રાજકોટઃ આવાસ યોજનાના ફોર્મ માટે લાગી લાંબી લાઈનો, જુઓ વીડિયો

રાજકોટઃ ICICI બેન્ક બહાર વહેલી સવારથી જ કતારો લાગી ગઈ હતી. આવાસ યોજનાના ફોર્મનું આજથી વિતરણ થવાનું છે. અરજદારો કામ ધંધો છોડીને ફોર્મ મેળવવા લાઈનમાં ઉભા છે. 1BHKના 2176 આવાસ માટે ફોર્મ આપવામાં આવશે.

Trending news