વીર સાવરકર News

કોંગ્રેસના સેવાદળના સાહિત્યથી ઉભો થયો નવો વિવાદ, ઉલ્લેખ કર્યો ગોડસે અને સાવરકરનો...
વીર સાવરકર પર કોંગ્રેસે અપમાનજનક ટિપ્પણી કરતા નવો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના સેવાદળના સાહિત્યમાં નાથુરામ ગોડેસ અને સાવરકર વચ્ચે આપત્તિજનક સંબંધો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. દેશભરમાં કોંગ્રેસ કાર્યકરોમાં આ પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી અને પણ વિવાદિત ટિપ્પણીઓ કરાઈ છે. આ પુસ્તરકનું વિતરણ કરીને કોંગ્રેસ યુવાઓને ગેરમાર્ગે દોરી રહ્યું હોવાનો આક્ષેપ ભાજપે કર્યો છે. સાથે જ સાવરકર પર આ પ્રકારની અપમાનજનક ટિપ્પણી બદલ કોંગ્રેસની માંફીની પણ માંગ કરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મામલે પોતાની પ્રતિક્રીયા આપી છે.
Jan 3,2020, 13:40 PM IST
523 વીઘા જમીનમાં વડોદરામાં ભવ્ય આત્મીય યુવા સંમેલનનો થયો પ્રારંભ
વીર સાવરકર પર કોંગ્રેસે અપમાનજનક ટિપ્પણી કરતા નવો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના સેવાદળના સાહિત્યમાં નાથુરામ ગોડેસ અને સાવરકર વચ્ચે આપત્તિજનક સંબંધો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. દેશભરમાં કોંગ્રેસ કાર્યકરોમાં આ પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી અને પણ વિવાદિત ટિપ્પણીઓ કરાઈ છે. આ પુસ્તરકનું વિતરણ કરીને કોંગ્રેસ યુવાઓને ગેરમાર્ગે દોરી રહ્યું હોવાનો આક્ષેપ ભાજપે કર્યો છે. સાથે જ સાવરકર પર આ પ્રકારની અપમાનજનક ટિપ્પણી બદલ કોંગ્રેસની માંફીની પણ માંગ કરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મામલે પોતાની પ્રતિક્રીયા આપી છે.
Jan 3,2020, 13:35 PM IST
સાવરકર વિવાદ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, CMએ  શું કહ્યું તે જાણો
Dec 15,2019, 20:29 PM IST
રાહુલ ગાંધીના નિવેદનથી કોંગ્રેસ મુશ્કેલીમાં!, વીર સાવરકરના પૌત્ર કાળઝાળ
સ્વતંત્રતા સેનાની વીર દામોદર સાવરકર (Veer Savarkar)  પર નિવેદનબાજીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ઘેરાતા જોવા મળી રહ્યાં છે. હવે વીર સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે તેમના પર બદનક્ષીનો દાવો માંડવાની વાત કરી છે. રણજીત સાવરકરે (Ranjit Savarkar) ઝી મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળીને રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની વાત કરશે. તેમણે કહ્યું કે હાઈકોર્ટમાં બદનક્ષીનો દાવો માંડશે. અત્રે જણાવવાનું કે મુંબઇમાં ઠેર ઠેર રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શનના અહેવાલો આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ મુજબ રાહુલ ગાંધીનું પૂતળું પણ ફૂંકવામાં આવ્યું છે. 
Dec 15,2019, 16:40 PM IST

Trending news