हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Drone attack
Drone attack News
Drone attack
ગુજરાતના દરિયા પાસે મોટું સંકટ, દેશના દુશ્મનો વધતા અરબ સાગરમાં 3 યુદ્ધ જહાજ તૈનાત
Drone Attack : ભારતીય નેવીએ માહિતી આપી કે, ગુજરાતના દરિયા કાંઠે ત્રણ યુદ્ધ જહાજ તૈનાત કરવામા આવ્યા છે
Dec 26,2023, 12:18 PM IST
force
Drone Attack on Ship: ડ્રોન હુમલા બાદની આ ભયાનક તસવીરો જોઈને વિચલિત થઈ શકે છે મન!
MV Chem Pluto: અરબી સમુદ્રમાં ડ્રોન હુમલાનો સામનો કરનાર વેપારી જહાજ એમવી કેમ પ્લુટો મુંબઈ પહોંચી ગયું છે, જ્યાં ભારતીય નૌકાદળની એન્ટી એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ટીમે તેનું પરીક્ષણ કર્યું હતું. સોશિયલ પ્લેટફોર્મ પર આ જહાજની ઘણી તસવીરો પણ વાયરલ થઈ રહી છે, જેમાં જહાજના કેટલાક ભાગોને નુકસાન જોવા મળી રહ્યું છે. નૌકાદળના અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાના સ્થળ અને જહાજ પર મળેલા કાટમાળનું વિશ્લેષણ ડ્રોન હડતાલનો સંકેત આપે છે અને તમામ વિગતોની ખાતરી કરવા માટે વધુ ફોરેન્સિક અને તકનીકી વિશ્લેષણની જરૂર પડશે.
Dec 26,2023, 8:58 AM IST
Drone attack
Drone Attack : ગુજરાત પાસે મધદરિયે જહાજ પર ડ્રોન હુમલામાં અમેરિકાએ કર્યો મોટો દાવો
Iran Drone Attack Ship : સોમનાથ નજીક મધદરિયે ક્રૂડ ભરેલા જહાજ પર ડ્રોનથી હુમલો... સાઉદી અરબથી ન્યુ મેંગલોર જતા જહાજમાં સવાર હતા 20 ભારતીય... જહાજ પર હુમલો કરવામાં ઈરાનનો હાથ હોવાનો અમેરિકાનો દાવો...
Dec 24,2023, 8:29 AM IST
mumbai
મુંબઈમાં આતંકી હુમલાનું અલર્ટ, ડ્રોન-પ્રાઈવેટ હેલીકોપ્ટર ઉડાવવા પર રોક
Drones Prohibitory Guidelines: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આતંકી હુમલાનું અલર્ટ છે. આ બધા વચ્ચે મુંબઈ પોલીસે જોખમની આશંકાના પગલે 13 નવેમ્બરથી આગામી 30 દિવસ માટે શહેરમાં કોઈ પણ ડ્રોન, રિમોટ કંટ્રોલ્ડ લાઈટ એરક્રાફ્ટ અને પેરાગ્લાઈડરને ઉડાવવા પર પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડ્યા છે.
Nov 11,2022, 9:00 AM IST
Russia-Ukraine Crisis
યૂક્રેન પર 36 રોકેટ વડે હુમલો, 10 લાખથી વધુ ઘરોમાં છવાયો અંધારપટ
રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો કોઇ અંત દેખાતો નથી. યૂક્રેન પર રશિયન હુમલાની અસર વધુ ગાઢ દેખાઇ રહી છે. રશિયાએ યૂક્રેન વિરૂદ્ધ વિશેષ સૈન્ય અભિયાન શરૂ કરી દીધું છે.
Oct 22,2022, 23:26 PM IST
iraq
ઈરાક: પ્રધાનમંત્રીના ઘર પર વિસ્ફોટકો ભરેલા ડ્રોનથી હુમલો, માંડ માંડ થયો બચાવ
ઈરાકના પ્રધાનમંત્રી મુસ્તફા અલ કદીમીના નિવાસ સ્થાન પર વિસ્ફોટક ભરેલા ડ્રોનથી હુમલો થયો છે.
Nov 7,2021, 7:36 AM IST
drones
જમ્મુ: કાલુચક અને કુંજવાની વિસ્તારમાં ફરીથી જોવા મળ્યા સંદિગ્ધ ડ્રોન, સુરક્ષાદળો અલર
એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલા બાદથી સતત સરહદ પારથી ડ્રોન હુમલાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે.
Jun 30,2021, 9:29 AM IST
narendra modi
J&K માં ડ્રોન હુમલા બાદ PM ની હાઈ લેવલ મીટિંગ, શાહ-રાજનાથની સાથે ડોભાલ પણ થયા સામેલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. તો બુધવારે પીએમ મોદી મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા પણ કરશે.
Jun 29,2021, 20:06 PM IST
jammu and kashmir
ભારતે જમ્મુમાં થયેલા ડ્રોન હુમલાનો મુદ્દો UN માં ઉઠાવ્યો, સાંજે PM મોદીની બેઠક
જમ્મુના એરફોર્સ સ્ટેશન પર થયેલા વિસ્ફોટો બાદ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદીઓ દ્વારા ડ્રોનના ઉપયોગનો મુદ્દો ઉઠાવ્યો.
Jun 29,2021, 11:48 AM IST
military station
જમ્મુના મિલિટરી સ્ટેશન પાસે 2 ડ્રોન જોવા મળ્યા, આર્મીએ ફાયરિંગ કરી ખદેડી મૂક્યા
જમ્મુના એરફોર્સ સ્ટેશન પર ધડાકા બાદ હવે કાલૂચક મિલિટરી સ્ટેશનની નજીક બે ડ્રોન જોવા મળ્યા. ઘટના ગત રાત 10 વાગ્યાની અને વહેલી સવારે 3 વાગ્યાની છે.
Jun 28,2021, 12:19 PM IST
jammu
ATC બિલ્ડિંગ અને Mi17 હેલિકોપ્ટર હતા ટાર્ગેટ પર, ડ્રોનમાં બાંધ્યો હતો વિસ્ફોટક
જમ્મૂ (Jammu) માં ભારતીય વાયુ સેનાના અડ્ડા (Air Force Station Blast) પર રવિવારે સવારે થયેલા ડ્રોન એટેક (Drone Attack) ના મામલે સતત નવા ખુલાસા થઇ રહ્યા છે.
Jun 27,2021, 19:37 PM IST
jammu
જમ્મૂ એરબેસ પર હુમલા માટે સીમા પારથી મોકલવામાં આવ્યા હતા ડ્રોન્સ? તપાસ શરૂ
જો આતંકવાદીઓ એરફોર્સની સંપત્તિઓ પર હુમલો કરવામાં સફળ થઇ જતા તો તેનાથી ખૂબ મોટું નુકસાન થઇ શકતું હતું.
Jun 27,2021, 19:39 PM IST
ભારત
US વધારશે ભારતની શક્તિ, Skyline ઘૂસણખોરી કરતા જ દુશ્મનનો થશે નાશ!
રક્ષા મંત્રાલયે ગત સરકારમાં જ અમેરીકા પાસેથી નેશનલ એડવાન્સ સરફેસ ટૂ એર મિસાઇલ સિસ્ટમ એટલે NASAMS 2ની ખરીદી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હવે અમેરીકા પણ 2 મહિનાની અંદર આ ડીલ પર સહી કરે તેવી સંભાવના છે
Jun 10,2019, 15:56 PM IST
Trending news
ISRO Aditya L1
50 વર્ષનું સૌથી મોટું 'સોલર સ્ટોર્મ' : Aditya-L1એ કેપ્ચર કર્યાં ભયાનક દ્રશ્ય
breaking news
હવે તો હદ થઈ! અંતે સગીરને સાધુનો વેશ ધારણ કરી દેવાયો, સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં
unseasonal rain
મેનો અંત હજી ભારે? અંબાજીમાં કડાકા ભડાકા, આ જિલ્લાઓમાં કરા સાથે ધમાકેદાર એન્ટ્રી
uttarakhand accident
ચારધામ યાત્રા પર ગુજરાતીઓને નડ્યો અકસ્માત, ગાડી પલટી જતાં અમદાવાદના 8 લોકો ઈજાગ્રસ્ત
Allahabad High Court Denies Bail To Journalist Accused Of Spreading Hate Against Pm Modi And Cm Yogi
PM-CM પર ટિપ્પણી કરી તો જામીન પણ નહીં મળે, આ હાઈકોર્ટેનો મોટો ચૂકાદો
gujarat
Video Viral: 140ની સ્પીડ...4 સેકન્ડમાં 4ના મોત...ગુજરાતી યુવકોના લોહીથી રંગાયો રસ્તો
gujarat monsoon
ખુશીઓ લઈને સમય પહેલા આવી રહ્યું છે ચોમાસું, જાણો ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ
breaking news
ગુજરાતમાં અદ્દભુત ખગોળીય ઘટના! આકાશમાં જોવા મળેલી આ ઘટનાથી લોકો આશ્ચર્યમાં મુકાયા
loksabha election
ચૂંટણીનો 'ચાણક્ય' ભાજપ માટે કેમ કરી રહ્યો છે આવી ભવિષ્યવાણી, સૂપડાં સાફ કરી દેશે
allahabad high court
દહેજના ખોટા કેસોથી બચવા માટે હાઈકોર્ટ આપ્યો મોટો નિર્દેશ, જેલના સળિયા નહીં ગણવા પડે