हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
electrocution
Electrocution News
gujarat
પતંગ ચગાવતા બાળકનું કરૂણ મોત; હાઈટેનશન લાઈનમાં દોરી ફસાતા ધડાકો, ગંભીર રીતે દાઝ્યો
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સામાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના સચીન જીઆઇડીસીમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત થયું છે. ક્રિષ્ના નગરમાં 13 વર્ષીય પિન્સ નામનો બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો, તે દરમિયાન હાઈટેનશન લાઈનમાં પતંગની દોરી લાગી જતાં ધડાકો થયો અને બાળક ગંભીર રીતે દાઝી જતા તેનું મોત થયું છે.
Jan 9,2025, 10:19 AM IST
15 injured
વડોદરાના પાદરામાં કરંટ લાગતા લાગતા યુવકનું મોત, ડબકા ગામે ગણેશ પંડાલ બનાવતા દુર્ઘટના ઘટી
15 injured, one dead due to electrocution while erecting Ganesh pandal in Vadodara's Padra
Sep 4,2024, 17:10 PM IST
Vadodara
મકરપુરા વડોદરામાં વીજ કરંટ લાગવાના LIVE દ્રશ્યો, થાંભલો વીજવાયરને અડતા લાગ્યો કરંટ...
Live scenes of electrocution in Makarpura Vadodara
Aug 12,2024, 14:25 PM IST
girl died
રાજકોટમાં તંત્રની બેદરકારીએ લીધો યુવતીનો ભોગ, વરસતા વરસાદમાં કરંટ લાગવાના કારણે યુવતીનું મોત...
The girl died due to electrocution in the rain, Rajkot
Jul 18,2024, 16:25 PM IST
One person died
22 સેકન્ડમાં જ દર્દનાક મોત, UPના મહોબામાં કરંટ લાગતા એક વ્યક્તિ ત્યાં જ ઢળી પડ્યો
22 સેકન્ડમાં જ દર્દનાક મોત, UPના મહોબા જિલ્લામાં કરંટ લાગતા એક વ્યક્તિ ત્યાં જ ઢળી પડ્યો, જુઓ CCTV...
Jul 4,2024, 16:04 PM IST
gujarat
ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું આ કહેવત ગુજરાતમાં સાચી પડી, લગ્નની ખુશી..
લગ્ન પ્રસંગના ધમધમાટે વચ્ચે મહેમાનોની આગતા સ્વાગતતા કરી પરિણીતા સ્નાન માટે બાથરૂમમાં ગયા હતા જ્યાં હીટર થકી કરંટ લાગતા મોત નીપજયું.
May 5,2023, 15:11 PM IST
mother dies
રાધનપુરમાં પુત્રની જાન પરણવા નિકળે તે પહેલા માતાને કરંટ લાગતા મોત, સાદાઇથી લગ્ન પુર્
જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં પુત્રના લગ્નની ધામધૂમપૂર્વક તૈયારી કરી રહેલી માતાનું વીજશોકના કારણે મોત નિપજ્યું હતું. જેના પગલે સમગ્ર પરિવારનો ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો. વરરાજાની માતાનું વિજશોક લાગવાના કારણે મોત નિપજ્યું હતું. પુત્રની જાન નિકળવાની તૈયારી હતી ત્યારે જ વરરાજાની માતા જરૂરી તૈયારીઓ કરવા માટે તેઓ ઘરમાં ગયા હતા. જ્યાં ડેકોરેશનનાં મુકેલા પંખાનો શોક લાગવાને કારણે તેનું મોત નિપજ્યું હતું.
May 15,2022, 18:38 PM IST
An 11-year-old
ગોંડલ: બિલિયાળામાં વરસાદમાં વીજ લાઇને ઝાડને અડી જતા 11 વર્ષીય બાળાનું મોત
તાલુકાના બિલિયાળા ગામે ખેત મજૂરીનું કામ કરતા અને મુળ્ય મધ્યપ્રદેશનાં મહેતાબ ચૌહાણની 11 વર્ષની પુત્રીનું કરંટ લાગવાથી મોત નિપજ્યું હતું. કવિતા વરસાદ આવી રહ્યો હોવાને કારણે ઝાડ નીચે ઉભી હતી. જો કે તોફાની વરસાદમાં ઝાડ પરથી પસાર થઇ રહેલ 11 KVની વીજ લાઇન ઝાડને અડી ગઇ હતી. જેના પગલે કવિતાને કરંટ લાગતા તેનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું.
Jun 14,2020, 20:03 PM IST
Vadodra
વડોદરાઃ કરંટ લાગવાથી ખ્યાતનામ વેપારીનું મોત
વડોદરાઃ દામોદરદાસ જવેલર્સના ભાગીદારનું કરંટ લાગતા મોત,ભારે વરસાદ દરમિયાન મહેશ ચોક્સીને લાગ્યો હતો કરંટ. કરંટ લાગવાને કારણે મહેશ ચોકસીનું મોત નીપજ્યું હતુ. સારવાર માટે ખસેડતા પહેલા રસ્તામાં જ મોત થયું હતું.
Aug 1,2019, 13:40 PM IST
electrocution
Video: અમદાવાદઃ નિર્ણયનગર પાસે કરંટ લાગતા બે મજૂરોના મોત
Aug 28,2018, 21:30 PM IST
Trending news
47th President
અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં કર્યું છે 7500 કરોડનું રોકાણ
surat news
સુરતમાં નરાધમ 3 વર્ષની માસૂમને ઉઠાવી ગયો અને દુષ્કર્મ આચર્યું, CCTVમાં થયો કેદ
Gold rate
સોનાએ આપ્યો મોટો ઝટકો, ચાંદી થઈ સસ્તી, જાણો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
health tips
Health Tips: પિત્તાશયમાં પથરીની શરુઆત હોય તો દિવસમાં 2 વાર પીવો આ રસ, થઈ શકે છે લાભ
rice flour
Rice Flour: ઈંસ્ટેંટ ગ્લો માટે ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાડો ચહેરા પર
local body election
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે આવ્યા મોટા અપડેટ, જાણો ક્યારે થઈ શકે છે મતદાન
belly fat
Belly Fat: પેટ ઘટાડવું છે પણ વર્કઆઉટ માટે સમય નથી ? તો આ 5 પાન ખાઈને બનો સ્લીમ
Cricket
કોહલી કે બુમરાહ નહીં... આ ખતરનાક ક્રિકેટર જીતાડશે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો
Labgrown Diamond
સુરતની ડાયમંડ કંપનીએ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાઈમંડ બનાવ્યો, જોઈને દંગ રહેશો
railway jobs
ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં નોકરી માટે તક, લેખિત પરીક્ષા વિના મળશે નોકરી, જાણો વિગતો