हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
twitter account
Twitter account News
Twitter
અતિ ઉત્સાહમાં Twitter પર ન કરતા આ ભૂલ, નહીં તો કરવો પડશે પસ્તાવો
Twitter પર લોકોને ટ્રોલ કરનારા, અશોભનીય પોસ્ટ મૂકનારા, અપશબ્દો લખનારા હવે સાવધાન થઈ જજો, ટ્વીટર એક નવા 'સેફ્ટી મોડ' (Safety Mode) ફિચર પર કામ કરી રહ્યું છે, અને તેનું હાલ ટેસ્ટિંગ ચાલી રહ્યુ છે.
Feb 16,2023, 20:24 PM IST
India Meteorological Department
CM યોગી બાદ હવે ભારતીય હવામાન વિભાગનું પણ ટ્વિટર એકાઉન્ટ થયું હેક!
IMD Twitter Account Hacked: ભારતીય હવામાન વિભાગનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. તેના પર thebeanzdrop.com નામના ટ્વટરથી ટ્વીટ કરવામાં આવી રહ્યા છે.
Apr 9,2022, 23:29 PM IST
rahul gandhi
Rahul Gandhi ને Twitter પર કેમ આવ્યો ગુસ્સો? પત્ર લખીને તેના CEO ને શું ફરિયાદ કરી?
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને પત્ર લખીને ફરિયાદ કરી છે. જેમાં તેમણે લખ્યું છેકે, નિષ્પક્ષ ભાષણ પર અંકુશ લગાવવામાં ટ્વિટર મિલીભગત કરે છે. ટ્વિટરને મોહરું ન બનવા દો. સોશ્યિલ મીડિયામાં મારો અવાજ દબાવવા માટે મારા ફોલોઅર્સ ઘટાડી દેવામાં આવ્યાં છે. ટ્વિટર (Twitter) ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવવા માટે અજાણમાં મીલિભગત કરી રહ્યું છે. તેમના પર સરકારી ઝુંબેશ પર પ્લેટફોર્મ પર તેમની પહોંચને દબાવવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે.
Jan 27,2022, 11:54 AM IST
pm modi
PM Modi નું Twitter Account કોણે કર્યું હેક? બિટકોઈન અંગે શું ટ્વીટ કરાયું? જાણો
પ્રધાનમંત્રી મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયાના સમાચાર સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે સાયબર સેલ અને સુરક્ષા એજન્સીઓ કામે લાગી ગઈ છે. પ્રધાનમંત્રીનું ટ્વિટર અકાઉન્ટ હેક થયાના સમાચાર મળતાની સાથે જ તાત્કાલીક અસરથી પીએમઓ ઓફિસ આ સમગ્ર મામલાને લઈ ગંભીરતાથી પગલાં લઈ રહ્યું છે.
Dec 12,2021, 7:52 AM IST
Twitter
Twitter પર ઉત્સાહમાં આવીને ન કરતા આવી ભૂલ, નહીં તો Block થઈ જશે તમારું Account
Twitter પર લોકોને ટ્રોલ કરનારા, અશોભનીય પોસ્ટ મૂકનારા, અપશબ્દો લખનારા હવે સાવધાન થઈ જજો, ટ્વીટર એક નવા 'સેફ્ટી મોડ' (Safety Mode) ફિચર પર કામ કરી રહ્યું છે, અને તેનું હાલ ટેસ્ટિંગ ચાલી રહ્યુ છે. આ ફિચર ખરાબ ભાષામાં ટ્વીટ કરનારાઓ પર કડકાઈથી વર્તન કરશે.
Sep 5,2021, 7:25 AM IST
Congress
રાહુલ ગાંધી બાદ હવે કોંગ્રેસ પાર્ટીનું સત્તાવાર Twitter એકાઉન્ટ લોક
કોંગ્રેસે પોતાના લોક કરાયેલા ટ્વિટર એકાઉન્ટનો સ્ક્રીનશોટ ફેસબુક પેજ પર શેર કર્યો છે અને લખ્યું છે- જ્યારે અમારા નેતાઓને જેલમાં બંધ કરવામાં આવ્યા તો અમે ડર્યા નહીં, હવે ટ્વિટર એકાઉન્ટ બંધ કર્યું પરંતુ અમે ડરવાના નથી.
Aug 12,2021, 10:25 AM IST
twitter account
સુરજેવાલા સહિત 5 વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓના Twitter એકાઉન્ટ થયાં 'સસ્પેન્ડ'
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ટ્વિટર એકાઉન્ટને અસ્થાયી રીતે સસ્પેન્ડ કર્યા બાદ હવે રણદીપ સુરજેવાલા સહિત પાંચ વરિષ્ઠ નેતાઓના એકાઉન્ટ વિરુદ્ધ પણ આ પ્રકારની કાર્યવાહીનો દાવો કરવામાં આવી રહ્યો છે.
Aug 12,2021, 6:36 AM IST
Twitter
Twitter ની મોટી જાહેરાત, હવે બ્લૂ ટિક માટે તમે પણ કરી શકો છો અરજી, આ રહી પ્રોસેસ
નવી દિલ્લીઃ ટ્વીટર યુઝર્સ માટે એક સારા સમાચાર છે. twitter account verification ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પહેલાં કંપનીએ 16 નવેમ્બર 2017માં વેરિફિકેશન બંધ કરી દીધું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી કંપની પોતે સિલેક્ટ કરીને જ અકાઉંટ વેરિફાય કરે છે. કે પછી કોઈ કંપની સામેથી રિકવેસ્ટ કરે તો. હવે તમે પણ ટ્વીટર પર Blue Badge કે Blue Tick માટે અરજી કરી શકો છો.
May 21,2021, 13:01 PM IST
કંગના રનૌત
કંગનાની મુશ્કેલીઓ વધી, આ વિવાદ મુદ્દે બોમ્બે હાઈકોર્ટમાં દાખલ થઈ અરજી
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ની મુશ્કેલીઓ વધી રહી છે. કંગના વિરુદ્ધ ગુરુવારે સાંજે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) માં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કંગના રનૌત પર તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા સતત દેશમાં 'નફરત અને ધૃણા' ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
Dec 4,2020, 9:25 AM IST
pm modi narendra modi
ટ્વીટર પર પીએમ મોદીને વધુ એક સફળતા, ફોલોઅર્સની સંખ્યા થઈ 60 મિલિયન
માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર (twitter) પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ વધુ એક સફળતા મેળવી છે. પીએમ મોદીના ટ્વીટર એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા 60 મિલિયન એટલે કે 6 કરોડ થઈ ગઈ છે.
Jul 19,2020, 13:32 PM IST
અમિતાભ
અમિતાભ બચ્ચનનું ટ્વીટર એકાઉન્ટ હેક, હેકર્સે લગાવ્યો પાક. પીએમ ઈમરાનનો ફોટો
અમિતાભ બચ્ચનના ટ્વીટર હેન્ડલ પર બે પોસ્ટ પણ કરી દેવામાં આવી છે
Jun 11,2019, 8:28 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા