हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Geeta Rabari
Geeta rabari News
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
geeta rabari brother death : ગીતા રબારી ઉપલેટામાં કાર્યક્રમ કરી રહ્યા હતા ત્યારે તેમને અચાનક તેમના પિતરાઈ ભાઈના નિધનના સમાચાર મળ્યા હતા , ગાયિકા ત્યાં જ ભાંગી પડ્યા હતા
Nov 25,2024, 17:54 PM IST
Geeta Rabari
લંડન પહોંચી કચ્છી કોયલ! ગરબા ક્વીન ગીતા રબારીનો નવો અંદાજ તમે ઓળખી નહિ શકો
Geeta Rabari In London : હંમેશા કચ્છી પહેરવેશમાં સજ્જ થઈને ડાયરો કરતી ગીતા રબારીની ઈમેજ આવે એટલે કચ્છી પહેરવેશ આવે. કચ્છની આ કોયલ હાલ લંડનમાં રહેતા ગુજરાતીઓને ગરબાના તાલ પર ડોલાવી રહી છે. ગુજરાતી ગાયિકા હાલ લંડનમાં છે, અને ડાયરાની જમાવટ કરી રહ્યાં છે. આવામાં તેઓએ પોતાના મોર્ડન લૂકની તસવીરો શેર કરી છે. પરંપરાગત લુકથી એકદમ અલગ આ તેમનો અંદાજ છે. મોર્ડન લુકમાં તે કોઈ સુપરમોડલ જેવા લાગી રહ્યાં છે.
Aug 29,2024, 16:10 PM IST
Womens Day Special
આ ગુજરાતી ગાયિકાઓના કંઠમાં વસે છે સરસ્વતી, અવાજ પર આફરિન છે કરોડો ચાહકો
Women's Day Special: લોકસાહિત્ય અને ભજન ક્ષેત્રે ગુજરાતના કલાકારો માત્ર ગુજરાત અને ભારત પૂરતાં જ સીમિત ન રહેતાં સાત સમંદર પાર સુધી પહોંચી ચૂક્યા છે. એમાંય આ ગરવી ગુજરાતણ છે ગુજરાતની 'લતા મંગેશકર', જેણે મધુર અવાજથી દુનિયાને કર્યા મંત્રમુગ્ધ.
Mar 8,2024, 9:24 AM IST
gujarat news
કોણ છે એ ગુજરાતી ગાયિકા જેનું ગીત PM મોદીને પણ ખુબ ગમે છે? Photos Viral
ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલમાં જ પ્રધાનમંત્રી મોદીએ એક ગુજરાતી ગાયિકાનું ગીત પોતાના ટ્વીટર હેન્ડર પર શેર કર્યું છે. જોત જોતામાં ગણતરીની ક્ષણોમાં લાખો લોકો સુધી પહોંચી ગયું આ ગીત. હિન્દીમાં ગાયેલું આ ગીત એક ભજન છે. અને તેના બોલ છે...શ્રી રામ ઘર આયે....
Jan 7,2024, 17:15 PM IST
Breaking Religious News
કોકિલ કંઠી ગીતા રબારીના ભજનની પીએમ મોદીએ કરી પ્રશંસા, કહ્યું-આ ભજને ભાવવિભોર કર્યાં
PM Modi praises singer Geeta Rabari : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની લોકગાયિકા ગીતા રબારીનું ગીત કર્યું શેયર... અયોધ્યામાં રામલલાના આગમનની તૈયારી વચ્ચે PMએ લખ્યુ- ગીતા બેનનું ભજન ભાવવિભોર કરનારું છે
Jan 7,2024, 13:39 PM IST
Geeta Rabari
છોગાળા રે નવરાત્રિ ઉત્સવ : મુંબઈમાં પહેલીવાર રબારી મચાવશે ગરબાની ધૂમ
Navratri 2023 : આ વર્ષે મુંબઈ શહેરમાં સૌથી મોટું નવરાત્રીનું આયોજન એટલે કે અંધેરીનાં હોલી-ફેમીલી ગ્રાઉન્ડ પર ભાજપના નેતા મૂરજી પટેલ દ્વારા આયોજિત 'છોગાળા રે નવરાત્રી ઉત્સવ'
Oct 9,2023, 11:28 AM IST
Navratri 2023 photos
નવરાત્રિમાં પહેરો ગીતા રબારી જેવી ચણિયાચોળી, ગ્રાઉન્ડ પર બધાની નજર તમારી પર જ રહેશે
geetaben rabari : ગુજરાતી ગાયિકા ગીતા રબારીના ગીતોની સાથે તેમની સ્ટાઈલનો અંદાજ પણ અનોખો છે. તેમની ટ્રેડિશનલ સ્ટાઈલની ચણિયાચોળીની હંમેશા ટ્રેન્ડમાં રહે છે. તેઓ જે પણ ચણિયાચોળી પહેરે છે, તે લોકપ્રિય બની જાય છે. ત્યારે આ નવરાત્રિમાં ગીતા રબારીની સ્ટાઈલની ચણિયાચોળી પહેરો. તેમની કેટલીક તસવીરો અહીં જોઈ લો.
Oct 11,2023, 13:44 PM IST
Geeta Rabari
હેલો મારો સાંભળો રણુજાના રાજા..., G-20 સમિટમાં કચ્છી કોયલ એવી ગીતા રબારીના સૂર
Gujarati Folk Singer Geeta Rabari Sang a song in G-20 Summit
Sep 10,2023, 17:45 PM IST
Geeta Rabari
ગીતા રબારીએ કચ્છની સરહદ પર જવાનોને રાખડી બાંધી, બૉર્ડર પર ખુશીનો માહોલ
દિવસ રાત જોયા વિના દેશની રક્ષા કરતા જવાનોને બહેનની ખોટ ન વર્તાય તે માટે ગુજરાતની લોકગાયિકા ગીતા રબારીએ સુરક્ષા જવાનોને રાખડી બાંધી હતી.
Aug 30,2023, 16:48 PM IST
ZEE 24 Kalak Original Video
ગીતા રબારીના રામ ભજન પર ઝૂમ્યા બાબા બાગેશ્વર, જુઓ વીડિયો
ગીતા રબારીના રામ ભજન પર ઝૂમ્યા બાબા બાગેશ્વર, જુઓ વીડિયો
Jul 5,2023, 12:29 PM IST
Geeta Rabari
Photos: કચ્છની કોયલનો 'લંડનીયા લુક', જો..જો..પછી જોવા કે ન મળે આવો લુક
Geeta Rabari London Look: કચ્છી કોયલ તરીકે જાણિતી બનેલી ગુજરાતી ગાયિકા ગીતા રબારીનું નામ આવે એટલે આપણી આંખો સમક્ષ એ જ પહેરવેશ સાથે આંખો સમક્ષ છબિ તરી આવે. હંમેશા કચ્છી પહેરવેશમાં સજ્જ થઈને ડાયરો કરતી ગીતા રબારીને ભાગ્યે જ આવા લુકમાં કોઇએ જોઇ હશે.
Jun 27,2023, 20:24 PM IST
Geeta Rabari
ગીતા રબારીના આ સ્ટાઈલિશ લુક સામે સુપર મોડલ પણ ફેલ, આખા લંડનને ઘેલું લગાડ્યું
geeta rabari : હંમેશા કચ્છી પહેરવેશમાં સજ્જ થઈને ડાયરો કરતી ગીતા રબારીની ઈમેજ આવે એટલે કચ્છી પહેરવેશ આવે. કચ્છની આ કોયલ હાલ ઈન્ટરનેશનલ ટુર પર છે. ગુજરાતી ગાયિકા હાલ લંડનમાં છે, અને ડાયરાની જમાવટ કરી રહ્યાં છે. આવામાં તેઓએ પોતાના મોર્ડન લૂકની તસવીરો શેર કરી છે. પરંપરાગત લુકથી એકદમ અલગ આ તેમનો અંદાજ છે. હાલ તેમણે એક લહેંગા ચોલી સાથેની તસવીરો શેર કરી છે, જેમાં તે કોઈ સુપરમોડલ જેવા લાગી રહ્યાં છે. સ્ક્રોલ કરીને નીચે જુઓ તસવીરો.
Jun 21,2023, 12:05 PM IST
Geeta Rabari
રૂપ રૂપનો અંબાર લાગી ગીતા રબારી, લંડન પહોંચીને બદલાઈ ગયો લુક, PHOTOs
geeta rabari : હંમેશા કચ્છી પહેરવેશમાં સજ્જ થઈને ડાયરો કરતી ગીતા રબારીનો આ લૂક જોઈને તમને કોઈ હોલિવુડ એક્ટ્રેસ યાદ આવી જશે. કચ્છની આ કોયલ હાલ ઈન્ટરનેશનલ ટુર પર છે. ગુજરાતી ગાયિકા હાલ લંડનમાં છે, અને ડાયરાની જમાવટ કરી રહ્યાં છે. આવામાં તેઓએ પોતાના મોર્ડન લૂકની તસવીરો શેર કરી છે. પરંપરાગત લુકથી એકદમ અલગ આ તેમનો અંદાજ છે. સ્ક્રોલ કરીને નીચે જુઓ તસવીરો.
Jun 18,2023, 13:44 PM IST
Money shower
ડાયરામાં એક-બે નહીં પણ અધધ 50 લાખનો વરસાદ, મુંબઇમાં થયું હતું આયોજન
ફરી એકવાર લોકગાયિકા ગીતા રબારીના ડાયરામાં નોટોનો જબરદસ્ત વરસાદ થયો છે. આ ડાયરામાં લોકો એટલા મગ્ન થયા કે, આ વખતે 1-2 લાખ નહીં પરંતુ અધધ 50 લાખ રૂપિયા ઉડ્યા હતા.
Jun 10,2023, 13:21 PM IST
Dayro
ગીતા રબારીએ ડાયરામાં એવી રમઝટ બોલાવી કે, રૂપિયાનો ઢગલો થઈ ગયો
Geeta Rabari Dayro : આણંદમાં ગીતા રબારી પર નોટોનો વરસાદ... ગીતા રબારીએ કાર્યક્રમમાં શ્રી રામ મંદિર નિર્માણનો શ્રેય નરેન્દ્ર મોદીને આપ્યો
May 8,2023, 11:35 AM IST
Dayro
બાપ રે... કચ્છી કોયલ ગીતા રબારીના ડાયરામાં સાડા ચાર કરોડ રૂપિયા ઉડ્યા
Geeta Rabari Dayro : ગીતા રબારી પર નોટોનો વરસાદ, ડાયરામાં આવેલા લોકો જોતા જ રહી ગયા!
Apr 10,2023, 10:35 AM IST
Dayro
ડાયરો તો ગીતા રબારીનો, એવી જમાવટ થઈ કે રૂપિયાના ઢગલા થઈ ગયા, જુઓ Video
Geeta Rabari Dayro : ગીતા રબારી પર નોટોનો વરસાદ, ડાયરામાં આવેલા લોકો જોતા જ રહી ગયા!
Apr 4,2023, 12:29 PM IST
Geeta Rabari
કચ્છી કોયલ ગીતા રબારી સાથે બાબા રામદેવે ઢોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
Singer Geeta Rabari performed at Baba Ramdev's Ashram in Haridwar, Watch video
Mar 27,2023, 16:10 PM IST
Geeta Rabari
કચ્છી કોયલ ગીતા રબારીના ભજનો પર થીરક્યા બાબા રામદેવ, Video માં જુઓ
Geeta Rabari And Baba Ramdev : હરિદ્વારના પતંજલિ આશ્રમમાં સંન્યાસ દીક્ષા સમારોહમાં ગીતા રબારીના ભજનો પર બાબા રામદેવ ઝૂમ્યા હતા
Mar 27,2023, 10:39 AM IST
folk singer Geeta Rabari
વાપીમાં યોજાયેલ ભવ્ય ડાયરામાં લોકગાયિકા ગીતા રબારી પર થયો રૂપિયાનો વરસાદ
Wads of notes showered on folk singer Geeta Rabari during Lok Dayro in Vapi
Feb 6,2023, 20:45 PM IST
Trending news
Dubai
પહેલા દોસ્તી...પછી સેક્સ! દુબઈમાં ગયેલા યુવકને રોમાન્સ ભારે પડ્યો, હવે PMની માંગે...
morning tips
સવારે આંખ ખુલે કે તરત આ 4 વસ્તુ ન જોવી, આખો દિવસ જશે ખરાબ, બનતા કામ બગડશે
health
Chronic Cough: શિયાળો આવતાની સાથે જ ખાસી કરી છે પરેશાન, શું આ વિટામિનની ખામી તો નથી?
Snake Video
પ્રેમ કરી રહેલા નાગ-નાગીન પાસે પહોંચી ગયો યુવક, પછી જે થયું છે તે તમારા રુંવાડા ઉભા
Pandemic
કોરોના કરતા ખતરનાક વાયરસના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા
bangladesh vs india asia cup highlights
Asia Cup Final 2024: ભારતે જીત્યો એશિયા કપ; ફાઇનલમાં બાંગ્લાદેશને 41 રને પછાડ્યું!
Daan
વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન
Viral Video
ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?
world costliest currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; ભારતીયોની સેલરી સાંભળી કાનમાંથી ધુમાડો...