Kavita Bhabhi ના ફોટા જોવામાં પતી જાય છે ડેટા પેક! 'ભાભી'ની જવાની જોવા ડોસાઓ પણ કરે છે ઉજાગરો

35 વર્ષની ઉંમરે 20 વર્ષની લાગે છે 'Kavita Bhabhi', હૉટ ફોટા મુકી વધારે છે ઈન્ટરનેટનું ટેમ્પરેચર! ઓટીટી (OTT) પ્લેટફોર્મ ઉલ્લૂ (Ullu) પર રિલીઝ થયેલી વેબ સિરીઝ  'કવિતા ભાભી' (Kavita Bhabhi) થી લાઈમલાઈટમાં આવેલી કવિતા રાધેશ્યામ (Kavita Radheshyam) કોઈ ઓળખાણની મોહતાજ નથી. તેણે પોતાની બોલ્ડ અને હોટ અદાઓના દમ પર કરોડો દર્શકોના દિલ જીત્યા છે.

Kavita Bhabhi ના ફોટા જોવામાં પતી જાય છે ડેટા પેક! 'ભાભી'ની જવાની જોવા ડોસાઓ પણ કરે છે ઉજાગરો

નવી દિલ્લીઃ ભારતમાં કિમ કાર્દશિયન  (Kim Kardashian) ના નામથી જાણીતી  કવિતા રાધેશ્યામ (Kavita Radheshyam) પોતાના બોલ્ડ અને હોટ ફોટાની કારણે ઈન્ટરનેટ પર મચાવે છે ધૂમ. 'કવિતા ભાભી' (Kavita Bhabhi) ના નામથી ફેમસ થયેલી એક્ટ્રેસ કવિતા રાધેશ્યામ (Kavita Radheshyam) હંમેશા પોતાના બોલ્ડ રોલના કારણે વિવાદોમાં રહે છે. ઓટીટી (OTT) પ્લેટફોર્મ ઉલ્લૂ (Ullu) પર રિલીઝ થયેલી વેબ સિરીઝ  'કવિતા ભાભી' (Kavita Bhabhi) થી લાઈમલાઈટમાં આવેલી કવિતા રાધેશ્યામ (Kavita Radheshyam) કોઈ ઓળખાણની મોહતાજ નથી. તેણે પોતાની બોલ્ડ અને હોટ અદાઓના દમ પર કરોડો દર્શકોના દિલ જીત્યા છે.

No description available.

ભારતમાં કિમ કાર્દશિયન  (Kim Kardashian) ના નામથી જાણીતી કવિતા રાધેશ્યામ (Kavita Radheshyam) પોતાના બોલ્ડ અને હોટ ફોટાથી ઈન્ટરનેટ પર  ધૂમ મચાવે છે.  કવિતા રાધેશ્યામે (Kavita Radheshyam) પોતાની જબરદસ્ત અદાકારીથી દર્શકોના દિલ જીત્યા છે. તેની દિલકસ અદાઓના લોકો છે દિવાના. ફેન્સ તેની એક ઝલક જોવા માટે તડપતા હોય છે.

No description available.

કવિતા રાધેશ્યામ (Kavita Radheshyam) પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે એક્ટિંગ સિવાય સોશિયલ મીડિયા (Social Media) પર પણ ઘણી એક્ટીવ રહે છે. તે હંમેશા પોતાના સુંદર ફોટા અને વીડિયો મુકીને વાહવાહી મેળવતી રહે છે. કવિતાના સોશિયલ મીડિયા પેજ પર રોજ તેની નવી અદાઓ જોવા મળે છે.

No description available.

ફેન્સ કવિતા રાધેશ્યામ (Kavita Radheshyam) સાથે જોડાયેલી દરેક ખબર જાણવા માટે તડપતા રહે છે. દર્શક 'કવિતા ભાભી'  ના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજને ખૂબ પસંદ કરે છે. પોતાની અદાઓથી કરોડો દર્શકોના દિલ જીતનારી 'કવિતા ભાભી' ને ફિલ્મમાં આવાનો કોઈ ઈરાદો ન હતો પરંતુ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું.

No description available.

કવિતા રાધેશ્યામ (Kavita Radheshyam) હિન્દી ફિલ્મો સિવાય, કન્નડ, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. એક્ટ્રેસને વેબ સિરીઝની બોલ્ડ ક્વીનનો ટેગ મળી ચૂક્યો છે. કવિતા રાધેશ્યામે 'કવિતા ભાભી'  સિવાય અન્ય વેબ સિરીઝમાં પણ ખૂબ બોલ્ડ સીન્સ આપ્યા છે. તે હંમેશા પોતાના સીન્સને લઈને વિવાદોમાં રહી છે. 

No description available.

કવિતા ભાભીના ચાહકોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. જુવાન જોત છોકરાંઓની સાથો-સાથ મોટી ઉંમરના લોકો પણ કવિતા ભાભીના જબરા ફેન છે. કવિતા ભાભીના હોટ વીડિયો અને ફોટો જોવા માટે લોકો ઘરના ખૂણાંમાં સંતાઈને બેસી રહે છે. કવિતા ભાભીનું પાત્ર ઓટીટી પ્લેટફોર્મ પર ખુબ જ પ્રચલિત થયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news