દેખાવમાં અજીબ પણ ગજબ બુદ્ધિશાળી છે આ જીવ, જમીનની નીચે બનાવે છે મોટું નેટવર્ક
તસવીરમાં તમે જે જીવ જોઇ રહ્યા છો તે અલગ જ પ્રકારનું જીવ છે. પણ તેની ખાસિયત જાણીનો ચોંકી જશો. આ જીવ જમીનની નીચે દર ખોદીને પોતાનું અલગ જ નેટવર્ક ઊભું કરે છે. હકીકતમાં આ એક પ્રકારનો ઉંદર છે. જેનું નામ છે લૉલેન્ડ સ્ટ્રીક્ડ ટેનરેક...