हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
MI
LSG
22/ 0
(2.1)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vomiting
Vomiting News
gujarat
ગાંધીનગરમાં લગ્નના જમણવાર બાદ 100 લોકો પડ્યા બીમાર, તમામ લોકો સારવાર હેઠળ
Gandhinagar : 100 people suffered from diarrhea and vomiting after eating at the wedding | Gujarat
Mar 8,2024, 19:15 PM IST
gujarat
ઢોંગ કરીને ચોરી કરતી ગેંગનો રાજકોટમાં પર્દાફાશ; એક, બે નહીં, 36 ગુનાઓનો ભેદ ખુલ્યો
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લોકોને રિક્ષામાં બેસાડી ધકકા મુકી તેમજ ઉલટી ઉબકા સહીતના ઢોંગ કરી નજર ચુકવી રોકડ અને મોબાઈલની ચોરી કરતી રિક્ષા ગેંગ સામે ફરિયાદો વધાતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે માહીતીને આધારે 4 શખસને ઝડપી પાડી 36 ગુનાના ભેદ ઉકેલ્યા હતા.
Jan 13,2024, 21:47 PM IST
water
Alert! એક જ બોટલમાંથી વારંવાર પાણી પીતા હોવ તો ચેતી જજો...આ બીમારીઓનો બની શકો છો ભોગ
પાણી પીવું એ આપણા ડેઈલી રૂટિનની ખુબ જ સામાન્ય પ્રેક્ટિસ છે. આપણે જાણીએ છીએ કે પાણી પીવું એ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. આવામાં અનેકવાર એવું પણ બને છે કે આપણે એક જ ગ્લાસથી વારંવાર પાણી પીતા હોઈએ છીએ પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક જ વાસણ કે બોટલથી વારંવાર પાણી પીવાથી શરીરમાં બીમારીઓ ઘૂસે છે.
Dec 6,2023, 8:26 AM IST
breaking news
ભેદી સંજોગોમાં મોત! જેલમાં દુષ્કર્મ-હત્યાનો કેદી ઊલટી બાદ ઢળી પડ્યો, હાર્ટ એટેકની...
વલસાડના ડુંગરી ગામે રહેતા 55 વર્ષીય મગન બાબુભાઈ કોળી 1997માં દુષ્કર્મ, હત્યાના ગુનાની સજા ભોગવી રહ્યો છે. મગન છેલ્લા 15 વર્ષથી લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો છે.
Nov 3,2023, 16:27 PM IST
Vomiting
Car Tips: શું તમને મુસાફરી દરમિયાન થાય છે Vomiting, આ રહ્યો રામબાણ 'ઇલાજ'
Vomiting In Car: ઘણા લોકોને કારમાં ઉલ્ટી થવાની સમસ્યા હોય છે જે પરેશાન કરે છે. કારમાં મુસાફરી કરતી વખતે ઘણા લોકોને ઉબકા આવે છે. આ મોશન સિકનેસને કારણે થાય છે.
Aug 3,2023, 18:59 PM IST
gujarat
આ શહેરમાં મલેરિયાથી 43 વર્ષીય મહિલાનું મોત,15 દિવસમાં રોગચાળાના આતંકથી 12 લોકોના મોત
સુરતમાં રોગચાળાથી વધુ એકનું મોત નીપજ્યું છે. સચિન જીઆઇડીસીમાં મલેરિયા બાદ 26 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. નિર્મલા વાસુરે બે દિવસથી મલેરિયાથી પીડાતા હતા. મહિલાને ગતરોજ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી.
Jul 26,2023, 17:23 PM IST
Vomiting
Car Tips: શું તમને કારમાં મુસાફરી દરમિયાન ઉલટીની સમસ્યા છે? તો ફોલો કરો આ ટિપ્સ
Motion Sickness: જ્યારે આપણે વાહનમાં બેસીને મુસાફરી કરીએ છે, ત્યારે શરીર અને મગજ વચ્ચે અસંતુલન થાય છે, જેના કારણે ઉલટી, ચક્કર, ઉબકા, થાક અને શરીરમાં અસ્વસ્થતાની લાગણી થાય છે. જો કે, અમારી કેટલીક ટીપ્સની મદદથી તમે તમારી મુસાફરીને ખુબ જ સરળ બનાવી શકો છો.
May 27,2023, 13:31 PM IST
Vomiting Problem
ટ્રાવેલ કરતી વખતે હંમેશા ઉલ્ટી આવે છે? તો ટ્રાવેલ બેગમાં રાખો આ 4 વસ્તુઓ
Vomiting During Travel: પ્રવાસ કરવો એ આપણામાંથી ઘણાનો શોખ અને સપનું છે, પરંતુ દરેક વ્યક્તિ માટે પ્રવાસ સુખદ હોય તે જરૂરી નથી. ઘણા લોકો બસ, ટ્રેન અથવા હવાઈ મુસાફરી દરમિયાન ચક્કર આવવા, ઉલ્ટી કે ઉબકા આવવાની ફરિયાદ કરે છે, તેનાથી બચવા માટે તમે કેટલાક સરળ ઉપાયો કરી શકો છો.
Mar 3,2023, 10:01 AM IST
Epidemic
રોગચાળો બેકાબૂ થતાં દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ, ડેન્ગ્યુ-તાવ સહિતના કેસમાં ધરખમ વધારો
રાજ્યમાં એક તરફ કોરોનાની ત્રીજી લહેરનો ભય સતાવી રહ્યો છે. એવામાં હાલ ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. રાજ્યના 4 મહાનગરોમાં સહિત અન્ય જગ્યાઓ પર રોગચાળાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, તાવ અને ઝાડા ઊલટીના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે
Sep 8,2021, 13:11 PM IST
કોરોના લક્ષણ
સાવચેત રહો! ઝાડા, માથાનો દુખાવાની સાથે સાથે હવે આ પણ છે કોરોના વાયરસના નવા લક્ષણ
દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર જોવા મળી રહ્યો છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, આ વાયરસ વાતાવરણ મુજબ પોતાના રૂપમાં ફેરફાર કરે છે. અત્યાર સુધીમાં જ્યાં માથાનો દુખાવો, ખાંસી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે કોરોનાના મુખ્ય લક્ષણ માનવામાં આવી રહ્યાં હતા, ત્યારે નવા મામલે સ્થાનિક ડોક્ટર સહિત દેશ વિદેશના જાણકારોએ ચિંતા વધારી દીધી છે. કોવિડ-19ના લક્ષણોની યાદીમાં ત્રણ નવા લક્ષણ ઉમેરવામાં આવ્યા છે. ઝાડા, માથાનો દુખાવો અને ઉલ્ટી એટલે કે, કોરોના કાળમાં હવે આ ત્રણ બિમારીને જો ગંભીરતાથી ન લેવામાં આવે તો આ બિમારી કોઇનો જીવ પણ લઇ શકે છે.
Jul 11,2020, 11:52 AM IST
Trending news
chardham yatra 2024
ચારધામ યાત્રા કરતાં લોકો થઈ જજો અલર્ટ, ભારે ભીડ થતાં પ્રશાસને બનાવી નવી એડવાઈઝરી
breaking news
આ શહેરમાં એવું તે શું બન્યું કે આજે રસ્તા પર વાહનો થવા લાગ્યા સ્લીપ! 15થી વધુને ઈજાઓ
SMALLCAP STOCKS
આ 5 સસ્તા સ્ટોકમાં આવ્યું તોફાન, 20% ટકા સુધી શેરના ભાવમાં આવ્યો ઉછાળો
Manthan
ગુજરાતની શ્વેત ક્રાંતિ પર બનેલી ફિલ્મ Cannes માં બતાવાશે, ખેડૂતોએ આપ્યા હતા રૂપિયા
Bharuch
એક સાથે 7 લોકો નર્મદામાં ડૂબ્યા, 6ના મૃતદેહ મળ્યા, આ કરુણાંતિકાનું રેસ્ક્યુ ઓપરેશન..
gujarat
હવે આવકના દાખલા માટે ગરમીમાં શેકાવું નહીં પડે! ગુજરાતના આ ધારાસભ્યની મહેનત રંગ લાવી
Ahmedabad
કરિયાણું લેવા આવેલી દિવ્યાંગ યુવતીને જોઈ 2 શખ્સોના મનમાં હવસ જાગી! માણ્યું શરીરસુખ
Suchitra
જાણીતી સિંગરનો દાવો, શાહરૂખ ખાન અને કરણ જોહર લંડન જઈ ચૂપચાપ કરતા હતા આ કામ
Rishi Sunak
બ્રિટને ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, ગ્રેજ્યુએશન વિઝા રૂટ બંધ થશે, જાણો
gujarat
કળિયુગી શ્રવણ! જીવતે જીવ પિતાને પરમાત્માની જેમ પૂજી રહ્યાં છે દીકરાઓ, રસપ્રદ છે....