Google News

ઉંધું ઘાલીને Google વાપરતા પહેલાં જાણી લેજો આ નિયમો, નહીં તો ખાવી પડશે જેલની હવા
Google Rules: ગૂગલ પર તમને રાઈના દાણાથી લઈને અંતરિક્ષ સુધીની તમામ માહિતી મળી રહે છે. ભારત હોય કે અમેરિકા, જાપાન હોય કે રશિયા દુનિયાભરના દેશોમાં લોકો ગૂગલ પરથી માહિતી મેળવતા હોય છે. ગૂગલ સર્ચ એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સર્ચ એન્જિન છે. એક અંદાજ મુજબ લગભગ 100માંથી 98 માણસો રોજ દિવસમાં એકાદ બે વાર તો ગૂગલ સર્ચ કરતા જ હોય છે. અને મહત્તમમાં તો કોઈ નક્કી નથી કે એક વ્યક્તિ દિવસમાં 100 વારથી વધારે વાર પણ ગુગલ સર્ચ કરતો હોય છે. ગૂગલબાબા એ આધુનિક યુગના ત્રિકાળ જ્ઞાની બાબા છે. આજે નાનામાં નાની માહિતી હોય કે, પછી અંતરિક્ષ અને દેશ દુનિયાની કોઈપણ મોટી માહિતી તેના વિશે જાણકારી લેવા કરોડો લોકો ગૂગલનો સહારો લે છે. પણ શું તમે એના નિયમો જાણો છો??? વાંચો આ આર્ટિકલમાં....
Oct 2,2023, 20:58 PM IST

Trending news