हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
32/ 4
(11.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પીસીબી
પીસીબી News
Special arrangements
AHMEDABAD માં ઓક્સિજનનો જથ્થો મળી રહે તે માટે PCB-AMC દ્વારા કરાઇ ખાસ વ્યવસ્થા
શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજા તબક્કાના સંક્રમણમાં ઓક્સિજનની વધારે જરૂરિયાત પડતી હોય તેવા દર્દીઓમાં પણ વધારો થયેલો જોવા મળ્યો છે. જેના કારણે મેડિકલ ઓક્સિજનની જરૂરિયાતમાં ખૂબ મોટો ઉછાળો આવવાના કારણે શહેરમાં મેડિકલ ઓક્સિજનની તંગી સર્જાઇ છે.
Apr 18,2021, 18:07 PM IST
ઉમર ગુલ
પાકિસ્તાન માટે 400 વિકેટ ઝડપનાર આ ફાસ્ટ બોલરે ક્રિકેટને કહ્યું અલવિદા
ટી20 વિશ્વકપ 2009મા પાકિસ્તાનને જીત મળી હતી અને તેમાં ગુલે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બોલર તરીકે નેશનલ ટી20 કપ તેની અંતિમ ટૂર્નામેન્ટ હશે.
Sep 24,2020, 19:48 PM IST
Such
એવા માથાભારે આરોપી કે વડોદરાના PI પાણીપુરી વેચવા માટે થયા મજબુર
દુમાડ સીમમાં ધર્મેશ કહાર નામના યુવકની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. જે મામલે વડોદરા જિલ્લા અને સિટી પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પી સી બી પોલીસે હત્યાનો ભેદ ઉકેલી લીધો છે.
Sep 19,2020, 18:52 PM IST
man
પાડોશીઓને હતું કે ઘરમાં વેચે છે દવા, PCB એ દરોડો પાડ્યો તો લોકો ચોંકી ઉઠ્યા કારણ કે.
ગુજરાતનાં સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીનાં આધારે અમદાવાદ જિલ્લાનાં સાણંદ તેમજ બાવળા તાલુકામાં રેડ કરી હતી. SMC ટીમને માહિતી મળી હતી કે બાવળા તાલુકાનાં ચિયાળા ગામમાં રહેતો કિરણસિંહ ચૌહાણ નામનો શખ્સ ગેરકાયદેસર રીતે પરવાનગી વિના નશાકારણ સિરપનો વેચાણ કરે છે. જેથી સ્ટેટ મોનીટરીંગ સેલે આ શખ્સનાં ગોડાઉનમાં રેડ કરતા પરવાનગી વિનાની 1.28 લાખની કિંમતની 1169 સીરપની બોટલો મળી આવી હતી. આ ઉપરાંત તપાસ દરમ્યાન અન્ય એક મિહીર પટેલ નામનો શખ્સ પણ પોતાના ઘરમાંથી આવી નશાયુક્ત દવાઓનો વેચાણ કરતો હોવાનું તેમજ તેનાં ઘરમાં મોટો જથ્થો હોવાની માહિતી મળતા ત્યાં પણ રેડ કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને જ સ્ટેટ મોનીટરીંગ સેલે આ દરોડા પાડ્યા હતા.
Sep 3,2020, 23:13 PM IST
સુરત કોલ સેન્ટર
સુરત: યુવતીઓ દ્વારા લોકોને કરવામાં આવતા કોલ, 6 યુવતી સહિત 19ની અટકાયત
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાંથી સુરત PCB દ્વારા કોલ સેન્ટર ઝડપી પાડ્યુ હતું. આ કોલ સેન્ટર વિકાસ મહેતા અને તેની પત્ની નેહા મહેતા દ્વારા ચલાવવામાં આવતુ હોવાની બાતમી મળી હતી. જેના આધારે આજે પીસીબીની ટીમ દ્વારા જહાંગીરપુરા વિસ્તારમાં છાપો મારવામાં આવ્યો હતો
Aug 18,2020, 12:09 PM IST
Ahmedabad
અમદાવાદ: રાજકોટ પાસિંગની કારમાં રાજસ્થાનથી લવાતા દારૂનો PCB એ ફિલ્મી ઢબે પીછો કર્યો
સરદારનગર વિસ્તારમાં દારૂની રેલમછેલ માટે લવાતા દારૂના જથ્થા સાથે એક શક્સની પ્રિવેન્સન્સ ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પીસીબીની ટીમે રાજકોટ પાસિંગની ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરીને તેને અટકાવી હતી. દારૂ ભરેલી કારનો ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો, પરંતુ એક શખ્સને ઝડપી લેવાયો હતો. રાજસ્થાનથી દારૂ ભરીને સરદારનગરમાં વેચવા માટે લાવવામાં આવતો હતો.
Aug 3,2020, 18:58 PM IST
પીસીબી
કંગાળ PCB ને પેપ્સીનો સહારો, એક વર્ષ સુધી વધાર્યો કોન્ટ્રાક્ટ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ગુરૂવારે જાહેરાત કરી છે કે પેપ્સી તેની પુરૂષ ક્રિકેટ ટીમની મુખ્ય સ્પોન્સર બની રહેશે. ટીમે પેપ્સી સાથે પોતાનો કોન્ટ્રાક્ટ એક વર્ષ માટે આગળ વધાર્યો છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ પેપ્સી જૂન 2021 સુધી પાકિસ્તાન ટીમની મુખ્ય સ્પોન્સર બની રહેશે.
Jul 16,2020, 22:05 PM IST
દારૂબંધી
અમદાવાદમાં દારૂની હેરાફેરી માટે અનોખો કીમિયો, પીસીબીએ બે બાઇક ઝડપ્યા
બંન્ને બાઇકલમાં કુલ મળીને 65 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ તો પીસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Jun 28,2020, 18:35 PM IST
પાકિસ્તાન
પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકમલ પર આજીવન પ્રતિબંધનો ખતરો
પાકિસ્તાન ક્રિકેટ ટીમમાંથી નજરઅંદાજ કરવામાં આવેલા વિકેટકિપર બેટ્સમેન ઉમર અકમલ પર આજીવન પ્રતિબંધનો ખતરો મંડરાઇ રહ્યો છે. ઉમર અત્યારે પોતાની રમતથી વધુ વિવાદોના લીધે ચર્ચામાં રહે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબે)ની ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાએ ઉમર અકમલને બે અલગ ઉલ્લંઘન માટે આરોપિત કર્યો છે.
Mar 21,2020, 12:43 PM IST
Mohammed Hafeez
મોહમ્મદ હફીઝે કરી નિવૃતીની જાહેરાત, T20 વિશ્વકપ હશે છેલ્લી ટૂર્નામેન્ટ
પાકિસ્તાનના અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ હફીઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી છે.
Jan 17,2020, 20:39 PM IST
અન્ડર-19 વર્લ્ડ કપ
U19 world cup: પીસીબીનો નિર્ણય, નસીમ શાહ નહીં રમે અન્ડર-19 વિશ્વકપ
પીસીબીના મુખ્ય કાર્યકારી વસીમ ખાને કહ્યું, 'અન્ડર-19 વિશ્વકપ યુવાઓ માટે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચમકવાની તક હોય છે. નસીમે આ પડાવને પાર કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પોતાની ઓળખ બનાવી છે.
Jan 1,2020, 16:23 PM IST
શોએબ અખ્તર
કનેરિયા મામલાએ વિવાદ પકડ્યો તો બેકફુટ પર આવ્યો શોએબ અખ્તર
આ દિવસોમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર, દાનિશ કનેરિયા અને મોહમ્મદ યૂસુફ ચર્ચામાં છે. આ મામલો 'રાવલપિંડી એક્સપ્રેસ'ના નામથી જાણીતા રહેલા શોએબ અખ્તરના એક ટીવી કાર્યક્રમ સાથે જોડાયેલો છે.
Dec 29,2019, 15:40 PM IST
Danish Kaneria
હિંદુ હતો તેથી મારી સાથે દુર્વ્યવહાર થયો: દાનિશે PAK ક્રિકેટનું કાળુ પડખું
પાકિસ્તાની ક્રિકેટર દાનિસ કનેરિયાએ પાકિસ્તાન ક્રિકેટનું કાળુ સત્ય જાહેર કર્યું છે અને પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનાં તેવા નિવેદનનું સમર્થન કર્યું જેમાં તેણે કહ્યુંહતું કે, કનેરિયાની સાથે ટીમનાં ખેલાડીઓ દુર્વ્યવહાર કરતા હતા. એટલું જ નહી કનેરિયાની સાથે ટીમનાં ખેલાડીઓ ભોજન કરવાનું પણ પસંદ નહોતા કરતા. તેનું એક માત્ર કારણ કનેરિયાનો ધર્મ અલગ હોવાનું હતું. કનોરિયાનાં હિદું હોવાનાં કારણે પાકિસ્તાની ટીમના ખેલાડીઓ તેની સાથે ભોજન નહોતા કરતા. પાકિસ્તાની ક્રિકેટનું કાળુ સત્ય આ જ છે.
Dec 26,2019, 22:51 PM IST
Pakistan Cricket Board
પાકિસ્તાન ટીમનો હેડ કોચ અને મુખ્ય પસંદગીકાર બન્યો મિસ્બાહ ઉલ હક
મિસ્બાહ પાકિસ્તાનનો 30મો મુખ્ય કોચ બન્યો છે. પરંતુ આ પાકિસ્તાનના ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ ઘટના છે, જ્યારે હેડ કોચને ચીફ સિલેક્ટરની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
Sep 4,2019, 14:51 PM IST
વડોદરા
વડોદરા: લાખો રૂપિયાની ખંડણી માગનાર કુખ્યાત અસલમ બોડીયાની ધરપકડ
શહેરમાં વિવિધ 58 જેટલા ગુનાઓમાં વારંવાર પોલીસ દ્વારા પકડવામાં આવેલ કુખ્યાત અસલમ બોડીયો ખંડણીના ગુનામાં આ વખતે પોલીસ ચોપડે વોન્ટેડ હતો.. ફાયનાન્સ કંપનીના મેનેજરને ધમકી આપી લાખો રૂપિયાની ખંડણીની માગણી કરનાર અસલમને પી.સી.બીએ મધ્યપ્રદેશના માંડુ ગામેથી દબોચી લીધો હતો.
Sep 3,2019, 20:58 PM IST
મિકી આર્થર
સરફરાઝને કેપ્ટન પદેથી હટાવો, હેડ કોચ મિકી આર્થરે બોર્ડને કરી ભલામણ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ક્રિકેટ કમિટીએ પાકિસ્તાન ટીમના છેલ્લા ત્રણ વર્ષના પ્રદર્શનની સમીક્ષા કરી છે. કમિટીએ આ વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલા વિશ્વ કપની પણ સમીક્ષા કરી હતી.
Aug 5,2019, 16:59 PM IST
muhammad aamir
આમિરે ટેસ્ટને અલવિદા કહ્યાં બાદ પાક ક્રિકેટ બોર્ડે ભર્યું મોટું પગલું
મોહમ્મદ આમિરના ટેસ્ટ ક્રિકેટમાથી સંન્યાસ લેવાના નિર્ણય બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તમામ ખેલાડીઓ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનું ફરજીયાત કરી દીધું છે.
Jul 29,2019, 17:24 PM IST
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ
સરફરાઝને હટાવી શાન મસૂદને ટેસ્ટ કેપ્ટન બનાવી શકે છે PCB
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમના કેપ્ટન સરફરાઝ અહમદને ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી હટાવવાનો નિર્ણય કર્યો છે.
Jul 29,2019, 13:55 PM IST
Inzamam ul Haq
પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર ઇંઝમામ ઉલ હકે આપ્યું રાજીનામું
પાકિસ્તાન ટીમે સરફરાઝ અહમદની આગેવાનીમાં વિશ્વ કપમાં 9માથી 5 મેચ જીતી હતી, જ્યારે એક મેચ રદ્દ થઈ હતી. આ રીતે પાકિસ્તાન 11 પોઈન્ટ સાથે પાંચમાં સ્થાને રહ્યું હતું.
Jul 17,2019, 16:40 PM IST
પાકિસ્તાન ક્રિકેટ ટીમ
વર્લ્ડ કપઃ ભારત વિરુદ્ધ અલગ રીતે જશ્ન મનાવવા ઇચ્છતા હતા પાક ખેલાડી, બોર્ડ
સરફરાઝની આગેવાની વાળી પાકિસ્તાની ટીમની આ માગ ભારતીય ટીમ દ્વારા માર્ચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી વનડે મેચમાં સેનાની કેપ પહેરવાના પ્રતિકારના રૂપમાં કરવામાં આવી હતી.
Jun 7,2019, 20:23 PM IST
Trending news
Dholavira
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર
Ambalal Patel
અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી
Gujarat politics
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી મોટી જાહેરાત