हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બિયારણ
બિયારણ News
gujarat
આ પાક પકવતા ખેડૂતોની હાલત કથળી! માર્કેટ યાર્ડનું વેકેશન ખુલતા ભાવ સાંભળી ભાંગી પડ્યા
પાટણ જિલ્લાના ખેડૂતોએ સારી ઉપજની આશાઓ સાથે એરંડાના પાકની મોટી વાવણી કરી અને તેની પાછળ મોટા ખર્ચાઓ પણ કર્યા પણ સમય જતા કમોસમી માવઠું, ભારે વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું.
Nov 30,2023, 17:46 PM IST
વાયરસ
કોરોના બાદ ચીન ખેતીના માધ્યમથી ફેલાવી રહ્યું છે વાયરસ, અમેરિકાનો દાવો
સોશિયલ મીડિયા પર હાલ એક ચોંકાવનારો દાવો થઈ રહ્યો છે. કોરોના વાઈરસ પછી ચીન વૈશ્વિક સ્તરે ખેતીના માધ્યમ વડે વાયરસ ફેલાવી રહ્યો હોવાનો અમેરિકાએ દાવો કર્યો છે. વિશ્વના અનેક દેશોમાં ચીન તેના બિયારણના કોઈ પણ પ્રકારના ઓર્ડર વગર પાર્સલ કરી રહ્યું છે જેને લીધે લોકોમાં ખળભળાટ મચી ગયો છે.
Aug 10,2020, 20:47 PM IST
ગાંધીનગર જિલ્લા
રાજ્યના ખેડૂતોને બરબાદ કરવાના ષડ્યંત્રની તપાસ થઇ શરૂ
ગાંધીનગર જિલ્લાના માણસામાં બિયારણ વેચતી એક દુકાનમાંથી 10 થેલી બોગસ બિયારણ પકડાવોનો મામલો સામે આવ્યો છે. કૃષિ વિભાગ દ્વારા ઘટનાની ગંભીરતા જોઈને આપ્યા તપાસના આદેશો .બોગસ બિયારણના મામલામાં કૃષિ વિભાગની ટીમે શરૂ કરી તપાસ.
May 17,2019, 16:25 PM IST
Arvalli
અરવલ્લીના ખેડૂતો માટે સારા સમાચાર, જુઓ બિયારણ કેસમાં મોટો ખુલાસો
માણસામાંથી નકલી કપાસનું બિયારણ મળી આવ્યા બાદ સમગ્ર રાજ્યના ખેતીવાડી વિભાગ હરકતમાં આવ્યું છે, ખેતીવાડી વિભાગે સમગ્ર રાજ્યની બિયારણની દુકાનો ઉપર તપાસ શરૂ કરી છે જો કે ખેતીવાડી અધિકારીઓની તપાસ દરમિયાન નકલી બિયારણ નથી મળી આવ્યું.
May 17,2019, 16:00 PM IST
surat
સુરતમાં નકલી બિયારણને લઈને ઝી 24 કલાકનો રીયાલીટી ચેક, જુઓ શું આવ્યું રીઝલ્ટ
બિયારણ કૌભાંડને પગલે ZEE 24 કલાકે સુરતમાં રિયાલિટી ચેક કર્યું, સુરતના જહાંગીરપુરા વિસ્તારની જીનિંગ મિલ પર પહોંચી ઝી 24 કલાકની ટીમ પહોંચી હતી અને ત્યાં બિયારણનું ચેકિંગ કર્યું હતું ત્યાં હાજર ખેડૂતો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, કૌભાંડની વાતથી ખેડૂતો આક્રોશમાં હતાં.
May 17,2019, 15:35 PM IST
ગાંધીનગર જિલ્લા
ખેડૂતોએ હવે રેહવું પડશે સાવચેત, જાણો કેમ
ગાંધીનગર જિલ્લાના માણસામાં બિયારણ વેચતી એક દુકાનમાંથી 10 થેલી બોગસ બિયારણ પકડાવોનો મામલો સામે આવ્યો છે. કૃષિ વિભાગ દ્વારા ઘટનાની ગંભીરતા જોઈને આપ્યા તપાસના આદેશો .બોગસ બિયારણના મામલામાં કૃષિ વિભાગની ટીમે શરૂ કરી તપાસ.
May 17,2019, 11:22 AM IST
ગાંધીનગર જિલ્લા
રાજ્યમાં ખાતર કૌભાંડ બાદ હવે બોગસ બિયારણ કૌભાંડ?
ગાંધીનગરના માણસામાં બોગસ બિયારણ પકડાવવાનો મામલો સામે આવ્યા બાદ ઝી 24 કલાકની ટીમ માણસા પહોંચી છે. બોગસ બિયારણ વેચતા ખેડૂતોના દુશ્મન વેપારીઓ સામે તપાસ કરવાના કૃષિ વિભાગે આદેશ આપ્યા છે.
May 16,2019, 16:39 PM IST
ગાંધીનગર જિલ્લા
ખાતર કૌભાંડ બાદ હવે બોગસ બિયારણનો મામલો આવ્યો સામે
ગાંધીનગર જિલ્લાના માણસામાં બિયારણ વેચતી એક દુકાનમાંથી 10 થેલી બોગસ બિયારણ પકડાવોનો મામલો સામે આવ્યો છે. કૃષિ વિભાગ દ્વારા ઘટનાની ગંભીરતા જોઈને આપ્યા તપાસના આદેશો .બોગસ બિયારણના મામલામાં કૃષિ વિભાગની ટીમે શરૂ કરી તપાસ.
May 16,2019, 15:06 PM IST
ખેડૂત
કૃષિ મંત્રી આર.સી.ફળદુએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, ખેડૂતો રોષે ભરાયા
એક તરફ ખેડૂતો વાવણી ની તૈયારીઓ કરી રહ્યા છે તેવા સમયે નકલી બિયારણ, ખાતર અને નકલી જંતુનાશક દવાઓ વેચાઈ રહી હોવાના કૃષિ મંત્રી આર. સી. ફળદૂના વિવાદાસ્પદ નિવેદન પછી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.
Jul 2,2018, 13:10 PM IST
Trending news
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય