મેષ સહિત 4 રાશિવાળાને 8 ઓક્ટોબર સુધી ખોબલે ખોબલે આકસ્મિક ધનલાભ થશે, અપાર સંપત્તિના માલિક બનશે

દેવગુરુ બૃહસ્પતિ 8 ઓક્ટોબર 2024 સુધી માર્ગી રહેશે એટલે કે સીધી ચાલ ચાલશે. જ્યોતિષ ગણતરીઓ મુજબ દેવગુરુ માર્ગી રહીને કેટલીક રાશિઓ પર વિશષ કૃપા વરસાવશે. આ રાશિવાળા માટે 8 ઓક્ટોબર સુધીનો સમય ખુબ જ શુભ કહી શકાય. 

મેષ સહિત 4 રાશિવાળાને 8 ઓક્ટોબર સુધી ખોબલે ખોબલે આકસ્મિક ધનલાભ થશે, અપાર સંપત્તિના માલિક બનશે

દેવગુરુ બૃહસ્પતિને જ્યોતિષમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી વ્યક્તિનો ભાગ્યોદય થવો નક્કી હોય છે. ગુરુને જ્ઞાન, શિક્ષક, સંતાન, મોટાભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થળ, ધન, દાન, પુણ્ય, અને વૃદ્ધિ વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે. ગુરુ ગ્રહ 27 નક્ષત્રોમાં પુરર્વસુ, વિશાખા, અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી હોય છે. દેવગુરુ બૃહસ્પતિ 8 ઓક્ટોબર 2024 સુધી માર્ગી રહેશે એટલે કે સીધી ચાલ ચાલશે. જ્યોતિષ ગણતરીઓ મુજબ દેવગુરુ માર્ગી રહીને કેટલીક રાશિઓ પર વિશષ કૃપા વરસાવશે. આ રાશિવાળા માટે 8 ઓક્ટોબર સુધીનો સમય ખુબ જ શુભ કહી શકાય. 

મેષ રાશિ
- કાર્યક્ષેત્રે સફળતા મળશે. 
- શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય કોઈ વરદાનથી  કમ નહીં રહે. 
- આર્થિક પક્ષ મજબૂત થશે. 
- તમારા દ્વારા કરાયેલા કાર્યોની પ્રશંસા થશે. 
- દાંપત્ય જીવન સુખમય રહેશે. 
- પરિવારના સભ્યો સાથે સમય પસાર કરશો. 
- માન-સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. 

વૃષભ રાશિ
લેવડ દેવડ માટે સમય શુભ છે. 
- આ સમય દરમિયાન રોકાણ કરવાથી ફાયદો થશે. 
- ધન લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે. 
- નોકરી અને વેપારમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. 
આ સમય વૃષભ રાશિના જાતકો માટે કોઈ વરદાનથી કમ નથી. 

સિંહ રાશિ
- ધન લાભ થશે. જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે. 
- નોકરી અને વેપાર માટે સમય કોઈ વરદાનથી કમ નથી. 
- માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વધારાના યોગ બની રહ્યા છે. 
- કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ મધુર થશે. 
- જીવનસાથી સાથે સમય પસાર કરશો. 

કન્યા રાશિ
- તમારા જીવનમાં ખુશીઓ અને પ્રગતિ લઈને આવશે. 
- સરકારી નોકરીની શોધ કરી રહેલા લોકો માટે આ સમય શુભ છે. 
- આ દરમિયાન પ્રમોશનના પણ યોગ બની શકે છે. 
- દાંપત્ય જીવન સુખમય રહેશે. 
- કાર્યક્ષેત્રે બધા તમારા કામના વખાણ કરશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news