हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
guest
Guest News
World news
ચા-નાસ્તા સાથે મહેમાનોને પિરસાય છે પત્ની, જોડે સુવાની અપાય છે ઓફર! વર્ષોથી ચાલે છે..
ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયાભરમાં અનેક જાતિઓ છે અને અનેકવિધ રીત-રિવાજો છે. એમાંથી લગ્ન સાથે જોડાયેલાં અમુક રિવાજો તો એવા છેકે, જેના વિશે તમે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યું હોય. આવા જ એક રિવાજ વિશે વાત કરીએ આ આર્ટિકલમાં...જ્યાં અનોખી રીતે મનાવવામાં આવે છે સુહાગરાત...
Oct 1,2024, 13:26 PM IST
Ambani family
લાડકા દિકરા માટે નીતા અંબાણીએ કર્યું ખાસ પાર્ટીનું આયોજન, જોતી રહી જશે દુનિયા
Anant Ambani Pr-Wedding Party: આ ત્રણ દિવસ ચાલનારા પ્રી વેડિંગ ફંક્શન દરમિયાન, પહેલા દિવસને ‘એન ઇવનિંગ ઇન એવરલેન્ડ’ નામ આપવામાં આવ્યું છે, જેમાં ડ્રેસ કોડને ‘એલિગેન્ટ કોકટેલ’ રૂપે લિસ્ટ કરવામાં આવ્યો છે. બીજા દિવસને ‘એ વોક ઓન ધ વાઇલ્ડ સાઇડ’ નામ આપવામાં આવ્યું છે, જેમાં ‘જંગલ ફીવર’ નામે ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.
Feb 28,2024, 15:42 PM IST
Ambani family
અંબાણીના અવસરમાં અમીરોનો જમાવડો! ફેસબુકના માલિક, બિલ ગેટ્સ, ટ્રંપની દીકરી બધા આવશે
Anant Ambani-Radhika Merchant Pre-Wedding: માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્સ, ટ્રંપની દીકરી ઈવાન્કા સહિતના મોંઘેરા મહેમાનોને આપવામાં આવ્યું છે અંબાણી પરિવારનું આમંત્રણ.
Feb 28,2024, 12:23 PM IST
world
શું તમે સિંગલ છો? તો આ પાર્ટી તમારા માટે જ છે! એકથી એક ચઢીયાતી સુંદરીઓ સાથે બધુ જ...
પરંતુ આ સમાચાર સાંભળ્યા બાદ કેટલાક લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે આ ઈવેન્ટ માત્ર કાલ્પનિક છે અને આ સત્ય હોઈ શકે નહીં. પરંતુ ગુડ ગર્લ કંપનીના કસ્ટમર સર્વિસ હેડે જણાવ્યું છે કે આ વેકેશન લીગલ છે. ગુડ ગર્લ્સ કંપનીએ આ પ્રકારના વેકેશનની શરૂઆત વર્ષ 2017માં કરી હતી અને ત્યારથી તે અહેવાલોમાં પ્રસારિત થયા કરે છે.
May 6,2022, 13:52 PM IST
Sadhguru Jaggi Swami
સદ્ગુરૂ જગ્ગી સ્વામી બનશે જામનગરમાં મહેમાન, વિદેશથી પરત ફરતાની સાથે જ બનશે મહેમાન
શહેરના રાજવી જામસાહેબના આમંત્રણને માન આપી જામનગર પધારશે વિશ્વ વિખ્યાત સદ્દગુરુ જગ્ગી વાસુદેવજી. જામનગરના રાજવી જામસાહેબના પ્રતિનિધિ અને સત્યસાઈ વિદ્યાલય તેમજ કેડમસ સ્કૂલના CEO એકતાબા સોઢા દ્વારા આ કાર્યક્રમ અંગે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. જગ્ગી સ્વામી આવવાના હોવાથી જામનગરના લોકો પણ ખુબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.
Apr 27,2022, 19:29 PM IST
WWF
'ધ ગ્રેટ ખલી' અમદાવાદનો મહેમાન બન્યો, યુવાનોને સ્વાસ્થ્ય જાળવવા જાણો શું આપી ટિપ્સ?
ઉદય રંજન/અમદાવાદ: વર્લ્ડ રેસલિંગ એન્ટરટેમેન્ટના સુપરસ્ટાર ધ ગ્રેટ ખલી રવિવારે અમદાવાદના મહેમાન બન્યા હતા. દલીપ સિંબ રાણા ઉર્ફે ધ ગ્રેટ ખલી અમદાવાદના વટવામાં જિમના ઉદ્ધાટન માટે આવ્યા હતા. ત્યારે, પોતાના પસંદીદા રેસલરને જોવા માટે મોટી સંખ્યામાં તેમના ફેન્સ ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં હાજર રહેલા તેમના ફેન્સને ખલી ફિટ રહેવા માટે કેટલીક ટિપ્સ આપી હતી. સાથે જ તમામને પોતાનું સ્વાસ્થય જાળવી રાખવા માટે અપીલ પણ કરી હતી.
Feb 21,2022, 11:06 AM IST
donald trump
ટ્રમ્પ બનશે ગુજરાતનાં મહેમાન, CM વિજય રૂપાણીએ દિલ્હીમાં કરી જાહેરાત
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવાનાં છે અને તેમાં પણ ગુજરાતનાં અમદાવાદ આવવાના છે તે વાત તો ઘણા લાંબા સમયથી વહેતી હતી. અમદાવાદનાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં તેઓ હાઉડી ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપશે તેવી વાતો વહેતી હતી. જો કે તેના પર કોઇ અધિકારીક પૃષ્ટી થઇ નહોતી. માત્ર અધિકારીક ચહલ પહલ વધી ગઇ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે પણ મુખ્ય સચિવ સાથે બેઠક કરી હતી. મોટેરા સ્ટેડિયમનાં કામ અને તેની પુર્ણાહુતી અંગે પણ સમીક્ષા કરી હતી.
Jan 29,2020, 18:07 PM IST
71th Republic Day Of India
71માં પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ પૂરજોશમાં, બ્રાઝિલના રાષ્ટ્રપતિ બનશે મહેમાન
દેશમાં 71માં પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ વખતે બ્રાઝિલના રાષ્ટ્રપતિ મહેમાન બનશે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બોલસોનારોનો આ પ્રથમ ભારત પ્રવાસ હશે.
Jan 21,2020, 17:55 PM IST
sri sri ravi shankar
શ્રીશ્રી જામનગરના મહેમાન: દેશની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીમાં પુજન કર્યુ
ભગવાન ધનવંતરીને આયુર્વેદના આદ્ય દેવ માનવામાં આવે છે અને તેમનું ધનતેરસના દિવસે પુજન કરવામાં આવે છે
Oct 25,2019, 18:56 PM IST
કેન્દ્રિય મંત્રી
કયા કારણે કેન્દ્રિય મંત્રી મેનકા ગાંધી આવ્યા ગુજરાત, જુઓ વીડિયો
ગાંધીનગરના કલોલમાં પીપલ્સ ફોર એનિમલ્સ હોસ્પિટલનું આજે ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરાયું, કેન્દ્રીય મંત્રી અને પર્યાવરણવાદી મેનકા ગાંધીના હસ્તે ભૂમિપૂજન કરાવવામાં આવ્યું, ગાંધીનગરના કલોલમાં પીપલ ફોર એનિમલ હોસ્પીટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ હાજરી આપી
May 19,2019, 16:02 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપના સ્થાપના દિને નિર્મલા સીતારામન વડોદરામાં, રંજનબેનને જીતાડવા કરી અપીલ
દેશના સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન ભાજપના સ્થાપના દિને વડોદરાના મહેમાન બન્યા હતા. નિર્મલા સીતારામને વડોદરામાં બુધ્ધિજીવીઓ સાથે સંવાદ કરી ભાજપના મહિલા કાર્યકરો સાથે બેઠક કરી હતી.
Apr 6,2019, 15:47 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ