हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કપાસ
કપાસ News
farming
ગુજરાતમાં કપાસની ખેતી કરતા ખેડૂતોના ત્યાં ઉગ્યો સુખનો સુરજ! લાલચોળ તેજીમાં માલામાલ
Gujarat Farmers: સમગ્ર વિશ્વમાં જે કપાસનું ઉત્પાદન થાય છે એમાં માત્ર ભારત દેશની અંદર જ 25 ટકા જેટલો મબલક ઉત્પાદન થાય છે, આખા વિશ્વની અંદર ભારતનો કપાસ અલગ અલગ સ્વરૂપે પહોંચે છે. ભારતમાં પણ સૌથી વધુ કપાસનું ઉત્પાદન જો કોઈ રાજ્ય કરતું હોય તો એ ગુજરાત છે.
Mar 4,2024, 11:14 AM IST
Agriculture News
ગુજરાતના ખેડૂતો પર આવ્યું નવું સંકટ; કપાસના વાવેતરમાં વધ્યો આ રોગનો 'મહાખતરો'
કપાસના વાવેતરમાં લાલ જીવાત અને ઇયળોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે. જેના કારણે કપાસના વાવેતર કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ઈયળ અને લાલ જીવાત ખેડૂતોનો કપાસ બરબાદ કરી રહી છે.
Dec 10,2023, 17:08 PM IST
farmers
આ વર્ષે ગુજરાતમાં ખેડૂતોને કપાસના પૂરતા ભાવ કેમ નથી મળી રહ્યા, જાણો શું છે કારણ?
Cotton prices: હાલમાં માર્કેટયાર્ડ ખાતે રોજની 20 થી 25 ગાડી કપાસની આવક થઈ રહી છે. પણ પાટણ જિલ્લાના ખેડૂતોની આર્થિક જીવાદોરી સમાન નવા ગંજ બજાર માર્કેટ યાર્ડ દિવાળીના મીની વેકેશન બાદ ફરી ધમધમતું થયું છે.
Nov 21,2023, 18:03 PM IST
surat
સુરત જીલ્લામાં કમોસમી વરસાદથી પોંકની ખેતીને માઠી અસર, ખેડૂતોને ભારે નુકશાની વેઠવાની
સુરત જીલ્લામાં માવઠુ અને સાર્વત્રિક કમોસમી વરસાદ નોંધાયો છે. જેને લઈને કપાસ, કેરી અને ચીકુના પાકોને નુકશાન થયું છે ત્યારે દેશભરમાં પ્રખ્યાત એવા સુરતના પોંકની ખેતીને પણ માઠી અસર થશે. વરસાદને કારણે આ લીલા પોંકનો કલર લાલ થશે અને પોંક બજારને પણ સીધી અસર થશે
Dec 14,2020, 9:32 AM IST
farmers
કપાસમાં ગુલાબી અને લીલી ઇયળોથી ખેડૂતો ત્રાહીમામ, પાક નિષ્ફળ જવાની ભીતી
જિલ્લાના મોટા ભાગના ખેડૂતો તેમની વાડી ખેતરોમાં કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં કરે છે. પહેલીવાર બીટી બિયારણ આવ્યું ત્યારે એક વીઘા જમીનમાં 50 મણ કપાસનો ઉતારો થતો હતો. સારુ ઉત્પાદન થવાના કારણે આવક વધવા લાગતા મોટા ભાગના ખેડૂતો વાડી ખેતરોમાં બીટી કપાસનું વાવેતર કરવા લાગ્યા હતા. સમય જતા ઉત્પાદન ઘટ્યું અને દવાનો છંટકાવ કરવા છતા ઇયળનો ઉપદ્રવ વધવાના કારણે એક વિઘો જમીનમાં 15થી 20 મણ કપાસ થવા લાગ્યો. છેલ્લા પાંચ વર્ષથી સતત ઉત્પાદન ઘટવા લાગ્યું છે.
Nov 16,2020, 18:11 PM IST
kisan sangh
Kisan Sangh Aggressive On Purchase Of chickpeas, Wheat And Cotton At Support Prices
Kisan Sangh Aggressive On Purchase Of chickpeas, Wheat And Cotton At Support Prices
Jun 9,2020, 18:05 PM IST
botad
બોટાદમાં કપાસમાં ગુલાબી ઇયળોનો ત્રાસ, જુઓ વીડિયો
બોટાદમાં કપાસમાં ગુલાબી ઇયળોનો ત્રાસ, જુઓ વીડિયો
Dec 13,2019, 22:55 PM IST
cotton crop
જામનગરમાં કપાસના પાકને મોટું નુકશાન, જુઓ આ ખાસ અહેવાલ
જામનગરમાં કપાસના પાકને મોટું નુકશાન, જુઓ આ ખાસ અહેવાલ
Dec 11,2019, 22:15 PM IST
દીપડો
અમરેલીના ઝાંઝરિયા-કાગદડી સીમમાં દેખાયો દીપડો, ખેત મજૂરો કપાસ મૂકી ભાગ્યા
અમરેલીના ઝાંઝરિયા-કાગદડી સીમમાં દેખાયો દીપડો, ખેત મજૂરો કપાસ મૂકી ભાગ્યા
Dec 10,2019, 15:34 PM IST
ખેડૂત
ખેડૂતોના માથે સંકેટ: કપાસનો પાક સાફ કરી ગઇ ગુલાબી ઇયળો
મોરબી જીલ્લામાં કપાસના પાકમાં ગુલાઈ ઈયળનું આક્રમણ થવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે અને મોરબી જિલ્લાના હળવદ, વાંકાનેર તેમજ માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં કપાસની અંદર ગુલાબી આવી જવાથી કપાસના પાકને નુકસાન થઈ રહ્યું છે જેથી કરીને ખેડૂતોને આ વર્ષે ગત વર્ષ કરતાં પણ વધુ નુકસાનકારક આ વર્ષ નીવડે તેવુ દેખાઇ રહ્યુ છે.
Dec 7,2019, 11:21 AM IST
સરકાર
જો આ વીડિયો નહી જુએ તો સરકાર અને ખેડૂતોને થશે કરોડોનું નુકસાન...
જો આ વીડિયો નહી જુએ તો સરકાર અને ખેડૂતોને થશે કરોડોનું નુકસાન. કારણ કે ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં માર્કેટિંગ યાર્ડમાં ખેત ઉત્પાદન વેચવા માટે લવાયેલું છે. સરકાર દ્વારા ખરીદાયેલું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં પડ્યું છે. કમોસમી વરસાદ જો પડે તો ખેડૂત અને સરકાર બંન્નેનું ખુબ મોટા પાયે નુકસાન જઇ શકે છે.
Dec 6,2019, 20:20 PM IST
ઊના
ઊનાના ખેડૂતોને કપાસ અને મગફળીના પાકમાં મોટું નુકશાન
ઊનાના ખેડૂતોને કપાસ અને મગફળીના પાકમાં મોટું નુકશાન
Nov 27,2019, 22:00 PM IST
ખેડૂતો
ખેડૂતો બેહાલ: કપાસના છોડમાં ગુલાબી ઇયળોનો ત્રાસ
ખેડૂતો બેહાલ: કપાસના છોડમાં ગુલાબી ઇયળોનો ત્રાસ
Nov 27,2019, 20:20 PM IST
Gamdu jage che
ગામડું જાગે છે: પાટણના ખેડૂતોને કપાસ અને એરંડાના પાકમાં મોટું નુકશાન
ગામડું જાગે છે: પાટણના ખેડૂતોને કપાસ અને એરંડાના પાકમાં મોટું નુકશાન
Nov 24,2019, 23:20 PM IST
ગામડું જાગે છે
ગામડું જાગે છે: જામનગરમાં 100 ટકા કપાસનો પાક નિષ્ફળ ગયાનો દાવો
જામનગરમાં 100 ટકા કપાસનો પાક નિષ્ફળ ગયાનો દાવો
Nov 21,2019, 21:40 PM IST
પાટણ
ગામડું જાગે છે: પાટણના ખેડૂતોની કથળતી સ્થિતી..
ગામડું જાગે છે: પાટણના ખેડૂતોની કથળતી સ્થિતી. ખેડૂતોનો કપાસનો પાક કમોસમી વરસાદના કારણે નિષ્ફળ ગયો છે.
Nov 10,2019, 22:00 PM IST
ગામડુ જાગે છે
ગામડુ જાગે છે: મોરબીના ખેડૂતો અતિવૃષ્ટીથી બેહાલ...
ગામડુ જાગે છે: મોરબીના ખેડૂતો અતિવૃષ્ટીથી બેહાલ થઇ ગયા છે. ખેડૂતોના મગફળી અને કપાસ જેવા પાક નિષ્ફળ ગયા છે. જો કે હજી સુધી સર્વે અને રાહત નહી મળતા તેઓ બેહાલ બન્યા છે.
Nov 8,2019, 21:25 PM IST
કપાસ
રાજકોટ: માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની આવક શરૂ
રાજકોટ: માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની આવક શરૂ થઇ ચુકી છે. જો કે આ વખતે મગફળી અને કપાસની ક્વોલિટીમાં ખુબ જ ફરક છે. પાછોતરા વરસાદના કારણે ક્વોલિટી ખુબ જ ડાઉન ગઇ છે.
Nov 8,2019, 19:00 PM IST
Gamdu jage che
ગામડું જાગે છે: મહેસાણામાં માવઠાથી કપાસના પાકને મોટું નુકશાન
ગામડું જાગે છે: મહેસાણામાં માવઠાથી કપાસના પાકને મોટું નુકશાન
Oct 31,2019, 21:50 PM IST
Kyar Cyclone
‘ક્યાર’ને કારણે છેલ્લાં 24 કલાકમાં 136 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો, ખેડૂત
આગામી ચાર દિવસ હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય વરસાદ (Rain) ની આગાહી આપી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. તો બીજી તરફ, મંગળવારે રાજ્યના 27 જિલ્લાના 46 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો. ગુજરાત પરથી 'ક્યાર' (Kyar Cyclone) વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે, પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમા વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે હજી પણ વરસાદ રહેશે તો ખેડૂતોની હાલત વધુ કફોફી બનશે.
Oct 30,2019, 10:55 AM IST
Trending news
accident
દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત
Hardikpandya_india
રોહિત થયો નિવૃત્ત, હવે કોણ હશે ટીમ ઈન્ડિયાનો T20I કેપ્ટન? આ ત્રણ ખેલાડી દાવેદાર
Health Update
વિરાટ કોહલીએ 3 વર્ષથી નોન-વેજ ચાખ્યું પણ નથી, વેજ ફૂડ ખાવાના આ છે ફાયદા
ipo
પૈસા રાખો તૈયાર, નવા સપ્તાહે ખુલશે ₹2,700 કરોડના IPO,બે કંપનીઓનું થશે લિસ્ટિંગ
IMD Weather Update
દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત
monali thakur
ચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગર
Awadhesh Prasad
કોણ બનશે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર? વિપક્ષે અવધેશ પ્રસાદનું આપ્યું નામ
Gondal
યુકે પાર્લામેન્ટરી ઈલેક્શનમાં ગોંડલનો યુવાન મેદાનમા, ગુજરાતીઓની મદદ કરવા ચૂંટણી લડશે
indian cricket team
ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મની
Ambalal Patel
ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહી