આવાસ યોજના News

શેરી મહોલ્લાની ખબર: વેરાવળની આવાસ યોજનામાં ગટર અને ગંદકીનો ત્રાસ
Dec 18,2019, 18:30 PM IST
આજથી સસ્તા મળશે ઘર, રિયલ એસ્ટેટ પર ઘટેલો GST લાગૂ
એક એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થવાની સાથે જ નવા આવાસીય પ્રોજેક્ટના મામલે ઘટેલા દરથી જીએસટી લાગશે. હવે નવા પ્રોજેક્ટ પર એફોર્ટેબલ હાઉસિંગ કેટેગરીમાં એક ટકા તથા અન્ય હાઉસિંગ કેટેગરી માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ સુવિધા વિના પાંચ ટકાના દરથી જીએસટી લાગશે. જીએસટી પરિષદે તાજેતરમાં થયેલી બેઠકમાં આ સંબંધમાં નિર્ણય કર્યો છે. આ સાથે જ બિલ્ડરોને પહેલાંથી ચાલી રહેલી નિર્માણધીન આવાસ યોજનાના મામલે જૂના અને નવા ટેક્સ દરમાંથી કોઇ એકને સિલેક્ટ કરવાનો વિકલ્પ રહેશે. જીએસટી પરિષદની 34મી બેઠકમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની મદદ માટે નિર્માણધીન હાઉસિંગ પ્રોજેક્ટ પર નવા ટેક્સ માળખાને લાગૂ કરવાની યોજનાના મામલે નિયમોને મંજૂરી આપી દીધી છે.   
Apr 1,2019, 16:45 PM IST

Trending news