રાજ્યના ખેડૂતોને બરબાદ કરવાના ષડ્યંત્રની તપાસ થઇ શરૂ

ગાંધીનગર જિલ્લાના માણસામાં બિયારણ વેચતી એક દુકાનમાંથી 10 થેલી બોગસ બિયારણ પકડાવોનો મામલો સામે આવ્યો છે. કૃષિ વિભાગ દ્વારા ઘટનાની ગંભીરતા જોઈને આપ્યા તપાસના આદેશો .બોગસ બિયારણના મામલામાં કૃષિ વિભાગની ટીમે શરૂ કરી તપાસ.

Trending news