हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cat
Cat News
ZEE 24 Kalak Original Video
સુરતના સરથાણા નેચર પાર્કમાં જળ બિલાડીએ એકસાથે આપ્યો 7 બચ્ચાઓને જન્મ, બ્રીડિંગ પ્રોગ્રામમાં આ ઐતિહાસિક દિવસ....
A water cat gave birth to 7 cubs at once in Surat's Sarthana Nature Park, a historic day in the breeding program....
Dec 12,2024, 14:40 PM IST
astrology
ભૂલથી પણ ઘરમાં ના ઘુસવા દેતા આ રંગની બિલાડી, પગલાં પાડશે તો બરબાદી લાવશે!
નવી દિલ્લીઃ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલી બાબતોને શુભ અને અશુભ સંકેત તરીકે જોવામાં આવે છે. આ પરંપરા આજકાલથી નહીં પણ વર્ષોથી ચાલતી આવે છે. તેથી જ કેટલી બાબતો અંગે લોકો ચુસ્તપણે પાલન કરતા હોય છે. જેને ઘણાં અંધશ્રદ્ધા પણ કહે છે. આવી જ એક માન્યતાની વાત અહીં કરવામાં આવી છે. શું તમારા ઘરમાં બિલાડી આવે તો સારું કે ખરાબ? જાણો કઈ બિલાડીના પગમાં હોય છે બરબાદીનું નિશાન? કયા રંગની બિલાડીના પગલાં પડતાની સાથે જ ઘર થઈ જાય છે બરબાદ? ઘરમાં સફેદ કે કાળા રંગની બિલાડી દેખાય તો શું કરવું? જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપવામાં આવેલાં શુભ-અશુભ સંકેતો વિશે વિગતવાર....
Mar 3,2024, 12:16 PM IST
Wildlife
સાપ, સિંહણ, બિલાડી સહિત આ પ્રાણીઓ કેમ પોતાના જ બચ્ચાને ખાઈ જાય છે? જાણો કારણ
worsen mother on the earth: શું તમે જાણો છો કે, સાપ, સિંહણ, બિલાડી, ચિમ્પાન્જી, વીંછી, મરઘી સહિત આ જીવો પોતાના જ બચ્ચાને પણ ખાઈ જાય છે. એક માતા પોતે જ પોતાના બચ્ચાને કેમ ખાઈ જાય છે...આવું કેમ કરે છે જાણો...
Jul 21,2023, 9:25 AM IST
Temples
આ મંદિરોમાં કૂતરા, બિલાડા, ગધેડા અને ઘુવડની થાય છે પૂજા! એકવાર જરૂર લેજો મુલાકાત
શું તમે ક્યારેય સાંભળ્યું છેકે, મંદિરમાં ગધેડા, કૂતરા કે બિલાડીની પૂજા થાય...? પણ આ હકીકત છે. અને આ બધુ ભારતમાં જ શક્ય છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છેકે, દરેક કણ કણમાં ઈશ્વર બિરાજમાન છે.
Jun 16,2023, 9:11 AM IST
Viral Video
Viral Video: એક જ કૂવામાં પડ્યાં દીપડો અને બિલાડી, ઢગલાબંધ લોકોએ જોયો વીડિયો
ખરેખર ખોરાકની શોધમાં આવેલા દીપડાએ બિલાડી પર હુમલો કર્યો હતો. બિલાડીને પકડતી વખતે નજીકમાં એક કૂવો હતો, જેમાં બિલાડી અને દીપડો પડી ગયા હતા. કૂવામાં કોઈ પડવાનો અવાજ આવતા સ્થાનિક લોકો જોવા માટે પહોંચ્યા હતા. કૂવામાં બિલાડી અને દીપડાને જોઈને લોકોના હોશ ઉડી ગયા હતા.
Feb 16,2023, 15:36 PM IST
breaking news
આ હોસ્પિટલમાં ફરી રહ્યાં છે બિલાડી- કૂતરા...દર્દીઓના જીવ તાળવે ચોંટ્યો, જાણો કેમ?
સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી દુર કરવા માટે ખાસ અધિકારીની નિમણુંક કરવામાં આવી હતી. શરૂઆતમાં પંદરેક દિવસ સુધી સ્મીમેર હોસ્પિટલમાં સુવિધા અને વ્યવસ્થા રાખવામાં સફળતા મળી હતી.
Feb 15,2023, 16:20 PM IST
lifestyle
શું તમારા ત્યાં પણ બિલાડી આવે છે? બિલાડી વિશે આ વાત જાણીને તમે પણ ચોંકી જશો
આપણા સમાજમાં ઘણી વસ્તુઓમાં શુભ-અશુભ માનવામાં આવે છે. આસપાસના લોકો પાસેથી જાણેલી વાતો સાંભળીને દરેક વસ્તુઓમાં લોકો પોતાની રાય બનાવી લેતા હોય છે. ત્યારે આજે આપણે વાત કરી રહ્યાં છીએ બિલાડીની. બિલાડીને લઈને આપણા સમાજમાં ઘણો અંધવિશ્વાસ જોડાયેલો છે.
Nov 18,2022, 16:15 PM IST
Thief Cat
બિલાડીને છે ગજબની લત, પાડોશીઓના ધાબેથી ચોરી લાવે છે લેડીઝ અંડરગાર્મેન્ટ્સ અને પછી...
લોકોને ચોરીની આદત હોય છે એવું તો તમે કેટલીય વાર સાંભળ્યું હશે પરંતુ ન્યૂઝીલેન્ડ (New Zealand) માં એક બિલાડી પણ આ 'બીમારી'નો ભોગ બનેલી છે.
Dec 24,2021, 7:55 AM IST
beauty secret
નહાતી નથી છતાં કેવી રીતે હંમેશા સ્વચ્છ રહે છે બિલાડી? જાણો બિલાડીનું બ્યૂટી સિક્રેટ
What is the secret of cat cleaning: બિલાડીને તમે ક્યારે ગંદી, સાફ સફાઈ વગરની, કાદવ-કીચડથી ભરેલી જોઈ છે? નહિ જ જોઈ હોય. બિલાડી પોતાના શરીરની સફાઈ પ્રત્ય ખુબ જ સજાગ રહે છે. માણસની મિત્ર અને ઉંદરની દુશ્મન ગણાતી બિલાડી પાલતુ પ્રાણી ગણાય છે. બિલાડીમાં પણ બે પ્રકાર હોય છે એક પાલતુ હોય છે તો બીજી જંગલી બિલાડી હોય છે.
Sep 14,2021, 12:21 PM IST
cat
જો ઘરમાં બિલાડી પાળવા માંગો છો, તો આ વાતનું રાખજો ખાસ ધ્યાન
આજકાલ લોકો પોતાના ઘરમાં બિલાડી પાળે છે. પરંતુ અનેક પૌરાણિક કથાઓમાં તેને અશુભ માનવામાં આવ્યું છે.
May 5,2021, 12:31 PM IST
Delhi
કિસાન આંદોલનથી અત્યાર સુધી 27 હજાર કરોડનો વેપાર પ્રભાવિત, આ રાજ્યો પર પડી ખરાબ અસર
દેશની રાજધાનીની સીમાઓ પર ચાલી રહેલા કિસાન આંદોલનની સૌથી ખરાબ અસર દેશના વેપારીઓ પર પડી રહી છે. આજે કિસાન આંદોલનનો 37મો દિવસ છે અને તે દરમિયાન દિલ્હી તથા તેની આસપાસના રાજ્યો ખાસ કરીને ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ તેમજ રાજસ્થાને લગભગ 27 હજાર કરોડ રૂપિયાના વ્યાપારનું નુકસાન થયું છે
Jan 1,2021, 17:54 PM IST
પાકિસ્તાન
લાહોરમાં બિલાડી પર ગેંગરેપ, છોકરાઓએ હેવાનિયતની તમામ હદ પાર કરી, કિસ્સો વાંચીને ઉકળી
પાકિસ્તાનમાં એક પાલતૂ બિલાડી એક સપ્તાહ સુધી ગેંગરેપનો ભોગ બનતી રહી. આ મામલો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ ગયો અને ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
Jul 28,2020, 15:58 PM IST
કેટ
કેટ દ્વારા ચાઇનીઝ વસ્તુઓ પર પ્રતિબંધની માંગ, 500 વસ્તુઓ પર પ્રતિબંધ મુકવા તૈયાર કર્ય
કેટના ગુજરાત ઓર્ગેનાઇઝ સેક્રેટરીનુ કહેવુ છે કે સરકાર દ્વારા ચાઇનાની વસ્તુઓ બોર્ડર પર અટકાવી દેવામા આવી છે.જો કે સત્તાવાર હજી કોઇ જાહેરાત કરવામા આવી નથી.
Jun 30,2020, 15:23 PM IST
આર્થિક પેકેજ
આર્થિક પેકેજમાં વેપારીઓના હિતોને નજરઅંદાજ કરાયાઃ કૈટ
વેપારીઓના સંગઠન કૈટે કહ્યું કે, સરકારે કોરોના સંકટ માટે આપવામાં આવેલા પેકેજમાં વેપારીઓના હિતોની ઉપેક્ષા કરી છે.
May 19,2020, 12:03 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ