हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
119/ 2
(33)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ahmedabad SOG
Ahmedabad sog News
breaking news
પતિ કોઈ કામ ધંધો કરતો નહોતો, ઘર ચલાવવા પત્નીએ શરૂ કર્યો એવો ધંધો કે...SOG ચોંકી
ઇસનપુર વિસ્તારમાંથી SOG એ લાખો રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત બે લોકોની ધરપકડ કરી છે. પતિ કોઈ કામ ધંધો કરતો ન હોય ઘર ચલાવવા માટે પત્ની ડ્રગ્સના કારોબાર સાથે જોડાયા હોવાનું ખૂલ્યું છે.
Aug 1,2024, 16:38 PM IST
Ahmedabad
ગુજરાત ડ્રગ્સ મુક્ત થશે? સ્વરૂપવાન સ્ટેજ ડાન્સર ડ્રગ્સ અને વિદેશી દારૂ સાથે ઝડપાઈ
અમદાવાદ SOG એ એમડી ડ્રગ્સ અને દારૂના જથ્થા સાથે સ્ટેજ ડાન્સર યુવતીની ધરપકડ કરી ડ્રગ્સ ક્યાંથી લાવી એ અંગે તપાસ શરુ કરી છે. અમદાવાદ SOGની ગિરફ્તમાં ઉભેલી યુવતીનું નામ જ્યોતિબાલા પ્રજાપતિ છે.
May 15,2024, 19:29 PM IST
Ahmedabad SOG
અમદાવાદ ગ્રામ્ય જિલ્લા SOG પોલીસની મોટી કાર્યવાહી! વડોદરામાંથી ઝડપી પાડ્યું નશાકારક સિરપનું ગોડાઉન
BREAKING: Ahmedabad SOG seals godown with huge stock of toxic syrup bottles in Vadodara
Feb 13,2024, 16:20 PM IST
Ahmedabad police
'મહિલા ગર્ભવતી છે તે કારમાંથી નીચે નહીં ઉતરી શકે', પોલીસને શંકા ગઈ અને ઝડપાયો નશાનો.
આમ તો સમગ્ર રાજ્યમાં દિવસને દિવસે ડ્રગ્સનો વેપાર વધી રહ્યો છે, જેને રોકવા પોલીસ પણ હવે સતર્ક બની છે અને અલગ અલગ જગ્યાએ માહિતીના આધારે ડ્રગસની હેરાફેરી કરતા લોકોને પકડી રહી છે.
Aug 8,2023, 14:53 PM IST
Ahmedabad News
તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝે તો ભારે કરી! આરોપીઓની મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ ચોંકી
હોટલમાં ભાડે રૂમ રાખી આરોપીઓ નકલી નોટો છાપતા હતા, હજી તો બે અલગ અલગ હોટલ પર રૂમ રાખી છાપકામ શરૂ કર્યુંને પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કોણ છે આ આરોપીઓ અને કઈ રીતે છાપતા નકલી નોટો?
Mar 21,2023, 18:20 PM IST
Ahmedabad SOG
અમદાવાદમાં એમડી ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા, રાજસ્થાનથી લાવીને અહીં કરતા હતા વેચાણ
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એમડી ડ્રગ્સનો જથ્થો સિલસિલાવાર ઝડપાઈ રહ્યો છે. ત્યારે આજે અમદાવાદ છે જે લાખો રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
Feb 6,2023, 23:23 PM IST
31st party
અમદાવાદ SOG લાવી ખાસ મશીન, ડ્રગ્સ લીધું હશે તો ગણતરીના સમયમાં ઝડપાઈ જશો
હવે ગણતરીના દિવસોમાં લોકો 31મી ડિસેમ્બરે પાર્ટી કરવાના છે. ઘણા પાર્ટી પ્લોટમાં આયોજનો થવાના છે. ત્યારે અમદાવાદ એસઓજીની ટીમે ડ્રગ્સના દૂષણને રોકવા માટે ખાસ પ્લાન બનાવી લીધો છે. જો કોઈ ડ્રગ્સ લઈને નિકળ્યું હશે તો તેની તપાસ કરવા માટે પોલીસ ખાસ મશીન લાવી છે.
Dec 27,2022, 17:35 PM IST
Bangladeshis
અમદાવાદ એરપોર્ટ પર બનાવટી પાસપોર્ટ સાથે બે બાંગ્લાદેશી ઝડપાયા, SOGએ શરૂ કરી તપાસ
બાંગ્લાદેશી બંને યુવક બનાવટી પાસપોર્ટ સાથે કુવૈત જઈ રહ્યાં હતા. ત્યારબાદ ઈમિગ્રેશન વિભાગે બંનેના પાસપોર્ટની તપાસ કરી હતી. પૂછપરછમાં શંકા જતા વધુ તપાસ હાથ ધરવામાં આવતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો.
Oct 4,2022, 21:50 PM IST
Ahmedabad SOG
પાન પાર્લરની આડમાં ડ્રગ્સનો ધંધો, અમદાવાદ SOG એ બે આરોપીને ઝડપ્યા
ડ્રગ્સ ઝડપાવાના કેસ રાજ્યમાં સતત વધી રહ્યાં છે. રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી અને ડ્રગ્સનું સેવન ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે અમદાવાદમાં પાન પાર્લરની આડમાં ડ્રગ્સ વેચતા બે આરોપીની એસઓજીએ ધરપકડ કરી છે.
Sep 20,2022, 16:35 PM IST
અમદાવાદ
રથયાત્રા માટે અમદાવાદ પોલીસ સુરક્ષા માટે સજ્જ, 30 હોટલ માલિકો પર કેસ
થોડા દિવસો બાદ રથયાત્રા આવી જશે અને તે પહેલા જ સમગ્ર બાબતની કાળજી રાખવા પોલીસે સુરક્ષાને અનુલક્ષીને કામ શરૂ કરી દીધા છે. પોલીસે રથયાત્રા માટેની કામગીરીની શરૂઆત હોટલ ચેકિંગથી શરૂ કરી છે. એસઓજી દ્વારા બે જ અઠવાડિયામાં 30થી વધુહોટલ માલિકો સામે ગુનો નોંધ્યો છે.
May 15,2019, 16:43 PM IST
Trending news
khajoor
ખજૂર ખાવામાં 99 ટકા લોકો કરે છે આ સૌથી મોટી ભૂલ! જે સ્વાસ્થ્યને કરે છે ખરાબ, શું તમે
manmohan singh
અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ કરાયો કેન્સલ, આ સમાચાર વાંચી લેજો નહિ તો ધક્કો પડશે
Haridwar
ગુજરાતથી હરિદ્વાર ફરવા ગયેલા પરિવાર સાથે કરુણ ઘટના, નજર સામે ગંગામાં ડૂબ્યા બે બાળકો
vastu tips
નવા વર્ષે અપનાવો આ 9 ચમત્કારી વાસ્તુ ઉપાય, આખું વર્ષ જરા પણ નહીં આવે રૂપિયાની તંગી!
disease
2025માં કઈ બીમારી આખી દુનિયામાં તબાહી મચાવશે? નામ જાણી અત્યારથી જ બચવાની કરો તૈયારી!
Mass suicide
સુરતની આજની ચકચારી ઘટના, બેરહમ દીકરાએ આખા પરિવારને ચપ્પુના ઘા માર્યા, સામુહિક હત્યા
vastu tips
ઘરમાં આ વસ્તુઓ હશે ત્યાં સુધી નહીં ટકે સુખ-સમૃદ્ધિ, ઘરમાં હોય તો તુરંત કાઢી નાખજો
radhika merchant
જામનગરમાં અંબાણી પરિવારની લાડલી વહુ માટે કરાઈ નકલી બરફવર્ષા, આવી રીતે ઉજવી ક્રિસમસ
cancer
કર્ક રાશિ વાળા માટે 2025નું વર્ષ સાવધાની વર્તવા જેવું, મે મહિના બાદ સતર્ક રહેજો
Hina Khan
બ્રેસ્ટ કેન્સરની સારવાર વચ્ચે હિના ખાનની ટીવી પર ધમાકેદાર વાપસી, આ શોમાં જોવા મળશે