રાજકોટમાં લોકોએ જ અટકાવ્યું આવાસ યોજનાનું બાંધકામ, જાણો કારણ

રાજકોટના શ્યામલ કુંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો સરકારી આવાજ યોજનાની સાઈટ પર પહોંચી ગયા હતા અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો, આ વિસ્તારમાં ૨૦૦ મીટરમાં ૫ આવાસ યોજના બનાવવામાં આવી છે ત્યારે આ છઠ્ઠી આવાસ યોજના ના બને તે માટે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો

Trending news