हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સોમવાર
સોમવાર News
heart attack
સાવધાન રહેજો! અઠવાડિયાના આ દિવસે આવે છે સૌથી વધુ હાર્ટ એટેક
risk of heart attack on monday : ફેસમ કાર્ડિયોથોરેસિક સર્જન અને માધુરી દિક્ષિતના પતિ ડો.શ્રીરામ નેનેએ એક મહત્વની માહિતી આપી છે. આંકડા બતાવે છે કે, સોમવરના દિવસે હાર્ટ એટેક આવવાની શક્યતા 13 ટકા વધી જાય છે. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના એક રિપોર્ટમાં પણ આવો દાવો કરવામાં આવ્યો છે.
Jul 18,2024, 10:45 AM IST
birth of lord shiva
રોજ મહાદેવની પુજા કરવા છતાં પણ ભોળાનાથ વિશે તમે નહીં જાણતા હોવ આ રોચક વાત
કેવી રીતે થયો હતો ભગવાન શિવનો જન્મ? શિવભક્તોને તેમના જન્મ સાથે જોડાયેલ રહસ્ય જાણવાની ઈચ્છા ચોક્કસપણે હોય છે. તો આ રહી પુરાણોમાં વર્ણિક ભોલેનાથના જન્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો
Mar 4,2024, 9:18 AM IST
mahadev
Somwar Upay: સોમવારે કરેલું આ કામ તમને પિતૃદોષથી બચાવશે, નહીં કરવી પડે કોઈ વિધિ
Somwar Upay: સોમવારે ભગવાન ભોલેનાથની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે કરવામાં આવતી પૂજા-ઉપચારથી ભગવાન શિવની અપાર કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
Feb 19,2024, 9:13 AM IST
Dharma Aastha
ઓ બાપ રે! આ કાળમાં કોઈનું મોત થાય છે તો સાથે લઈ જાય છે 5 વ્યક્તિઓને, આ ઉપાયો કરજો..
Mrityu Panchak 2024: વર્ષ 2024નો પહેલું સૌથી ખતરનાક પંચક લાગવા જઈ રહ્યું છે. તેને મૃત્યુ પંચક કહેવાય છે. મૃત્યુ જેવી પીડા આપે છે. જાણો મૃત્યુ પંચક ક્યારે શરૂ થશે, આ દરમિયાન શું કરવું અને શું ન કરવું. પુરાણો અનુસાર ભગવાન રામનું મૃત્યુ થયું ત્યારે રાવણ પાંચ દિવસનો પંચક હોવાનું મનાય છે. જ્યોતિષ મુજબ પંચક કાળમાં જો કોઈનું મૃત્યુ થાય છે, તો તે અશુભ માનવામાં આવે છે કારણ કે તેની સાથે કુલ પાંચ લોકોના મોતની સંભાવના છે.
Jan 12,2024, 16:15 PM IST
Shravan
સાકરિયો સોમવાર...ભાખરિયો સોમવાર...કેટલાં સોમવાર કરવાથી શિવજી થાય છે પ્રસન્ન?
ભગવાન શિવને પ્રિય છે ‘સોમવાર’, શ્રાવણિયા સોમવારનું વ્રત કરવાથી સૌભાગ્ય પ્રાપ્તિ થાય છે. જાણો કેટલાં સોમવારના વ્રત કરવાથી મળે છે ફળ. જાણો શિવ અને સોમવાર વચ્ચે શું છે કનેક્શન....
Aug 28,2023, 8:59 AM IST
Lord Shiva
Shravan : અલગ-અલગ મનોકામના માટે શિવલિંગ પર ચઢાવો અલગ-અલગ વસ્તુઓ, ઈચ્છાપ્રાપ્તિ થશે
Shravan Somvar 2023: પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોની ભક્તિ ચરમસીમાએ પહોંચી જાય છે. શ્રાવણ માસમાં સોમવારે ભગવાન શિવશંકરની પૂજા આરાધનાનું વિશેષ મહાત્મય છે. શિવમંદિરોમાં હર હર મહાદેવનો નાદ ગૂંજી રહ્યો છે. ત્યારે એ વાત પણ જાણવા જેવી છેકે, શિવજીને કઈ વસ્તુઓ પસંદ છે. ભગવાન ભોળાનાથને કઈ કઈ વસ્તુઓ અર્પણ કરવાથી તેઓ જલદી પ્રસન્ન થાય છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર અને જ્યોતિષાચાર્યોના કથાનાનુસાર ભગવાન ભોળાનાથ તેમના નામ પ્રમાણે ખુબ ભોળા છે. આમ તો તેમને જે કંઈ પણ સાચા મનથી અર્પણ કરવામાં આવે તેઓ એનાથી જ પ્રસન્ન થઈને તમારો મનોરથ પુરો કરે છે. શાસ્ત્રોના અનુસાર અલગ-અલગ મનોકામનાને પૂરી કરવા માટે અલગ-અલગ વસ્તુઓ ભગવાન શિવ પર અભિષેક કરવું જોઈએ. અને આ વસ્તુ ઓને અભિષેક કરવાથી તમારી મનો કામના ઝડપથી પૂરી થશે.
Aug 26,2023, 8:40 AM IST
Lord Shiva
ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો, શિવભક્તો માટે રહસ્યમયી સવાલનો આ રહ્યો જવાબ
birth of lord shiva : ઘણીવાર શિવભક્તોના મનમાં એ જાણવાની જિજ્ઞાસા જાગે છે કે ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો હતો..? તેઓ કેવી રીતે જન્મ્યા? શિવભક્તોને તેમના જન્મ સાથે જોડાયેલ રહસ્ય જાણવાની ઈચ્છા ચોક્કસપણે હોય છે. તો આ રહી પુરાણોમાં વર્ણિક ભોલેનાથના જન્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો
Aug 21,2023, 8:32 AM IST
lifestyle
Shravan 2023: આ લોકોએ ભૂલથી પણ ન કરવા જોઈએ શ્રાવણના સોમવારના વ્રત, જાણો કારણ
Shravan Somwar: પવિત્ર શ્રાવણ માસમાં સોમવારે વ્રત રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવના ભક્તો સોમવારનું વ્રત રાખે છે અને વિધિ-વિધાનથી તેમની પૂજા કરે છે. જેના કારણે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે, પરંતુ કેટલાક લોકોને સોમવારે ઉપવાસ કરવાની મનાઈ છે.
Jul 17,2023, 8:26 AM IST
veraval
વેરાવળ: શ્રાવણીયા સોમવારે સોમનાથમાં મેઘરાજાના જળાભિષેક સાથે ભાવિકોએ દર્શન કર્યા
આજે શ્રાવણમાસનો છેલ્લો સોમવાર છે. આજે સોમનાથ મંદિરમાં મેઘરાજાનો જળાભિષેક સાથે ભાવિકો સોમનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે. સોમનાથ મંદિરમાં ભાવિકો સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે મહાદેવના દર્શન કરી રહ્યા છે. મહાદેવ આજે ભસ્મ શણગાર કરવામાં આવ્યો છે. મહાદેવના દર્શન કરવા માટે આજે મંદિર બહાર ભક્તોની લાંબી લાઇનો લાગી છે.
Aug 17,2020, 17:41 PM IST
veraval
વેરાવળ: શ્રાવણીયા સોમવારે સોમનાથમાં મેઘરાજાના જળાભિષેક સાથે ભાવિકોએ દર્શન કર્યા
આજે શ્રાવણમાસનો છેલ્લો સોમવાર છે. આજે સોમનાથ મંદિરમાં મેઘરાજાનો જળાભિષેક સાથે ભાવિકો સોમનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે. સોમનાથ મંદિરમાં ભાવિકો સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે મહાદેવના દર્શન કરી રહ્યા છે. મહાદેવ આજે ભસ્મ શણગાર કરવામાં આવ્યો છે. મહાદેવના દર્શન કરવા માટે આજે મંદિર બહાર ભક્તોની લાંબી લાઇનો લાગી છે.
Aug 17,2020, 17:21 PM IST
શિવ મંદિર
આજે શ્રાવણનો છેલ્લો સોમવાર, કોરોનાને લીધે મંદિરોમાં શિવ ભક્તોની પાંખી હાજરી
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. એક તરફ કોરોના અને વરસાદી વાતાવરણ વચ્ચે મંદિરોમાં ભક્તોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે.
Aug 17,2020, 10:38 AM IST
શ્રાવણ મહિનો
Third Monday Of Shravan month
Third Monday Of Shravan month
Aug 10,2020, 9:50 AM IST
somnath
પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર, મંદિરોમાં લાગી ભક્તિની લાઇન
પવિત્ર શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર છે. જેને કારણે ગુજરાતભરના શિવાલયોમાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી છે. ત્યારે ગુજરાતના પ્રખ્યાત એવા સોમનાથ ર્જયોર્તિલિંગમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે. ગુજરાતમાં આવેલું સોમનાથ મંદિર દેશભરના બાર જયોર્તિલિંગમાંનુ એક છે. સોમનાથ મંદિર આમ તો બારેમાસ ભક્તોથી છલકાતુ હોય છે, પરંતુ શ્રાવણ મહિનામાં અહીં દર્શનાર્થીઓની સંખ્યા વધી જતી હોય છે.
Aug 26,2019, 12:34 PM IST
somnath
Photos : શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સોમનાથમાં ભક્તોની લાઈન લાગી
પવિત્ર શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર છે. જેને કારણે ગુજરાતભરના શિવાલયોમાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી છે. ત્યારે ગુજરાતના પ્રખ્યાત એવા સોમનાથ ર્જયોર્તિલિંગમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે.
Aug 26,2019, 8:40 AM IST
શ્રાવણ
શ્રાવણના સોમવારે હર હર ભોલેના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદીરો
આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે. આ દિવસની ઉજવણી આખા ગુજરાતમાં ભારે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી રહી છે.
Aug 19,2019, 11:50 AM IST
શ્રાવણ
આજે છે ભક્તિભાવથી તરબોળ શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર
આજે છે ભક્તિભાવથી તરબોળ શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર. આખો દિવસ કરો ભગવાન શિવની આરાધના.
Aug 19,2019, 9:30 AM IST
શ્રાવણ
28 જુલાઇથી શરૂ થઇ રહ્યો છે શ્રાવણ મહિનો, 19 વર્ષ સર્જાશે દુર્લભ સંયોગ
ધાર્મિક ગ્રંથોમાં શ્રાવણ મહિનો સૌથી ખાસ ગણવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત 27 જુલાઇથી થઇ રહી છે પરંતુ ઉદયા તિથિ એટલે કે 28ના રોજ છે.
Jul 14,2018, 9:27 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય