हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
rice flour
Rice flour News
rice flour
ડલ સ્કિન માટે બેસ્ટ છે આ સફેદ પાવડર, ફેશિયલ કરાવ્યું હોય તેવો ગ્લો ચહેરા પર આવશે
Rice Flour: જો સ્કિન કોઈપણ કારણસર ડલ થઈ ગઈ હોય તો તેને ફરીથી ચમકતી અને સાફ બનાવવા માટે ચોખાના લોટનો ઉપયોગ કરી શકાય છે. ચોખાનો લોટ સ્કિનને સોફ્ટ અને મુલાયમ બનાવે છે. આ ફેસપેક લગાડવાથી ત્વચા પરની કરચલીઓ પણ ઓછી થાય છે.
Jan 24,2025, 8:29 AM IST
rice flour
Rice Flour: ઈંસ્ટેંટ ગ્લો માટે ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાડો ચહેરા પર
Rice Flour Face Pack: દરેક ઋતુમાં ત્વચા સુંદર અને ગ્લોઈંગ દેખાય તેવી ઈચ્છા દરેક યુવતીની હોય છે. આ ઈચ્છાને પુરી કરવી હોય તો ચોખાના લોટ અને ચણાના લોટનો આ ફેસપેક ચહેરા પર લગાડો. આ ફેસપેક ત્વચાને તુરંત તાજગી આપશે અને ચહેરા પર ગ્લો દેખાશે.
Jan 20,2025, 11:41 AM IST
Cracked Heels
5 ઘરેલુ ઉપાયથી 7 દિવસમાં ફાટેલી એડીની તકલીફ થશે દૂર, આખો શિયાળો નહીં ફાટે એડી
Cracked Heels: શિયાળામાં જ્યારે એડી ફાટે છે ત્યારે સૌથી વધારે તકલીફ થાય છે. આ સમસ્યા મહિલાઓને સૌથી વધારે સતાવે છે. કેટલીક વખત તો સ્થિતિ એટલી ખરાબ થઈ જાય કે એડીમાંથી લોહી નીકળવા લાગે છે. તેના કારણે ચાલવામાં પણ તકલીફ થાય છે. જો આ શિયાળામાં તમારે આ તકલીફથી બચવું હોય તો અત્યારથી જ અહીં દર્શાવેલા પાંચ ઘરેલુ ઉપાય અપનાવી લેજો.
Nov 14,2024, 12:57 PM IST
lifestyle
Rice Flour Face Packs: ચોખાના લોટમાં આ વસ્તુઓ મિક્સ કરીને લગાવવાથી ચહેરો ચમકી ઉઠશે
Rice Flour Face Packs: આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના ફેસ માસ્ક મળે છે જે કેમિકલ અને અશુદ્ધિઓથી ભરેલા હોય છે. અમે તમને ઘરેલું નુસ્ખા વિશે જણાવીએ જે લગાવવાથી તમારો ચહેરો ચમકી ઉઠશે. ચાલો જાણીએ.
Sep 21,2024, 14:46 PM IST
Glowing Skin
Face Pack: ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન માટે ઉપયોગ કરો ઘરમાં રહેલી આ 3 વસ્તુઓનો
Tips For Glowing Skin: તહેવારોની આ સિઝનમાં જો તમે પણ સુંદર અને આકર્ષક દેખાવા માંગો છો અને તમારે પાર્લરના ચક્કર પણ નથી ખાવા તો આજે તમને એક જોરદાર ફેસપેક વિશે જણાવીએ. આ ફેસપેકમાં ઘરમાં જ રહેલી ત્રણ વસ્તુનો ઉપયોગ કરવાનો હોય છે અને તેનાથી ત્વચાને ઇન્સ્ટન્ટ ગ્લો મળે છે.
Aug 14,2024, 12:33 PM IST
rice flour
Rice Flour: ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો ચહેરા પર, એક રાતમાં ચમકી જશે ચહેરો
Rice Flour: ચોખાના લોટથી બનતા કેટલાક ફેસપેકનો ઉપયોગ કરવાથી પણ ત્વચાની ચમક વધે છે અને ડાર્ક સ્પોટને દૂર કરી શકાય છે. તો ચાલો તમને જણાવીએ ચોખાના લોટમાં કઈ કઈ વસ્તુ ઉમેરીને ફેસપેક બનાવી શકાય છે.
Apr 28,2024, 12:29 PM IST
rice flour
કોરિયન બ્યૂટી જેવો ગ્લો આપશે રાઇસ ફ્લોરની ટિપ્સ, જુઓ કઇ રીતે છે ફાયદાકારક?
Rice flour will help you add glow to your skin
May 18,2023, 10:50 AM IST
maida
તહેવારોની સિઝનમાં મેંદા અને ચોખાના લોટમાં થાય છે ભેળસેળ, આ રીતે કરી શકો છો ચકાસણી
તહેવારોની સિઝનમાં ભેળસેળવાળી વાનગી અને મીઠાઈ બજારમાં ખુબ વેચાઈ છે. આ દરમિયાન મેંદો અને ચોખાના લોટની પણ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરતા હોય છે. આ વસ્તુઓનો ઉપયોગ મીઠાઈ સહિત વિવિધ પ્રકારના પકવાન બનાવવામાં થાય છે. પણ શું તમે જાણો છો વધુ નફો કમાવવાના ચક્કરમાં કેટલાક લોકો મેંદો અને ચોખાના લોટમાં બોરિક એસિડનો ઉપયોગ કરે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક હોય શકે છે.
Oct 24,2021, 7:58 AM IST
Trending news
health
કિડની ખરાબ થવાની પહેલી નિશાની, બેદરકારી જોખમમાં મૂકી શકે છે જીવ
Surat Fire Incident
સુરતમાં છઠ્ઠા માળે આગ લાગતા યુવતી આ રીતે બચાવ્યો જીવ, ફાયર ફાઇટરનું દિલધડક રેસ્ક્યૂ
lifestyle
મજબૂત વાળ પર થઈ શકે છે હેર ફોલનો શિકાર, જો તમે વારંવાર કરી રહ્યા છો આ ભૂલો!
lifestyle
ઉકળતા તેલમાં ભૂલથી પણ ન નાખો પાણી, બુલેટની સ્પીડે ફેલાશે આગ, જુઓ ભયાનક વાયરલ વીડિયો
health
હૃદયમાં પ્રવેશી રહ્યું છે LDLકોલેસ્ટ્રોલ, તો આ 6 લક્ષણોને સમજો સંકેત, જો અવગણશો તો..
Artificial Intelligence
ડિજીટલ યુગમા ગુજરાતની મોટી છલાંગ, ગિફ્ટ સિટીમાં શરૂ થયું AI સેન્ટર ઓફ એક્સલન્સ
Gold rate today
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો
accident
અમદાવાદમાં લોહીની નદી વહી! ઘોડાસર બ્રિજ પર ટ્રકે રિપેરીંગ કરતા બે ફોરમેનને કચડ્યા
astrology
નોકરી-કારોબારમાં નથી થતી પ્રગતિ? ઘરમાં આ જગ્યા પર લગાવો પંચમુખી હનુમાનજીની તસ્વીર
WAQF BOARD
વક્ફ બિલમાં મોદી સરકારના તમામ 14 પ્રસ્તાવ મંજૂર, વિરોધીઓના 44 સૂચનો ફગાવ્યા