સુપર ફાસ્ટ 100 ન્યૂઝ: અમિત શાહ અમદાવાદમાં મનાવશે ઉત્તરાયણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી રાત્રે અમદાવાદ આવશે. અમિત શાહ આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર ભાજપના કાર્યકરો તેમજ પરિવાર સાથે મનાવશે.

Trending news