हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IND vs WI
Ind vs wi News
Team India
VIDEO: હાર્દિક પંડ્યા સેલ્ફિશ! રાહુલે છગ્ગો ફટકારી ભારતને અપાવી જીત છતાં નહોતો ખુશ
Team India: વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક ખેલાડીને ભારતની જીતનો સૌથી મોટો અને અસલી હીરો ગણાવ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું, 'જ્યારે અમે પ્રથમ ત્રણ વિકેટ ગુમાવી ત્યારે હું નર્વસ થઈ ગયો હતો.'
Oct 9,2023, 14:50 PM IST
tilak varma
તિલક વર્માએ પાંચ ઈનિંગમાં સૂર્યકુમાર યાદવને પાછળ છોડ્યો, આ ખાસ લિસ્ટમાં થયો સામેલ
IND vs WI: તિલક વર્માએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોતાનું ટી20 પર્દાપણ કર્યું હતું. આ દરમિયાન તેણે કેટલીક આકર્ષક ઈનિંગ રમી હતી. આ સાથે યુવા ખેલાડીએ એક ખાસ લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.
Aug 13,2023, 23:48 PM IST
Shubman Gill
ફ્લોરિડામાં આવ્યું ગિલ અને જાયસવાલનું તોફાન, ભારતે મેચ જીતી શ્રેણી કરી સરભર
Yashasvi Jaiswal: ફ્લોરિડા ટી20માં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે પરાજય આપ્યો છે. ભારતની સામે 179 રનનો લક્ષ્ય હતો. તેને ટીમ ઈન્ડિયાએ 17 ઓવરમાં 1 વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો.
Aug 12,2023, 23:33 PM IST
IND vs WI
સૂર્યકુમારની વિસ્ફોટક ઈનિંગ, ભારતે ત્રીજી ટી20માં વિન્ડીઝને 7 વિકેટે હરાવ્યું
WI vs IND: કુલદીપ યાદવની ત્રણ વિકેટ બાદ સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માની દમદાર ઈનિંગની મદદથી ભારતીય ટીમે ત્રીજી ટી20 મેચમાં શાનદાર જીત સાથે સિરીઝમાં વાપસી કરી છે.
Aug 8,2023, 23:20 PM IST
IND vs WI
150 રન ન બનાવી શકી ટીમ ઈન્ડિયા, વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટી20માં 4 રને પરાજય
WI vs IND: વેસ્ટ ઈન્ડિઝે ટી20 સિરીઝની શરૂઆત જીત સાથે કરી છે. પ્રથમ ટી20 મેચમાં ભારતને 4 રને પરાજય આપી સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
Aug 3,2023, 23:52 PM IST
IND vs WI
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન ભારત પરત ફરશે આ 6 ખેલાડીઓ, T20 સિરીઝમાં નહીં જોવા મળશે
India vs West Indies: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 ઓગસ્ટથી પાંચ મેચની T20 સિરીઝ રમાશે. આ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓ ભારત પરત ફરી શકે છે.
Aug 2,2023, 20:25 PM IST
IND vs WI
રોહિત શર્મા અને વિરાટ કોહલી પર કેમ ભડક્યા ચાહકો? સોશિયલ મીડિયા પર કેમ ઠાલવ્યો ગુસ્સો
IND vs WI: શું રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ચાહકો સાથે કર્યો છે મોટો દગો? જાણો સોશિયલ મીડિયા પર આ સ્ટાર્સ ખેલાડીઓ પર કેમ ગુસ્સે થઈ રહ્યાં છે તેમના જ કરોડો ક્રિકેટ ચાહકો...
Aug 2,2023, 9:14 AM IST
IND vs WI
IND vs WI: કપિલ દેવે ટીમ ઇન્ડીયા પર લગાવ્યો ગંભીર આરોપ, હવે જાડેજાએ આપ્યો આ જવાબ!
Ravindra Jadeja: વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં હાર બાદ કપિલ દેવે ટીમ ઈન્ડિયાને જડબાતોડ જવાબ આપ્યો હતો. હવે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ જડબાતોડ જવાબ આપ્યો છે.
Aug 1,2023, 17:23 PM IST
World Cup 2023
Team India: આવી ગયો આતુરતાનો અંત! વર્લ્ડકપ 2023 પહેલાં મળી ગઇ મોટી ખુશખબરી
World Cup 2023: વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની વચ્ચે ટીમ ઈન્ડિયા માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ટીમનો એક ઘાતક ખેલાડી ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકે છે.
Jul 31,2023, 18:24 PM IST
jasprit bumrah
IND vs WI ODI સિરિઝ વચ્ચે ટીમ ઈન્ડિયા માટે મોટી ખુશખબર, વધી જશે ભારતની તાકાત!
Team India: વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ રમાઈ રહેલી ODI સિરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયા માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ટીમનો એક ઘાતક ખેલાડી ટૂંક સમયમાં વાપસી કરી શકે છે.
Jul 30,2023, 14:04 PM IST
IND vs WI
WI vs IND: કુલદીપ-જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો પાંચ વિકેટે શાનદાર વિજય
ભારતીય ટીમે વનડે સિરીઝમાં શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ વનડેમાં વિન્ડીઝને પાંચ વિકેટે પરાજય આપ્યો છે. આ જીતમાં ભારતના સ્પિનર રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે મહત્વની ભૂમિકા ભજવી હતી.
Jul 27,2023, 23:18 PM IST
Ravindra Jadeja
રવીન્દ્ર જાડેજા બન્યો નંબર 1, વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ વનડેમાં બનાવ્યો રેકોર્ડ
રવીન્દ્ર જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે સિરીઝના પ્રથમ મુકાબલામાં ત્રણ વિકેટ ઝડપીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે.
Jul 27,2023, 22:42 PM IST
IND vs WI
IND vs WI: વનડે સિરીઝ માટે વિન્ડીઝ ટીમ જાહેર, 2 વર્ષ બાદ આ ખતરનાક બેટરની થઈ વાપસી
India vs West Indies: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 27 જુલાઈથી ત્રણ મેચની વનડે સિરીઝ રમાવાની છે. આ માટે યજમાને પોતાની ટીમ જાહેર કરી છે. જેમાં નિકોલસ પૂરન અને જેસન હોલ્ડરને તક મળી નથી.
Jul 25,2023, 15:42 PM IST
Team India
Team India અને IPL નો વર્ષોથી સ્ટાર બોલર, છતાં કેમ હજુ નથી રમવા મળી 1 પણ ટેસ્ટ મેચ?
Indian Cricket Team: આજે 23 જુલાઈ. આજના દિવસે ટીમ ઈન્ડિયાના એક સ્ટાર બોલરનો જન્મ દિવસ છે. જોકે, તેની વાત જાણીને તમે પણ ચોંકી જશો.
Jul 23,2023, 11:16 AM IST
Rohit Sharma
IND vs WI: જીતવા છતાંય રોહિત શર્માએ ટીમમાંથી આ ખેલાડીની કેમ કરી હકાલપટ્ટી?
Rohit Sharma Statement: ભારતીય ટીમે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને એક દાવ અને 141 રને હરાવ્યું હતું. હવે બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહી છે. વિજય છતાં કેપ્ટન રોહિત શર્માએ પ્લેઇંગ-11માં ફેરફાર કર્યો હતો.
Jul 21,2023, 15:37 PM IST
sports news
કહાની એ લોહિયાળ ટેસ્ટની, જ્યારે લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યા ભારતના બેટ્સમેનો
Ind vs WI: આજે અમે તમને કિસ્સા ક્રિકેટ કામાં તે ટેસ્ટ મેચની વાર્તા જણાવી રહ્યા છીએ, જેને બ્લડી ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને તે મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બોલરો ભારતીય બેટ્સમેનોને હોસ્પિટલ લઈ ગયા હતા.
Jul 19,2023, 14:23 PM IST
Rohit Sharma
બીજી ટેસ્ટમાં આવી હોઈ શકે છે ભારત અને વિન્ડીઝની પ્લેઇંગ 11, જાણો પિચ રિપોર્ટ
IND vs WI 2nd Test: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 20 જુલાઈથી ત્રિનિદાદમાં રમાશે. જાણો આ મેચમાં બંને ટીમની પ્લેઇંગ ઇલેવન કેવી હોઈ શકે છે.
Jul 18,2023, 23:46 PM IST
West Indies
ટીમ ઈન્ડિયા સાથે 'દગો'? વેસ્ટ ઈન્ડિઝની 'B ટીમ' સાથે મેચ રમ્યા? અસલ ટીમ તો ક્યાંક બીજ
India vs West Indies Test Series: વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે પહેલી ટેસ્ટ મેચ જીતીને શાનદાર શરૂઆત કરી. પરંતુ અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે વેસ્ટ ઈન્ડિઝના કેટલાક સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં વેસ્ટ ઈન્ડિઝની આ ટીમ B ટીમ જેવી લાગી રહી છે.
Jul 18,2023, 10:58 AM IST
IND vs WI
2 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11માં થશે આ ખેલાડીની એન્ટ્રી! કેપ્ટને આપ્યો સંકેત
India vs West Indies: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાનારી બીજી ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્મા પ્લેઇંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. પ્લેઇંગ ઈવેવનમાં 2 વર્ષ બાદ એક ખેલાડીની એન્ટ્રી થઈ શકે છે.
Jul 17,2023, 16:14 PM IST
World Cup 2023
અમારી બસ પર પથ્થરમારો કરાયો...IND vs WI શ્રેણી વચ્ચે દિગ્ગજ ખેલાડીનો સનસનીખેજ દાવો
ODI World Cup 2023: ODI વર્લ્ડ કપ 2023 આ વખતે ભારતના હોસ્ટિંગમાં રમાશે. આ ટૂર્નામેન્ટ પહેલા એક દિગ્ગજ ખેલાડીએ સનસનીખેજ દાવો કર્યો છે.
Jul 16,2023, 13:21 PM IST
Trending news
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા