ગરમ જેકેટ બનાવવા માટે ખરેખર પક્ષીઓના પીંછાનો ઉપયોગ થાય છે? જાણો શું છે હકીકત?
હાલમાં ઉત્તર ભારત સહિત ગુજરાતમાં કાતિલ ઠંડીએ જોર પકડ્યું છે. લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લઇ રહ્યા છે અને સાથે જ ગરમ જેકેટ પણ ઠંડીથી રક્ષણ આપે છે. પરંતુ અહીં જે વાત તમને જણાવવા જઇ રહ્યા છીએ તેના વિશે કદાચ કોઇને ખબર નથી...