મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર, વિકાસ પેનલ ફરીથી સત્તામાં

ડીરેકટર્સની સને.૨૦૧૯ થી ૨૦૨૪ ના સમય માટે યોજાયેલી ચૂંટણી ભારે વિવાદાસ્પદ રહી હતી. ગતરોજ અર્બન બેંકના ૧૭ ડીરેકટરોની ચૂંટણી માટે થયેલા મતદાન બાદ નવ-નવ કલાક સુધી ચાલેલી મધરાત સુધીની મત ગણતરી બાદ પણ અસંતુષ્ટ ઉમેદવારોએ આક્ષેપો ચાલુ રાખ્યા હતા. અને રીકાઉન્ટીગની માંગ સાથે મધરાતે બે વાગે ચૂંટણી અધિકારી પર જ આક્ષેપબાજી શરુ થઇ ગઈ હતી.

Trending news