हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Congress
Congress News
Authorities
ગાંધીનગર લોકસભા માટે ભરાયેલા ફોર્મની ચકાસણી થઈ, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ કરાયા મંજૂર
Authorities accept nomination forms of BJP's Amit Shah, Congress' Sonal Patel from Gandhinagar seat
Apr 20,2024, 16:15 PM IST
Lok Sabha Elections 2024
બારડોલી લોકસભા બેઠકના ચૂંટણી અધિકારીની હાજરીમાં થઈ ફોર્મની ચકાસણી, કુલ 3 ઉમેદવારોના ફોર્મ મંજૂર
Lok Sabha Elections 2024: Nomination forms of BJP, Congress, BSP validated by authorities in Tapi
Apr 20,2024, 16:00 PM IST
breaking news
ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થશે?
Nilesh Kumbhani Form Cancel : ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, સુરતથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થયું રદ, લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ, ફોર્મ રદ થતા હવે હાઈકોર્ટમાં જશે કોંગ્રેસ
Apr 20,2024, 15:32 PM IST
Lok Sabha Election 2024
પ્રથમ તબક્કાના મતદાન બાદ કોણ આગળ, ઈન્ડિયા ગઠબંધન કે ભાજપ? કોના માટે ખતરાની ઘંટી
લોકસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. 62.37 ટકા સરેરાશ મતદાન જોવા મળ્યું જે જોતા એમ લાગે છે કે મતદારોનો ઉત્સાહ કઈક ઓછો જોવા મળ્યો. અનેક સીટો એવી જોવા મળી જ્યાં ગત ચૂંટણીની સરખામણીએ ઓછું મતદાન થયું છે.
Apr 20,2024, 7:51 AM IST
Lok Sabha Election 2024
ગજબ કહેવાય! પોતાના જ પુત્રને હરાવવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે આ કોંગ્રેસી નેતા
Lok Sabha Election 2024: પિતા ચૂંટણી લડતા હોય તો પુત્ર કે પુત્રી તેમના પ્રચારમાં હોય અથવા સંતાન ચૂંટણી લડતા હોય તો માતા પિતા પ્રચાર કરતા હોય એવું સામાન્ય રીતે જોવા મળતું હોય છે. પરંતુ અહીં તો ઉલ્ટી ગંગા જોવા મળી છે. કારણ કે એક પિતા જ પુત્ર ચૂંટણી હારે તે માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે.
Apr 19,2024, 17:16 PM IST
Congress
રાજકોટમાં લલિત વસોયાએ પ્રચાર માટે પૈસા આપવા અપીલ કરી, બેંક એકાઉન્ટનો QR કોડ જાહેર કર્યો
Congress candidate Lalit Vasoya urges voters to help him with funds for campaign of upcoming polls
Apr 19,2024, 16:35 PM IST
Lok Sabha Elections 2024
સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે ફરી એકવાર રૂપાલા પર કર્યા આકરા પ્રહાર
LS Elections 2024: Congress leader Pratap Dudhat calls BJP candidate Parshottam Rupala as 'Dushasan'
Apr 19,2024, 17:24 PM IST
Congress
રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી
Congress candidate from Rajkot seat Paresh Dhanani files nomination against BJP's Parshottam Rupala
Apr 19,2024, 16:25 PM IST
dictatorship
દમણ દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઇ પટેલે ભર્યું ફોર્મ, જાહેર સભા પણ યોજી
This fight is against 'dictatorship': Diu-Daman Cong candidate Ketan Patel after filing nomination
Apr 19,2024, 16:15 PM IST
Lok Sabha Elections 2024
પ્રતાપ દુધાતે ફરી પુરુષોત્તમ રૂપાલા પર પ્રહાર કરતા ભાજપ સૌરષ્ટ્ર પ્રવક્તા રાજુ ધ્રુવે વળતો જવાબ આપ્યો
LS Elections 2024: Congress leader Pratap Dudhat calls BJP candidate Parshottam Rupala as 'Dushasan'
Apr 19,2024, 16:10 PM IST
gujarat
પાટણમાં કોંગ્રેસના ઉમેદવારની માનવતા મહેકી, દિવ્યાંગ મહિલાની મદદે આવ્યા ચંદનજી ઠાકોર
Gujarat: Patan Congress candidate Chandanji Thakor comes to the help of accident victim woman
Apr 19,2024, 16:05 PM IST
Loksabha election 2024
આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન
Loksabha Election 2024: જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી આખરે એ ઘણી આવી ગઈ. આખરે લોકસભાની ચૂંટણીમાં મતદાનની શરૂઆત થઈ ગઈ. કુલ 7 ફેઝમાં યોજનાર લોકસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન. જાણો આજે કયા-કયા રાજ્યોમાં મતદાન...
Apr 19,2024, 8:46 AM IST
Congress
પાટણથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોરે ભર્યું ફોર્મ, ફરી પાઘડી ઉતારી મતની માંગણી કરી
Congress nominee from Patan Lok Sabha seat Chandanji Thakor files nomination for Lok Sabha polls
Apr 18,2024, 19:10 PM IST
kheda
ખેડાથી કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ભર્યું ફોર્મ, જંગી લીડથી જીતનો કાળુસિંહે વ્યક્ત કર્યો વિશ્વાસ
Kheda Congress candidate Kalusinh Dabhi files candidature for forthcoming Lok Sabha polls 2024
Apr 18,2024, 19:00 PM IST
dinesh patel
મહેસાણાની વિજાપુર વિધાનસભા ચૂંટણીમાં જંગ જામ્યો, કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે ફોર્મ ભર્યું
Dinesh Patel, Congress candidate for bypolls on Mehsana's Vijapur seat files candidature today
Apr 18,2024, 16:00 PM IST
Lok Sabha Election 2024
આ બોલીવુડ અભિનેત્રી પિતા માટે કરશે ચૂંટણી પ્રચાર, રાહુલ ગાંધી 20મીએ સભા ગજવશે
લોકસભા ચૂંટણી હવે ઢૂંકડી છે અને રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રેલીઓ કરી રહ્યા છે. જનસભાઓ પણ ગજવી રહ્યા છે. અનેક નેતાઓ પોતાના પ્રચાર માટે બોલીવુડ સ્ટાર્સને પણ બોલાવી રહ્યા છે.
Apr 18,2024, 10:07 AM IST
breaking news
બ્લડ પ્રેશર લો થતાં પદ્મિનીબા વાળાની તબિયત લથડી; ખાનગી હોસ્પિટલમાં દાખલ
Loksabha Election 2024: ક્ષત્રિય સમાજના મહિલા પદ્મિનીબાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પદ્મિનીબા વાળાની તબિયત લથડી છે. જી હા...બ્લડ પ્રેશર લો થતાં AIIMSમાં દાખલ કરાયા છે. જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ તે રૂપાલાની ટિકિટ રદની માગ સાથે પદ્મિનીબા 14 દિવસથી અન્ન ત્યાગ કર્યો હતો.
Apr 16,2024, 22:50 PM IST
bjp
ખંભે થેલો નાંખીને નીકળી પડ્યા ધાનાણી! કહ્યું; 'રાજકોટના રણમાં માછલીની આંખ વિંધવા જાઉ
રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી એક્ટિવા લઈને રાજકોટ જવા માટે નિકળ્યા હતા. પ્રતાપ દૂધાત એક્ટિવા પાછળ બેસેલા જોવા મળ્યા હતા. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે પ્રેમની પટ્ટી બાંધીને રાજકોટના રણ મેદાનમાં જાઉં છું. રાજકોટના રણમાં માછલીની આંખ વિંધવા જાઉં છું.
Apr 16,2024, 20:43 PM IST
gujarat
વિજય મુહૂર્ત કોને ફળશે? જાણો ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના કયા કયા ઉમેદવારોએ ફોર્મ ભર્યા
Loksabha Election 2024: 16 એપ્રિલે વિજય મુર્હૂતમાં ભાજપ અને કોંગ્રેસના અનેક ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરીને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ભાજપના 16, કોંગ્રેસના 9 અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી નોંધાવી હતી.
Apr 16,2024, 20:12 PM IST
breaking news
જગદીશ ઠાકોરના જબરદસ્ત પ્રહારો, 'દિલ્હીના સુલતાનથી માંડી છઠ્ઠીના ધાવણ સુધીની વાત કરી'
Loksabha Election 2024: જગદીશ ઠાકોરે ચૂંટણીના ફોર્મમાં આવી જઈને કોઈને બક્ષ્યાં નહોતા. તેમણે જણાવ્યું કે આ ચૂંટણી લોકશાહીની નથી, ડરાવવાની છે, ધમકાવવાની છે, બિવડાવાની છે. પરંતુ અમારી પાર્ટીમાં એવું નથી. તમારા પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને જગદીશ ઠાકોરના રાજકારણમાં એક પણ પોલીસ સ્ટેશનમાં ગુનો નથી અને સામેના પ્રમુખ 108 ગુના લઈને બેઠા છે.
Apr 16,2024, 20:01 PM IST
Trending news
loksabha election
ક્ષત્રિયો બગડ્યા તો આ 8 બેઠકો પર ભાજપનો વારો પડશે, હાર-જીતનું પરિણામ જ બદલાઈ જશે
gujarat
આ કેરી સ્વાસ્થ્યની પથારી ફેરવી નાખશે! જો તમે કેરી ખાવાના શોખીન છો તો સાવધાન
Gujarat politics
ભાજપની ભૂલનું પરિણામ, કાર્યકર્તાઓએ કેસરિયો પહેરી અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યો
લોક સભા ચૂંટણી 2024
ક્ષત્રિયોએ શરૂ કર્યું "ઓપરેશન રૂપાલા", જાણો ભાજપનું સિંહાસન કેટલું છે જોખમમાં?
Viral News
હાઈલા! 61 વર્ષના આ વૃદ્ધની ઉંમર ઘટીને 38 વર્ષ થઈ ગઈ! ફિટનેસ પર દર વર્ષે 25 લાખ ખર્ચો
mahila samman saving certificate
મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ, FD કરતા પણ મળશે સારૂ વ્યાજ
gujarat
રૂપાલાના ફોર્મ સામે અપક્ષ ઉમેદવાર દેસાણીએ 34 વાંધા ઉઠાવ્યા, એક પણ મંજૂર નહીં
hanuman jayanti 2024
Hanuman Jayanti 2024: પિતૃ દોષ અને શનિ દોષ દુર કરવા હનુમાન જયંતીના દિવસે કરો આ ઉપાય
Lok Sabha Election 2024
6 જિલ્લામાં એક પણ મત ન પડ્યો, ચૂંટણી અધિકારીઓ 9 કલાક રાહ જોઈ બેસી રહ્યા
breaking news
ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થશે?