સુપર ફાસ્ટ 100 ન્યૂઝ: ખેડૂતના માથે ફરી એકવાર વરસી શકે છે આફત

આગામી દિવસોમાં પણ રાજ્યમાં ઠંડી યથાવત રહેશે. ત્યારે 7 અને 8 જાન્યુઆરીએ અતિસામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. વલસાડ અને ભાવનગરમાં છુટોછવાયો વરસાદ આવી શકે છે.

Trending news