ખેડૂતોએ હવે રેહવું પડશે સાવચેત, જાણો કેમ

ગાંધીનગર જિલ્લાના માણસામાં બિયારણ વેચતી એક દુકાનમાંથી 10 થેલી બોગસ બિયારણ પકડાવોનો મામલો સામે આવ્યો છે. કૃષિ વિભાગ દ્વારા ઘટનાની ગંભીરતા જોઈને આપ્યા તપાસના આદેશો .બોગસ બિયારણના મામલામાં કૃષિ વિભાગની ટીમે શરૂ કરી તપાસ.

Trending news