ખેડૂતોના માથે સંકેટ: કપાસનો પાક સાફ કરી ગઇ ગુલાબી ઇયળો

મોરબી જીલ્લામાં કપાસના પાકમાં ગુલાઈ ઈયળનું આક્રમણ થવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે અને મોરબી જિલ્લાના હળવદ, વાંકાનેર તેમજ માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં કપાસની અંદર ગુલાબી આવી જવાથી કપાસના પાકને નુકસાન થઈ રહ્યું છે જેથી કરીને ખેડૂતોને આ વર્ષે ગત વર્ષ કરતાં પણ વધુ નુકસાનકારક આ વર્ષ નીવડે તેવુ દેખાઇ રહ્યુ છે.

Trending news