રાજ્યમાં ખાતર કૌભાંડ બાદ હવે બોગસ બિયારણ કૌભાંડ?

ગાંધીનગરના માણસામાં બોગસ બિયારણ પકડાવવાનો મામલો સામે આવ્યા બાદ ઝી 24 કલાકની ટીમ માણસા પહોંચી છે. બોગસ બિયારણ વેચતા ખેડૂતોના દુશ્મન વેપારીઓ સામે તપાસ કરવાના કૃષિ વિભાગે આદેશ આપ્યા છે.

Trending news