हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
botad
Botad News
botad
બોટાદઃ સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયને ISOએ આપ્યું સર્ટિફિકેટ
બોટાદઃ સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયને ISOએ આપ્યું સર્ટિફિકેટ, આંતરરાષ્ટ્રીય સ્તરે મળ્યું સ્થાન...
Jun 6,2024, 19:59 PM IST
Tax Price Hike
ગુજરાતની એક નગરપાલિકાએ ચૂપચાપ વધારી દીધો વેરો, ડબલ બિલ જોઈને ગભરાયા નાગરિકો
Tax Price Hike : બોટાદ નગરપાલિકા દ્વારા લોકોને જાણ કરાયા વગર વેરામાં વધારો કરાયો, સીધા વેરાના ડબલ પૈસા ભરવાનું કહેતા લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા
Jun 3,2024, 16:32 PM IST
farmers
બોટાદ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી બાગાયત અને શાકભાજીના પાકને થયું ભારે નુકસાન
Farmers face huge crop loss due to unseasonal rains in Botad yesterday; Demand compensation
May 14,2024, 16:35 PM IST
botad
ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર, દેવ પક્ષના તમામ ઉમેદવારની જીત
Gadhada Gopinath Temple Election Result: રવિવારે ગઢડા ગોપિનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં મતદાન થયું હતું. જેનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ ચૂંટણીમાં દેવ પક્ષનો વિજય થયો છે.
Apr 22,2024, 18:54 PM IST
botad
લોકસભા કરતા પર રસપ્રદ બની ગુજરાતના આ પ્રખ્યાત મંદિરની ચૂંટણી, બે પક્ષ વચ્ચે મહાટક્કર
Gopinathji Mandir Temple Board Election : આજે ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષની થશે મહાટક્કર, ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી અને આવતીકાલે મતગણત્રરી થશે, ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સીધો જંગ, પોલીસ છાવણીમાં ફેરવાયું ગઢડા
Apr 21,2024, 8:40 AM IST
office
ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂંટણીનો જંગ જામ્યો, ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ભાજપના હોદ્દેદારો આચાર્ય પક્ષના સમર્થનમાં
Office-bearers of BJP urge to cast votes in favour of Acharya Paksha in Gopinathji temple polls
Apr 20,2024, 16:10 PM IST
breaking news
ચૂંટણી ટાણે ગુજરાત AAP નેતાને પાસા, ધરપકડના વિરોધમાં લોકસભા ઉમેદવારે ઉચ્ચારી ચીમકી
Loksabha Election 2024: આપના ધારાસભ્ય અને લોકસભા ઉમેદવાર ઉમેશ મકવાણાની આગેવાનીમાં કલેકટરને આ મુદ્દે એક આવેદનપત્ર અપાયું છે અને પાસા રદ કરવાની માંગ કરાઈ છે. જો પાસા રદ નહિ થાય તો અમાંરણત ઉપવાસ પર બેસવાની પણ ઉમેશ મકવાણાએ ચીમકી હતી.
Apr 6,2024, 16:12 PM IST
botad
બોટાદ: ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણીનો મામલો, આચાર્ય પક્ષની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી
Botad: Ahead of election of Gopinathji temple board, Gujarat HC denies petition of Acharya Paksha
Apr 5,2024, 0:05 AM IST
holi 2024
બોટાદમાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં ધુળેટીને રંગેચંગે ઉછવવા માટે તૈયારીઓ
Holi 2024: Botad's Salangpur temple all set for grand celebrations of Dhuleti
Mar 21,2024, 16:30 PM IST
accident
બોટાદના સરવા ગામ પાસે કાર અને બોલેરો વચ્ચે અકસ્માત, 1નું મોત, 5ને ઇજા
Accident between car and bolero near Sarawa village in Botad, 1 dead
Mar 11,2024, 18:00 PM IST
gujarat
એકાદશીએ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાન દાદાને કરાયો દ્રાક્ષનો વિશેષ શણગાર
Gujarat: Lord Hanuman adorned with grapes at Botad's Salangpur temple | Salangpur Mandir
Mar 7,2024, 16:45 PM IST
botad
કિંગ ઓફ સાળંગપુરને મકરસંક્રાંતિનો વિશેષ શણગાર કરાયો : દાદાની આસપાસ મૂકાઈ પતંગો
King Of Salangpur : મકર સંક્રાંતિ પર કષ્ટભંજન દેવને કરાયો વિશેષ શણગાર... સાળંગપુરમાં પતંગ, દોરી, ચિક્કી, લાડુનો શણગાર... કિંગ્સ ઓફ સાળંગપુરના દર્શન કરીને ભક્તો ધન્ય...
Jan 14,2024, 12:23 PM IST
botad
ગુજરાતમાં વધુ બે યુવાઓને હાર્ટ એટેક ભરખી ગયો! બોટાદ અને સુરત સામે આવી દર્દનાક ઘટના
Heart Attack Deaths: પ્રથમ ઘટના ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોસ્ટબલનું હાર્ટ એટેકથી મોત થયું છે, જ્યારે બીજી ઘટના સુરતમાં L&T કંપનીના 40 વર્ષીય કર્મચારીનું હાર્ટ એટેકના કારણે હૃદય બંધ પડ્યું છે. આજકાલ લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે. તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે.
Jan 5,2024, 16:37 PM IST
breaking news
બોટાદના નિગાળા રેલવે સ્ટેશન પર 4 લોકોનો આપઘાત; ટ્રેનની અડફેટે મોતને કર્યું વ્હાલું
પ્રાથમિક માહિતી મુજબ 22થી 25 વર્ષની બે મહિલા તેમજ 2 પુરુષો નિગાળા રેલવે સ્ટેશન પર આત્મહત્યા કરીને મોતને વ્હાલું કર્યું છે. આ ઘટનાને પગલે રેલવે પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Dec 31,2023, 19:41 PM IST
humanity
અપંગ યુવાનને મજબૂરીમાં બનવું પડયું ભીખારી, દાનવીર કહેવાતા ગુજરાતીઓએ પણ મોં ફેરવ્યું
Humanity : અપંગ પતિ પત્નીને સમાજમાંથી એટલો જાકારો મળ્યો કે કોઈ કામ ન આપ્યું... કામ કરવાની ધગશ હોવા છતાં આ યુવા દંપતી હવે ભીખ માંગવા મજબૂર બન્યું છે.... પિતા ભીખ માંગવા જાય તો દીકરી કહે છે, મારે પણ આવવું છે
Dec 27,2023, 12:49 PM IST
botad
આપના ધારાસભ્યો પક્ષ છોડી રહ્યા છે તે વાત માત્ર અફવા: આપમાં મોટા ભંગાણની ચર્ચાઓ વચ્ચે ધારાસભ્ય ઉમેશ મકવાણાનું નિવેદન
Our MLAs in touch with top leadership, says Botad AAP MLA Umesh Makwana amid rumors of leaders quitting the party
Dec 19,2023, 18:35 PM IST
Gujarat politics
આપના ધારાસભ્યની મુખ્યમંત્રીને અપીલ, ધીરજ સાહુની જેમ ગુજરાતમાં પણ કરો તપાસ
Gujarat Aap MLA : ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્યે ઉમેશ મકવાણાએ ધારાસભ્ય તરીકેના એક વર્ષ પૂરા થવા પર મુખ્યમંત્રીને લખ્યો પત્ર... તમામ ધારાસભ્યો અને સાંસદોની સંપત્તિની તપાસ કરવાની મૂકી માંગ
Dec 11,2023, 16:23 PM IST
Salangpur Hanumanji Temple
જ્યારે કોઈ મદદ ન મળે ત્યારે આ મંદિર-દરગાહ કરે છે ભૂત-પિશાચનું કામ તમામ! શું તમે જાણો
આજે અમે તમને એવી એવી જગ્યાઓ વિશે જણાવીશું કે જ્યાં તંત્રમંત્ર થાય છે. આત્માઓ કાઢવાનો કે ભૂત પિશાચ ચૂડેલોથી છૂટકારો અપાવવાનો દાવો કરવામાં આવે છે. ગુજરાતના આવા જ બે સ્થળો વિશે આપણે જાણીશું.
Dec 9,2023, 18:50 PM IST
breaking news
આ જિલ્લામાં તસ્કરોએ બોલાવ્યો સપાટો! ઘર બંધ કરીને જતા હોય તો વાંચી લેજો, તમારા ઘર પર
બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે ગત તારીખ 1 ડિસેમ્બર ના રોજ રાત્રીના સમયે રાજેશભાઇ કોડિયાના બંધ મકાનમાં ચાર જેટલા તસ્કરો ત્રાટકયા હતા અને રૂપિયા 47 હજાર રોકડ રકમની ચોરી કરી ફરાર થતા વિસ્તારમાં રહેતા પડોશીઓ જાગી જતા બે ચોરો ને વિસ્તારના લોકોએ ઝડપી લીધા હતા.
Dec 4,2023, 16:12 PM IST
breaking news
ગતિશીલ ગુજરાતમાં આવી સલામતી? બોટાદ તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં યુવકની ઘાતકી હત્યા
બોટાદ શહેરમાં તાલુકા સેવા સદન ના ગ્રાઉન્ડમાં આજે મુદત ભરવા આવેલા સિહોરના મફતનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવતા લક્ષ્મણભાઈ કનુભાઈ જોગરાણા નામના 25 વર્ષીય યુવકની કોઈ અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાસી છૂટ્યા હતા.
Nov 22,2023, 17:15 PM IST
Trending news
america
ચૂંટણી પહેલા બાઇડેનની મોટી જાહેરાત, 5 લાખ ઈમિગ્રન્ટ્સને મળી શકે છે USની નાગરિકતા
breaking news
રાજકોટમાં હવે ડબલ ગતિએ વિકાસ થશે! કરોડોના વિકાસ કામોને મંજૂરી, પણ આ પ્રોજેક્ટ બંધ
Shaktisinh Gohil
શું TET-TAT પાસ ઉમેદવારોનું ભાવિ છે અધ્ધરતાલ? શક્તિસિંહ ગોહિલે કરી આ માંગ
threat
વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ; તંત્ર દોડતું, લોકોનું સઘન ચેકિંગ
narendra modi
ખેડૂતોના ખાતામાં આવ્યા 2 હજાર રૂપિયા, પીએમ મોદીએ વારાણસીથી રિલીઝ કર્યો 17મો હપ્તો
gujarat
વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો; બાળકીના પેટમાંથી ચાવી કાઢીને ડોક્ટરે આપ્યું નવ જીવન
lawrence bishnoi
સાબરમતી જેલમાં લોરેન્સના વીડિયો પર જેલતંત્રની સ્પષ્ટતા : આ અમારી જેલનો વીડિયો નથી
gujarat
ગુજરાતી યુવાને બનાવી ધબકારાનો હિસાબ રાખતી ગંજી, અનેક રિપોર્ટની નહીં પડે જરૂર!
Lloyds Metals And Energy Ltd
આ શેરની ગતિ સામે રોકેટ પણ ફેલ! ₹7 થી સીધો પહોંચ્યો ₹700 ને પાર, બનાવ્યા કરોડપતિ
breaking news
ગુજરાતમાં ઉધું ઘાલીને ફરવા ઉપડી ના જતા! 45 નદી-તળાવોમાં ન્હાવા પર મૂકાયો પ્રતિબંધ