Super fast top 100 news News

સુપર ફાસ્ટ 100 ન્યૂઝ: AMC કમિશ્નરે રજૂ કર્યું ડ્રાફટ બજેટ
Jan 17,2020, 15:00 PM IST
સુપર ફાસ્ટ 100 ન્યૂઝ: ભાજપની મહિલા નગરસેવિકાએ જાતે જ ભૂગર્ભ ગટર કરી સાફ
Jan 15,2020, 22:00 PM IST
સુપર ફાસ્ટ 100 ન્યૂઝ: ફાસ્ટેગ વિના વાહનોને ચુકવવો પડશે બમણો ટેક્સ
કેન્દ્ર સરકારની ફાસ્ટટેગ યોજનાનો આજથી તમામ નેશનલ હાઇવે પર અમલ શરૂ થઈ ગયો છે. અમદાવાદથી જોડાયેલા તમામ નેશનલ હાઇવે પર ફાસ્ટટેગની લેન અલગ કરી દેવામાં આવી છે અને જે વાહનચાલકોએ હજુ સુધી ફાસ્ટટેગ નથી લીધા તેમના માટે રોકડ ટોલ ભરવાની લેન અલગ કરી દેવાઈ છે. જોકે, ઝી મીડિયાના રિયાલિટી ચેકમાં ફાસ્ટટેગની લેનમાં વાહન ઝડપથી પસાર થતા જોવા મળ્યા હતા અને રોકડ ટોલ ભરવાની લેનમાં લાંબી કતારો જોવા મળી હતી. હજુ પણ ઘણા નાગરિકો ફાસ્ટટેગ યોજનાથી અજાણ જોવા મળ્યા હતા અને બીજા નાગરિકો જાણી જોઈને ફાસ્ટટેગ લગાવવાથી બચતા જોવા મળ્યા હતા. કેટલાક નાગરિકોનું માનવું હતું કે, ફાસ્ટટેગથી તેમના સમયમાં બચત થશે તો કેટલાક નાગરિકો માની રહ્યા છે કે, ફાસ્ટટેગ સહેલાઈથી નાગરિકો સુધી પહોંચવું જોઈએ.
Jan 15,2020, 16:20 PM IST
સુપર ફાસ્ટ 100 ન્યૂઝ: AIMS કંપની બ્લાસ્ટમાં 6ના મોત, વધી શકે છે મોતનો આંક
Jan 11,2020, 20:13 PM IST
સુપર ફાસ્ટ 100 ન્યૂઝ: કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે મારામારી
Jan 8,2020, 20:35 PM IST
સુપર ફાસ્ટ 100 ન્યૂઝ: પતંગ મહોત્સવ 2020માં 1500 વિદ્યાર્થીઓએ કર્યા સૂર્ય નમસ્કાર
Jan 7,2020, 12:05 PM IST
સુપર ફાસ્ટ 100 ન્યૂઝ: ફ્લાવર શોના લોકાર્પણ પહેલા જ વિવાદ
Jan 4,2020, 14:47 PM IST

Trending news