हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Money shower
Money shower News
Money shower
ડાયરામાં એક-બે નહીં પણ અધધ 50 લાખનો વરસાદ, મુંબઇમાં થયું હતું આયોજન
ફરી એકવાર લોકગાયિકા ગીતા રબારીના ડાયરામાં નોટોનો જબરદસ્ત વરસાદ થયો છે. આ ડાયરામાં લોકો એટલા મગ્ન થયા કે, આ વખતે 1-2 લાખ નહીં પરંતુ અધધ 50 લાખ રૂપિયા ઉડ્યા હતા.
Jun 10,2023, 13:21 PM IST
vastu tips
વેકેશનમાં ઘરની સાફસફાઈમાં આ જંતુ દેખાય તો સમજો કે રૂપિયા આવશે
House Cleaning: દરેક ઘરોમાં રવિવારે સાફ સફાઈ કરાતી હોય છે, આ દરમિયાન કીડા-મકોડા પણ દેખાય છે. પરંતું ઘરમાં દેખાતું એક જીવ શુભ સંકેત આપે છે
May 7,2023, 17:59 PM IST
Ahmedabad
‘મેં હુ ખલનાયક...’ ગીત પર આરોપીઓએ લોકઅપમાં બનાવ્યો વીડિયો
અમદાવાદમાં આરોપીએ લોકઅપમાં વીડિયો બનાવ્યાની ઘટના સામે આવી છે. આરોપીએ લોકઅપમાં ટિકટોક વીડિયો બનાવ્યો હતો. દારૂના ગુનામાં પકડાયેલા આરોપીએ વીડિયો બનાવ્યો. વીડિયો મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો હોવાની ચર્ચા ચાલી છે. આરોપી અને તેના બુટલેગર મિત્રોએ વીડિયો બનાવ્યો છે, તેમાં તેઓ 'મે હું ખલનાયક' ગીત પર પોઝ આપી રહ્યાં છે. તો બીજી તરફ, જામકંડોરણાના સાજડીયારી ગામે યોજાયેલા ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ પર રૂપિયા ઉડ્યા હતા. ગૌશાળાના લાભાર્થે આ લોક ડાયરો યોજાયો હતો. અલ્પા પટેલ અને બ્રિજદાન ગઢવીએ બોલાવી રમઝટ.
Mar 11,2020, 10:10 AM IST
Dayro
શહીદ મિત્રની યાદમાં મિત્રએ ડાયરામાં કર્યો 20 લાખ રૂપિયાનો વરસાદ
દેશ માટે શહીદ થયેલા ગંભીરસિંહ ભુપતસિંહ કાસેલા અને જિલ્લાનાં તમામ જ્ઞાતિનાં શહીદની યાદમાં અને શહિદોને વિરાંજલી અર્પણ કરવા સમસ્ત ટીકર ગામ દ્વારા શહિદી વંદના કાર્યક્રમ યોજાયો હતો. શહીદના માનમાં યોજાયેલા કાર્યક્રમમાં એક યુવક તરફ સૌનું ધ્યાન ગયું હતું. તેણે થેલો ભરીને નોટોનો વરસાદ કર્યો હતો. રાજભા ગઢવી સહિતના લોક કલાકારો પર એક યુવાને ખોબલેને ખોબલે રૂપિયાનો વરસાદ કર્યો હતો. રાણા મહાવીરસિંહ સિંધવ નામના આ યુવકે પોતાના શહીદ મિત્રની યાદમાં 20 લાખનો વરસાદ કર્યો હતો. યુવકે કોથળામાંથી એક પછી એક એમ 20 લાખ રૂપિયા ઉડાવ્યા હતા. આમ, એક શહીદ મિત્ર માટે આનાથી વધુ સારી શ્રદ્ધાંજલિ બીજી કઈ હોઈ શકે....
Mar 8,2020, 23:45 PM IST
Money shower
મૂળી: ડાયરામાં થયો નોટોનો વરસાદ, યુવકની બંદુકો સાથે ફિલ્મી સ્ટાઇલમાં એન્ટ્રી
દેશ માટે શહીદ થયેલા ગંભીરસિંહ ભુપતસિંહ કાસેલા અને જિલ્લાનાં તમામ જ્ઞાતિનાં શહીદની યાદમાં અને શહિદોને વિરાંજલી અર્પણ કરવા સમસ્ત ટીકર ગામ દ્વારા શહિદી વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજભા ગઢવી સહિતના લોક કલાકારો પર એક યુવાને ખોબલેને ખોબલે રૂપિયાનો વરસાદ કર્યો હતો. શહીદના માનમાં યોજાયેલા કાર્યક્રમમાં તેણે થેલો ભરીને નોટોનો વરસાદ કર્યો હતો. વિરાંજલી કાર્યક્રમમાં લોક ડાયરો શહીદના માનમાં વિરાંજલી કાર્યક્રમ અંતર્ગત લોક ડાયરો યોજાયો હતો.
Mar 8,2020, 20:48 PM IST
Trending news
income tax limit
નોકરિયાત વર્ગ માટે બજેટમાં થશે મોટી જાહેરાત! સરકારની આ ઘોષણાથી થઈ જશે બલ્લે-બલ્લે
morbi
હાથના ટેટૂ પરથી મોરબી પોલીસે મહિલાની હત્યાનો ભેદ ઉકેલ્યો, મધ્ય પ્રદેશ સુધી નીકળ્યુ ક
cough
Rainy Season: વરસાદી વાતાવરણમાં શરદી-ઉધરસ થાય તો આ ઘરેલુ ઉપાય તુરંત આપશે રાહત
Gautam Adani
ગૌતમ અદાણીના રાઈટ હેન્ડ છે આ બાળપણના મિત્ર! કરોડોનું સામ્રાજ્ય ચલાવવામાં શું ભૂમિકા
astro tips
ઘરે કોઈ આવે તો પાણી પીવડાવવું શા માટે જરૂરી ? મહેમાનને આપેલું પાણી બદલી દેશે ભાગ્ય
Rajkot
દુષ્કર્મ પીડિતાની આપવીતી : મારા સિવાય અન્ય છોકરીઓને પણ સ્વામી ખરાબ નજરે જોતા હતા
T20 World Cup 2024
રસેલ..આ શું કરી નાખ્યું? એક ભૂલ અને વેસ્ટ ઈન્ડિઝ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું!
malika rajyog 2024
માયાવી ગ્રહ રાહુ કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ, આ જાતકોના સિતારા ચમકશે, ધનલાભ થશે
america
અમેરિકામાં બન્યું મા ઉમિયાનું વધુ એક ભવ્ય મંદિર, હજારો પાટીદારો ઉમટ્યા
Gold rate
અઠવાડિયાના પહેલા જ દિવસે સોનાના ભાવ જબરદસ્ત ઘટ્યા, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ રેટ