हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ News
Reliance Industries
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરહોલ્ડર્સ છો? તો વાંચો ખુશીના સમાચાર, કાલે થશે મોટી જાહેરાત
Bonus Share: કંપનીએ સપ્ટેમ્બરમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં બોનસ શેરનું વિતરણ કરવાનો નિર્ણય લીધો હતો. તેની રેકોર્ડ ડેટ સોમવારની બેઠકમાં જાહેર થઈ શકે છે.
Oct 13,2024, 16:36 PM IST
mukesh ambani
મુકેશ અંબાણીના રસોઈઓ અને સિક્યુરિટી ગાર્ડને કેટલો મળે છે પગાર? જાણીને ચોંકી જશો
Reliance Industries: બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 116 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે. આ સિવાય તે કોરોના મહામારી બાદથી પગાર પણ નથી લઈ રહ્યો.
Oct 2,2024, 16:05 PM IST
Reliance Industries
એક દિવસમાં કેટલું કમાય છે ગુજરાતના બિઝનેસમેન મુકેશ અંબાણી, જાણીને આંખો ફાટી જશે!
Reliance Industries: બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 116 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે. આ સિવાય તે કોરોના મહામારી બાદથી પગાર પણ નથી લઈ રહ્યો.
Sep 29,2024, 9:42 AM IST
reliance insurance
LICની વધશે મુશ્કેલીઓ ! મુકેશ અંબાણી ઈન્સ્યોરન્સ સેક્ટરમાં મચાવશે ખળભળાટ
Jio Financial Services: ટેલિકોમ બાદ હવે Jio ઈન્સ્યોરન્સ સેક્ટરમાં પ્રવેશવા જઈ રહ્યુ છે. Jioના આ આયોજનથી LIC સહિત તમામ વીમા કંપનીઓની મુશ્કેલી વધી જશે. રિલાયન્સ પાસે વિશાળ ડેટાબેઝ છે, જે તેમને આ ક્ષેત્રમાં પ્રભુત્વ મેળવવામાં મદદ કરશે. હેલ્થ સેક્ટરમાં રિલાયન્સની એન્ટ્રીથી વીમા કંપનીઓની ચિંતા વધી છે.
Mar 24,2023, 8:59 AM IST
મુકેશ અંબાણી
કોરોનાના વધતા કેસ વચ્ચે મુકેશ અંબાણીએ કહ્યુ- મહત્વના તબક્કામાં ભારત, ઢિલાઈ પોષાશે
કોરોનાના વધતા કેસ વચ્ચે મુકેશ અંબાણીએ કહ્યુ- મહત્વના તબક્કામાં ભારત, ઢિલાઈ પોષાશે નહીં
Nov 21,2020, 16:10 PM IST
મુકેશ અંબાણી
ફોર્બ્સના લિસ્ટમાં સતત 13મા વર્ષે મુકેશ અંબાણી નંબર વન, અદાણી બીજા સ્થાને
ફોર્બ્સના હાલના લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એકવાર ફરી ટોપ પર આવ્યા છે. તેમની કુલ સંપત્તિ 88.7 અબજ ડોલર છે.
Oct 8,2020, 13:19 PM IST
reliance chairman
વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાં મુકેશ અંબાણીને નુકસાન, હવે છઠ્ઠા સ્થાને પહોંચ્યા
છેલ્લા ચાર કારોબારી સત્રમાં રિલાયન્સના શેર સતત ઘટાડા સાથે બંધ થયા હતા. તેના કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં ઘટાડો થયો છે. તેમની સંપત્તિ 78.8 અબજ ડોલર છે.
Aug 18,2020, 12:06 PM IST
Bytedance
ભારતમાં ફરી થશે ટિકટોકની એન્ટ્રી? રિલાયન્સ ખરીદી શકે છે Tiktok
ભારતે જૂનમાં 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો, જેમાં શોર્ટ વીડિયો એપ ટિકટોક (Tiktok) પણ હતી, ત્યારબાદ જુલાઈના અંતમાં પણ 15 અન્ય ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
Aug 13,2020, 15:33 PM IST
મુકેશ અંબાણી
મુકેશ અંબાણી બન્યા દુનિયાના ચોથા સૌથી ધનિક, 80 બિલિયન ડોલર થઇ સંપતિ
માર્કેટ કેપની બાબતમાં દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ચેરમેન મુકેશ અંબાણી માટે સતત સારા સમાચાર આવી રહ્યા છે. તાજેતરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વિશ્વની બીજી સૌથી મોટી બ્રાન્ડ જાહેર કરવામાં આવી હતી, જ્યારે મુકેશ અંબાણી હવે ચોથા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.
Aug 8,2020, 16:40 PM IST
google
રિલાયન્સ જીયોમાં ગૂગલ કરી શકે છે 30 હજાર કરોડનું રોકાણ, છેલ્લા તબક્કામાં વાતચીત
Reliance Jio Google: દેવુ ઘટાડવાને લઈને જ્યારે મુકેશ અંબાણીએ જીયો પ્લેટફોર્મ્સની ભાગીદારી વેચવાનું શરૂ કર્યું તો વિશ્વના રોકાણકારોની લાઇન લાગી ગઈ. નવી જાણકારી પ્રમાણે, ગૂગલ જીયોમાં 4 અબજ ડોલરનું રોકાણ કરી શકે છે.
Jul 14,2020, 16:16 PM IST
ril shares
રિલાયન્સના શેર ઓલ ટાઇમ હાઈ પર, આશરે 3 મહિનામાં 90 ટકા થયો ગ્રોથ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જીયો પ્લેટફોર્મમાં અત્યાર સુધી 10 રોકાણકારો પૈસા લગાવી ચુક્યા છે. હવે 11માની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ઓલઆઇમ હાઈ પર પહોંચી ગયા છે.
Jun 16,2020, 16:41 PM IST
Reliance Jio
કોરોના કાળમાં જીયોને મળ્યું આઠમું રોકાણ, 50 દિવસમાં આવ્યા લગભગ 1 લાખ કરોડ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જીયો પ્લેટફોર્મમાં અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (એઆઈડીએ)એ 5,683.50 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
Jun 8,2020, 15:32 PM IST
mukesh ambani
Jio પ્લેટફોર્મ સાથે જોડાયો અનંત અંબાણી, 25 વર્ષની ઉંમરમાં બન્યો એડિશનલ ડાયરેક્ટર
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતને રિલાયન્સ જીયોમાં એડિશનલ ડાયરેક્ટરનું પદ મળ્યું છે. આ સાથે અનંતની જીયો પ્લેટફોર્મ પર એન્ટ્રી થઈ ગઈ છે.
May 26,2020, 17:05 PM IST
Jack Ma
મુકેશ અંબાણીને પછાડી અલીબાબાના જૈક મા બન્યા એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મુકેશ અંબાણી હવે એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ રહ્યાં નથી. તેમની પાસેથી આ તાજ ચીનના ઉદ્યોગપતિ જૈક માએ છીનવી લીધો છે.
Mar 10,2020, 16:38 PM IST
mukesh ambani
મુકેશ અંબાણી અને પરિવાર માટે આવ્યા છે ખુશીથી નિંદર ઉડી જાય એવા સમાચાર
કંપનીના શેરનો ભાવ આ વર્ષમાં અત્યાર સુધીમાં 41 ટકા વધી ગયા સાથે છેલ્લા 25 દિવસમાં જ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.9 લાખ કરોડથી એક લાખ કરોડ વધીને રૂ.10 લાખ કરોડનો આંક પાર કરી ગયું છે.
Nov 29,2019, 11:42 AM IST
મુકેશ અંબાણી
Jet Airways માટે ખુશખબરી, મુકેશ અંબાણી કરી શકે છે નૈયા પાર
જેટ એરવેઝ (Jet Airways)નું સંચાલન બંધ છે. કંપનીને તાત્કાલિક હજારો કરોડની જરૂર છે, પરંતુ બેંકોએ તાત્કાલિક રાહત આપવાની ના પાડી દીધી છે. એરલાઇનને ફરીથી શરૂ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. તમામ ખરાબ સમાચારો વચ્ચે Jet Airways માટે એક સારા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી જેટમાં ભાગીદારી ખરીદવા માંગે છે. જોકે તેમની કંપની રિલાયન્સ ઇંડસ્ટ્રીઝે જેટને ખરીદવા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EoI) જમા કર્યું નથી.
Apr 21,2019, 12:19 PM IST
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
મુકેશ અંબાણી આ રાજ્યથી કરશે નવા બિઝનેસની શરૂઆત, 10 હજાર કરોડ કરશે રોકાણ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) નવા બિઝનેસની શરૂઆત કરવા જઇ રહ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે એમની કંપની પોતાના દુરસંચાર નેટવર્ક અને નવી ઇ વાણિજ્ય કંપનીના વિસ્તરણ માટે પશ્વિમ બંગાળમાં 10000 કરોડનું રોકાણ કરશે.
Feb 8,2019, 11:25 AM IST
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
અલીબાબાને પણ પછાડી શકે છે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) દ્વારા ચાલુ નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક તબક્કામાં નફામાં 8.82 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે
Jan 25,2019, 10:54 AM IST
mukesh ambani
જિયો બાદ મુકેશ અંબાણીની વધુ એક કમાલ, જિયો ગીગા ફાઇબરથી બદલાશે લોકોના જીવન
રિલાયન્સ જિયોની સફળતા બાદ રિલાયન્સ ગ્રુપ ડિજિટલ ક્ષેત્રે વધુ એક જાદુઇ લાકડી ફેરવવા જઇ રહ્યું છે. જિયો ગીગા ફાઇબરથી દેશમાં ખરા અર્થમાં ડિજિટલ ક્રાંતિ આવશે અને લોકોની જીવનશૈલી બદલાશે.
Jul 5,2018, 15:52 PM IST
reliance digital
RILAGM; રિલાયન્સની એજીએમમાં જીયો ફોન, ટીવી બોક્સ અંગે શું કરાઇ જાહેરાત? વીડિયો
Jul 5,2018, 14:46 PM IST
Trending news
Gold rate
આજે એક સમાચાર આવ્યા અને ધડાધડ સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ જોરદાર તૂટી
gujarat
પરીક્ષામાં કાપલીઓ કરનાર વિદ્યાર્થીઓ ખાસ જાણે! 164 વિદ્યાર્થીઓને 10 હજાર સુધીનો દંડ
gujarat
સાચવજો! BRTS બસના ડ્રાઈવરે તો હદ કરી, એક વ્યક્તિનો પગ દરવાજામાં ફસાયો, 15 મિનિટ સુધી
Parliament winter session
રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો આરોપ લાગ્યો, ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત
Weight loss
Belly Fat: 40 ની કમરને 28 ની કરવી હોય તો રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ આ પાણી પીવું
gujarat news
રાજકોટની હૉસ્પિટલની ઘોર બેદરકારી! ઓપરેશન ટેબલ પર યુવતીના એકના બદલે બીજો પગ ખોલ્યો
America Visa
ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલા બાઈડને કર્યું મોટુ કામ! ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખુશખબર
gujarat
લેસ્બિયન સંબંધોના કારણે અમદાવાદમાં એક પ્રેગ્નેટ પરિણીતા કઈ રીતે ફસાઈ? લગ્નજીવન બરબાદ
PMAY 2.0
PM આવાસ યોજનામાં નવા ઘર માટે કેવી રીતે અરજી કરવી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
gujarat
હાસ્ય કલાકારોની ફાની દુનિયામાં જામનગરના એક સિતારાની અલવિદા; ચાહકોને રડતા મૂકી ગયા...