हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કૌશિક પટેલ
કૌશિક પટેલ News
revenue minister
વિધાનસભા ચાલુ સત્રમાં એક મંત્રીની તબિયત બગડતા તત્કાલ ઘરે લઇ જવા પડ્યા, ત્યાં બીજા મં
ગુજરાતમાં કોરોનાના ફરી એકવાર બેકાબુ બન્યો છે. બીજી તરફ વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે. જેમાં ધારાસભ્યો અને અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. ત્યારે હવે મહેસુલ મંત્રી કૌશિક પટેલની વિધાનસભા ગૃહમાં તબિયત લથડતા તેમને તત્કાલ તેમના ઘરે લઇ જવાયા હતા. અત્યાર સુધીમાં એક મંત્રી સહિત કુલ 180 પૈકી 12 ધારાસભ્યો 30 જ દિવસમાં પોઝિટિવ આવ્યા છે. જ્યારે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વર પરમાર ક્વોરન્ટીન પુર્ણ કરીને ગૃહમાં આવ્યા છે.
Mar 30,2021, 21:28 PM IST
મોટો નિર્ણય
ખાતાકીય તપાસ અંગે રાજય સરકારે લીધો અતિ મહત્વનો નિર્ણય, ક્લિક કરીને જાણો
મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દિર્ધ દ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલી પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર કરાયો છે.
Dec 8,2020, 19:34 PM IST
Revenue Minister Kaushik Patel
મહેસૂલી સેવાઓના ડિજિટલાઇઝેશનથી દસ્તાવેજ નોંધણીમાં ઉત્તરોત્તર વધારો: કૌશિક પટેલ
રાજ્ય સરકારે લીધેલા હકારાત્મક નિર્ણયો અને મહેસૂલી સેવાઓનું ડિજિટલાઇઝેશન કરવાને પરિણામે લોકડાઉન બાદ રાજ્યમાં દસ્તાવેજ નોંધણીમાં ઉત્તરોત્તર વધારો થયો છે
Nov 11,2020, 17:25 PM IST
Minister of Revenue
ડિજિટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે રાજ્ય સરકારની વધુ એક સિદ્ધિ: કૌશિક પટેલ
મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ધ દ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે. રાજ્યના સુગ્રથિત વિકાસ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા મહેસૂલી પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર કરાયો છે. જેના પરીણામે અનેકવિધ મહેસૂલી સુધારા રાજ્ય સરકારે કર્યા છે જેના ખુબ જ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે. રાજયના મહેસૂલી વહીવટને કમ્પ્યુટરાઈઝડ, સલામત, સુરક્ષિત, સુદ્દઢ અને ઝડપી બનાવવાના પગલાંરૂપે હસ્તલિખિત મહેસૂલી રેકર્ડ જાન્યુઆરી-2004થી ડિજીટાઈઝ કરી ઓનલાઈન કરવામાં આવેલ છે.
Oct 26,2020, 13:31 PM IST
ભૂમાફિયા
gujarat government apply land grabbing prohibition act
gujarat government apply land grabbing prohibition act
Aug 26,2020, 14:25 PM IST
લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ
કેબિનેટ બેઠકમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને મંજૂરી મળી: કૌશિક પટેલ
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી. રાજ્યમાં પડેલા ભારે વરસાદ તેમજ ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહતની સમિક્ષા વિશે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત કોરના વાયરસની મહામારી અંગે લેવામાં આવતા પગલાં બાબતે સમિક્ષા કરવામાં આવી હતી. વિધાનસભાના ચોમાસા સત્રમાં બોલાવવા અને કામકાજ પર કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય મંત્રીમંડળે બેઠકમાં મુખ્યમંત્રી સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓની દાદાગીરીને રોકવા માટે અને લોકોને ન્યાય મળે એ માટે કેબિનેટે કાયદાની મંજૂરી આપી છે.
Aug 26,2020, 13:00 PM IST
જમીન તકરારી નોંધ
જમીન તકરારી નોંધની સૂનાવણી માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય
અગાઉ આવી તકરારી નોંધ જમીન મહેસૂલ નિયમો 1972-108 અન્વયે પહેલાં મામલતદાર કક્ષાએ સૂનાવણી હાથ ધરાયા બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેકટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી.
Aug 19,2020, 16:16 PM IST
કૌશિક પટેલ
મહેસૂલ મંત્રી કૌશિક પટેલના પિતરાઈ ભાઈએ ફાંસો લગાવીને આત્મહત્યા કરી
અમદાવાદમાં ભાજપના મહેસૂલમંત્રી કૌશિક પટેલના પિતરાઈ ભાઈ ગૌતમ પટેલે આપઘાત કર્યો છે. ગૌતમ પટેલે શીલજના શાલીન બંગલોમાં પોતાના રૂમમાં આત્મહત્યા કરી છે. ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, ગૌતમ પટેલના આપઘાતનું કારણ હજી અકબંધ છે. તેમના મૃતદેહને સોલા સિવિલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો છે.
Aug 9,2020, 18:31 PM IST
કૌશિક પટેલ
મધુ શ્રીવાસ્તવ દ્વારા વિવાદ મામલે મહેસુલ મંત્રી કૌશિક પટેલની સ્પષ્ટતા
વડોદરામાં એક પછી એક ધારાસભ્ય ભાજપ સરકારથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કેતન ઈનામદાર બાદ હવે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ મહેસૂલ વિભાગના મંત્રી કૌશિક પટેલ સામે અસંતોષ વ્યક્ત કરીને વિરોધ પ્રદર્શિત કર્યો છે. આ અંગે નીતિન પટેલ અને કૌશિક પટેલ બંનેએ પ્રતિક્રિયાઓ આપી હતી જે મુજબ દરેકની માંગણી સંતોષવી શક્ય નથી એવું કહીને પોતાનાથી ઘટતુ કરવાનું કહીને વાત વાળી લેવાનો પ્રયાસ કર્યો હતો.
Jan 24,2020, 14:20 PM IST
zee 24 kalak
Zee 24 Kalakની ગુજરાત યાત્રાને મહેસૂલ મંત્રી કૌશિક પટેલે બતાવી લીલી ઝંડી
કેમ છો ગુજરાત?? તમારી વાત કરવા આપની ચેનલ ZEE 24 કલાક ગુજરાત યાત્રા સાથે આવી રહી છે તમારા શહેરમાં, તમારી વચ્ચે, તમારી વાતો કરવા... આપની પોતાની ચેનલ ZEE 24 કલાક જ્યારે તમારી વચ્ચે આવી રહી છે ત્યારે તમે બોલશો અને અમે સાંભળીએ તમારી વાત.. જી હાં એ જ ઉદેશ્ય સાથે તમારી વાત કરવા તમારા શહેરમાં અમારી ગુજરાત યાત્રા આવી રહી છે. આ ગુજરાત યાત્રાને પહેલાં દિવસે અમદાવાદના મેયર બીજલ પટેલના હસ્તે ફ્લોગ ઓફ કરવામાં આવ્યું હતું. મેયર બીજલ પટેલે ગુજરાત યાત્રાની ગાડીની વિધિવત પૂજા કરીને તેને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. તો આજે બીજા દિવસે ગુજરાત સરકારના મંત્રી કૌશિક પટેલે ગાડીઓને ફ્લેગ ઓફ કરાવ્યું હતું.
Jan 17,2020, 16:05 PM IST
ઇ સ્ટેમ્પ
રાજ્યમાં હવે ઘરે બેઠા ઓનલાઇન ઇ સ્ટેમ્પ મળશે: મહેસુલ મંત્રી કૌશિક પટેલ
સ્ટેમ્પ પેપરના કાળા બજારને નાથવા માટે રાજ્ય સરકારના મહેસૂલી મંત્રી કોશીક પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ હવે ઘરે બેઠા ઓનલાઇન ઇ-સ્ટેમ્પ મેળવી શકાશે. અને અલગ અલગ દરના ઇ સ્ટેમ્પ પર દસ્તાવેજોના નોંધણી પણ કરી શકાશે.
Sep 3,2019, 15:46 PM IST
ગુજરાત
રાજ્યના 10 જિલ્લાના 2 લાખથી વ્યક્તિઓને રૂપિયા 408 લાખની કેશડોલ ચૂકવાઇ
ભારે વરસાદને પરિણામે ઉભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સતત મોનીટરીંગ અને માર્ગદર્શનના પરિણામે વહીવટીતંત્ર દ્વારા સમયબદ્ધ આયોજન થયું
Aug 14,2019, 8:55 AM IST
તાપી નદી
તાપી નદીના શુદ્ધિકરણ માટે મંત્રી કૌશિક પટેલે કરી મહત્વની જાહેરાત
ગુજરાત રાજયના મહેસુલી મંત્રી કૌશિકભાઇ પટેલ આજે કલેકટર ખાતે મળનારી સંકલન રિવ્યુ બેઠકમા હાજર રહ્યા હતા. જેમા તેમને તાપી શુધ્ધિકરણ મામલે અધિકારીઓનો ઉઘડો લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી તાપી શુધ્ધિકરણનો પ્રશ્ન ચાલી રહ્યો છે. જો કે, તેમા કોઇ પણ પ્રકારની કામગીરી વેગવંતિ નહિ થતા મંત્રીએ મિટિંગની શરુઆતથી જ ઉઘડો લીધાનો શરુ કર્યો હતો.
Feb 2,2019, 16:46 PM IST
ખેડૂતો
ખેડૂતોને સાથે રાખી ફરી માપણી કરાશે, એજન્સીઓ સામે પગલાં ભરાશે: કૌશિક પટેલ
રાજ્યમાં ચાલતાં ખેતીની જમીનની રી-સર્વે અને પ્રમોલગેશનના પ્રોજેક્ટમાં જે ગામોમાં ખેતીની જમીનની માપણી પુરી થયેલી છે
Aug 21,2018, 19:16 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય