડૂમાં 6.1 તીવ્રતાનો આંચકો, દિલ્હી- NCR સુધી ધરતી ધ્રૂજી
Nepal Earthuake: નેપાળના નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે માહિતી આપી છે કે દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 છે.
Oct 22,2023, 11:12 AM IST
Delhi
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના કારણે ગભરાટ, ફરીદાબાદ કેન્દ્ર, ઘરની બહાર નિકળ્યા લોકો
Earthquake Delhi NCR : દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપના આંચકા નોઇડા અને ગાઝિયાબાદમાં આવ્યા છે. બે સપ્તાહમાં બીજીવાર અહીં ભૂકંપ આપ્યો છે.
Oct 15,2023, 16:43 PM IST
Trending news
Rajkot
રાજકોટમાં ભાજપના કાર્યાલય પર હુમલાનો પ્રયાસ, તોડફોડ કરવાના ઈરાદે ઘૂસ્યા કેટલાક શખ્સ
astro tips
સૂતા પહેલા માથા પાસે રાખો આ 5 માંથી કોઈ એક વસ્તુ, ધન લાભ થવાના ખુલી જશે રસ્તા
Relationship Tips
સંબંધોમાં પ્રેમ વધારતો જાદુઈ ફોર્મ્યુલા છે 5:1, ખરાબ થયેલા સંબંધને સુધારવા ટ્રાય કરો
Loksabha election 2024
આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન
Sweat Stains
Sweat Stains: કપડામાંથી આવતી પરસેવાની વાસ અને ડાઘ દુર કરવા ટ્રાય કરો ઘરગથ્થુ નુસખા
gujarat weather forecast
ગુજરાતમાં રોજ 800 જેટલા લોકો ઢળી પડે છે, ગરમીથી થઈ રહેલી આ સમસ્યાથી ચેતી જજો, નહિ તો
Shah Rukh Khan
Shah Rukh Khan: સુજોય ઘોષની ફિલ્મમાં પહેલીવાર સાથે કામ કરશે શાહરુખ અને સુહાના
spiritual
શું વારંવાર સુકાઈ જાય છે તુલસી? આવું થવાથી શું કોઈ નુકસાન થાય? જાણો ઉપાય
Home Remedies
Fever: તાવમાં દવા કરતા વધારે ઉપયોગી છે આ ઘરેલુ નુસખા, નેચરલ વસ્તુઓથી ઝડપથી ઉતરશે તાવ
Ambalal Patel
10 વર્ષમાં ન થયું એ હવે થશે! ગુજરાતમાં રેકોર્ડ તોડશે ગરમી, પરેશ ગોસ્વામીની આગાહી