Kim kardashian News

સાવ ઉઘાડી થઈને ટેનિસ કોર્ટમાં રમવા ઉતરી આ અભિનેત્રી! ઈન્ટરનેટ પર થયું 'ચક્કાજામ'
નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ સ્ટાર કિમ કાર્દશિયન (Kim Kardashian) ના દુનિયાભરમાં કરોડો ચાહકો છે. તેની એક ઝલક જેવા માટે ચાહકો પડાપડી કરતા હોય છે. ઈન્ટરનેટ પર પણ હંમેશા તેના હોટ ફોટોઝ સૌથી વધુ ચર્ચામાં રહેતાં હોય છે. તેનું ભરાવદાર ફિગર જોઈને ભલભલાનું મન વ્યાકુળ થઈ જાય છે. આમ તો મોટા ભાગે સોશિયલ મીડિયામાં પોતાના બિકીની ફોટોઝ શેર કરતી રહેતી હોય છે. પરંતુ હાલમાં જ કિમ કાર્દશિયને સાવ ઉઘાડી થઈને ટેનિસ કોર્ટમાં ઉતરીને ટેનિસ રમતા રમતા જે રીતે એકદમ હોટ ફોટોશૂટ કરાવ્યું એ તસવીરો સોશલ મીડિયામાં વાયરલ થતાં દુનિયાનું સૌથી સેક્સી ફિગર જોવા માટે "ઈન્ટરનેટ પર હાલ ચક્કાજામ' જેવી સ્થિતિ સર્જાઈ છે.!  
Jun 21,2021, 16:05 PM IST

Trending news