ડાયરામાં એક-બે નહીં પણ અધધ 50 લાખનો વરસાદ, મુંબઇમાં થયું હતું આયોજન

ફરી એકવાર લોકગાયિકા ગીતા રબારીના ડાયરામાં નોટોનો જબરદસ્ત વરસાદ થયો છે. આ ડાયરામાં લોકો એટલા મગ્ન થયા કે, આ વખતે 1-2 લાખ નહીં પરંતુ અધધ 50 લાખ રૂપિયા ઉડ્યા હતા.

Trending news