શું તમે સિંગલ છો? તો આ પાર્ટી તમારા માટે જ છે! એકથી એક ચઢીયાતી સુંદરીઓ સાથે બધુ જ...'

પરંતુ આ સમાચાર સાંભળ્યા બાદ કેટલાક લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે આ ઈવેન્ટ માત્ર કાલ્પનિક છે અને આ સત્ય હોઈ શકે નહીં. પરંતુ ગુડ ગર્લ કંપનીના કસ્ટમર સર્વિસ હેડે જણાવ્યું છે કે આ વેકેશન લીગલ છે. ગુડ ગર્લ્સ કંપનીએ આ પ્રકારના વેકેશનની શરૂઆત વર્ષ 2017માં કરી હતી અને ત્યારથી તે અહેવાલોમાં પ્રસારિત થયા કરે છે.

શું તમે સિંગલ છો? તો આ પાર્ટી તમારા માટે જ છે! એકથી એક ચઢીયાતી સુંદરીઓ સાથે બધુ જ...'

નવી દિલ્હી: દુનિયામાં મહિલાઓ અને યુવતીઓ સાથે અય્યાશીનો જશ્ન માણવા માટે અનેક ઉત્સવો ઉજવવામાં આવે છે. ત્યારે હાલ આવા જ એક અહેવાલ મળી રહ્યા છે. અમેરિકાના લાસ વેગાસમાં લગભગ 50 ગેસ્ટ અને 100 હોસ્ટ યુવતીઓ સાથે એક ઈવેન્ટને આયોજિત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ ઈવેન્ટમાં કોઈપણને જોડાવું હોય તો તેની ટિકીટ રાખવામાં આવી છે. જે ટિકીટની કિંમત લગભગ 3.5 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. 5 મેથી શરૂ થયેલા આ ઈવેન્ટ 4 દિવસ ચાલશે. આ પાર્ટીમાં જોડાનાર કોઈ પણ ગેસ્ટ 'અનલિમિટેડ' કંઈ પણ કરી શકે છે.

આ ઈવેન્ટ વિશે મળતી માહિતી પ્રમાણે, વેકેશનને એન્જોય કરવા માટે ગુડ ગર્લ્સ કંપની ઓર્ગેનાઈઝ કરી રહી છે અને તેમાં માત્ર 50 જ ટિકીટ વહેંચવામાં આવી છે. આ ઈવેન્ટમાં ગેસ્ટને ખુશ કરવા માટે કંપનીએ 100 હોસ્ટ યુવતીઓને હાયર કરી છે. પરંતુ આ પાર્ટીમાં કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. કોઈ પણ ગેસ્ટને આ પાર્ટીમાં જોડાવું હશે તો તેનો HIV અને STI ટેસ્ટિંગ કરાવવું પડશે, જેણા માટે કંપનીએ વ્યવસ્થા કરી છે. ઓર્ગેનાઈઝર્સનું કહેવું છે કે આ વેકેશન ડ્રગ્સ ફ્રેંડલી છે. તેના સિવાય અહીં ઘોડેસવારી, હોલોગ્રાફિક કોન્સર્ટ અને કેસીનો ટૂર્સનો પણ મોકો મળશે.

No description available.

પરંતુ આ સમાચાર સાંભળ્યા બાદ કેટલાક લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે આ ઈવેન્ટ માત્ર કાલ્પનિક છે અને આ સત્ય હોઈ શકે નહીં. પરંતુ ગુડ ગર્લ કંપનીના કસ્ટમર સર્વિસ હેડે જણાવ્યું છે કે આ વેકેશન લીગલ છે. ગુડ ગર્લ્સ કંપનીએ આ પ્રકારના વેકેશનની શરૂઆત વર્ષ 2017માં કરી હતી અને ત્યારથી તે અહેવાલોમાં પ્રસારિત થયા કરે છે. ત્યારે આ ઈવેન્ટ કેરિબિયન આઈલેન્ડમાં યોજાઈ હતી. વર્ષ 2018માં બીજું એડિશન પણ થયું. પરંતુ તેણા થોડાક વર્ષો બાદ વેકેશનને ટાળી નાંખવામાં આવ્યો હતો.

No description available.

ગુડ ગર્લ કંપનીના પીઆર હેડ ટોનીએ વર્ષ 2018માં જણાવ્યું હતું કે આ ઈવેન્ટ 30 થી 40 વર્ષની વચ્ચેના 5 મિત્રોના મનની ઉપજ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news