સોનમ બાદ હવે રાશિ બેવફા નીકળી... નોટ પર વાયરલ થઈ રહ્યુ છે આ લખાણ

તમને યાદ હશે કે કેટલાક વર્ષો પહેલા લોકો નોટ પર સોનમ ગુપ્તા બેવફા હૈ (Sonam Gupta Bewafa Hai) લખીને તસવીર વાયરલ કરતા હતા. આ ટ્રેન્ડ એટલો વાયરલ થયો હતો કે, લોકો પરેશાન થઈ ગયા હતા કે આખરે આ સોનમ ગુપ્તા કોણ છે. કંઈક આવુ જ ફરી ટ્રેન્ડમાં આવ્યુ ચે. હવે લોકો નોટ પર લખી રહ્યા છે કે રાશિ બેવફા છે ((Rashi Bewafa Hai)). જ્યારે પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ આવે છે, તો લોકો હેરાનીમાં મૂકાઈ જાય છે. એટલુ જ નહિ, લોકોને વિચારવા પર મજબૂર કરી દે છે કે આવુ કોણ કરી રહ્યાં છે અને આખરે કેમ કરી રહ્યાં છે. 
સોનમ બાદ હવે રાશિ બેવફા નીકળી... નોટ પર વાયરલ થઈ રહ્યુ છે આ લખાણ

ઝી મીડિયા/બ્યૂરો :તમને યાદ હશે કે કેટલાક વર્ષો પહેલા લોકો નોટ પર સોનમ ગુપ્તા બેવફા હૈ (Sonam Gupta Bewafa Hai) લખીને તસવીર વાયરલ કરતા હતા. આ ટ્રેન્ડ એટલો વાયરલ થયો હતો કે, લોકો પરેશાન થઈ ગયા હતા કે આખરે આ સોનમ ગુપ્તા કોણ છે. કંઈક આવુ જ ફરી ટ્રેન્ડમાં આવ્યુ ચે. હવે લોકો નોટ પર લખી રહ્યા છે કે રાશિ બેવફા છે ((Rashi Bewafa Hai)). જ્યારે પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ આવે છે, તો લોકો હેરાનીમાં મૂકાઈ જાય છે. એટલુ જ નહિ, લોકોને વિચારવા પર મજબૂર કરી દે છે કે આવુ કોણ કરી રહ્યાં છે અને આખરે કેમ કરી રહ્યાં છે. 

રાશિ બેવફા છે ટ્રેન્ડ કરી રહ્યુ છે 
સોશિયલ મીડિયા પર વાયરલ થવા પર કેટલાક લોકો અલગ અલગ પ્રકારના કીમિયા અપનાવે છે. કંઈક આવુ જ નવા ટ્રેન્ડમાં જોવા મળ્યુ છે. કેટલાક લોકો નોટની ઉપર રાશિ બેવફા હૈ લખીને માર્કેટમાં સરક્યુલર કરી રહ્યાં છે. જ્યારે પણ કોઈની પાસે આવી નોટ આવે છે, તો લોકો કન્ફ્યૂઝ થઈ જાય છે. આખરે કોણ આ પ્રકારનુ લખાણ નોટ પર લખે છે. સોનમ ગુપ્તા બેવફા હૈના ટ્રેન્ડને ફોલ કરીને હવે રાશિનો નવો ટ્રેન્ડ આવ્યો છે. 

— Palash Bhattacharya🇮🇳 (@PBfile) February 14, 2022

તમને યાદ હશે કે રાશિનો રસોડેને મેં કોન થા (Rasode Me Kon Tha)) પણ જોરદાર ટ્રેન્ડ થયુ હતું. જે સાથ નિભાના સાથિયા ધારાવાહિકનો એક ડાયલોગ હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news