हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
77/ 2
(13.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mohammad Rizwan
Mohammad rizwan News
Pakistan Players Salary
બાબરથી લઈ રિઝવાન...બધાનો કપાશે પગાર! પાકિસ્તાની ખેલાડીઓથી નારાજ છે PCB
Pakistan Team: પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8માં પહોંચી શકી નથી. પોતાની ટીમના ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ખૂબ જ કડક પગલાં લેવા જઈ રહ્યું છે. PCB પાકિસ્તાની ખેલાડીઓના પગારમાં ઘટાડો કરી શકે છે.
Jun 15,2024, 21:21 PM IST
World Cup
World Cup: વર્લ્ડ કપમાં આ ખેલાડીઓ વિરાટથી પણ નીકળી ગયા આગળ, કોણ-કોણ છે લીસ્ટમાં?
World Cup Stats: પાકિસ્તાને મંગળવારે ODI વર્લ્ડ કપ-2023 મેચમાં બાંગ્લાદેશ સામે 7 વિકેટે જીત નોંધાવી હતી. આ દરમિયાન એક પાકિસ્તાની બેટ્સમેન ભારતીય દિગ્ગજ વિરાટ કોહલી કરતા પણ આગળ નીકળી ગયો હતો. ટીમ ઈન્ડિયાની આગામી મેચ રવિવારે શ્રીલંકા સામે છે.
Nov 1,2023, 8:55 AM IST
India vs Pakistan
શાનદાર મેચમાં આ 5 ખેલાડી સાબિત થશે ગેમ ચેન્જર, ટીમ ઈન્ડિયાના 3 ખેલાડીઓ પર રહેશે નજર
Game Changers Of India vs Pak: ભારત અને પાકિસ્તાનની ટીમો થોડા જ કલાકોમાં સામસામે ટકરાશે. આ મેચ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન કરતા ઘણી આગળ છે. ભારતે 7 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાન અત્યાર સુધી એક પણ મેચ જીત્યું નથી.
Oct 14,2023, 12:45 PM IST
pakistan
ગુજરાતમાં રહેલા પાક. ક્રિકેટરે ખુલ્લેઆમ કર્યું હમાસનું સમર્થન, ભારતનો કર્યો ઉપયોગ
Israel-Hamas War: હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલમાં નરસંહાર કર્યો જેમાં સેંકડો લોકો માર્યા ગયા છે. હવે ઈઝરાયેલ પોતાના નાગરિકોના મોતનો બદલો લેવામાં વ્યસ્ત છે અને ગાઝામાં સતત હુમલા કરી રહ્યું છે. આ દરમિયાન વર્લ્ડ કપ (ICC ODI વર્લ્ડ કપ-2023)માં રમી રહેલા પાકિસ્તાની ક્રિકેટરોએ હમાસને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે.
Oct 11,2023, 17:15 PM IST
Virat Kohli
આઈસીસીએ મહિલા અને પુરૂષ ટી20 ઓફ ધ યરની કરી જાહેરાત, આ ભારતીયોને મળ્યું સ્થાન
ICC Awards for Men and Women ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આઈસીસી દ્વારા આઈસીસી એવોર્ડ્સ 2022ની જાહેરાત થઈ છે. આજે આઈસીસી દ્વારા મહિલા અને પુરૂષની સર્વશ્રેષ્ઠ ટી20 ટીમની જાહેરાત કરવામાં આવી છે. પુરૂષ ટીમમાં ત્રણ અને મહિલા ટીમમાં ચાર ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે.
Jan 23,2023, 15:18 PM IST
pak vs nz
PAK vs NZ: કીવીઓનું સપનું રોળાયું, બાબર સેનાનું દમદાર પ્રદર્શન, પાકિસ્તાન ફાઇનલમાં
ICC T20 World Cup, PAK vs NZ: શાહીન શાહ આફ્રિદીની દમદાર બોલિંગ અને બાબર-રિઝવાનની શાનદાર બેટિંગની મદદથી પાકિસ્તાને આઈસીસી ટી20 વિશ્વકપ 2022ના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
Nov 9,2022, 17:05 PM IST
ICC
ICC એ T20 વર્લ્ડકપ 2022 માટે પસંદ કર્યા 5 સર્વશ્રેષ્ઠ પ્લેયર, લિસ્ટમાં એક ભારતીય
ICC એ ટી20 વર્લ્ડ કપ માટે પોતાના 5 સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ પસંદ કર્યાં છે, જે ટી20 વિશ્વકપ 2022માં શાનદાર પ્રદર્શન કરી શકે છે. આવો જાણીએ આ ખેલાડીઓ વિશે.
Oct 1,2022, 15:09 PM IST
Suryakumar Yadav
આ વર્ષે સૌથી વધુ T20I રન બનાવનાર બેટર બન્યો સૂર્યકુમાર, ચોંકાવનારી છે સ્ટ્રાઇક રેટ
IND vs AUS 3rd T20I: સૂર્યકુમાર યાદવે હૈદરાબાદ ટી20માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 36 બોલ પર 69 રનની ઈનિંગ રમી. તે આ નિર્ણાયક મુકાબલામાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.
Sep 26,2022, 12:28 PM IST
Mohammad Rizwan
Asia Cup: ભારતને હરાવી ઝૂમી રહેલા પાકિસ્તાનને મળ્યો મોટો ઝટકો, ખતરનાક ખેલાડી ઘાયલ
India vs Pakistan Asia Cup 2022: એશિયા કપ 2022 સીઝનમાં પાકિસ્તાને સુપર-4માં શાનદાર શરૂઆત કરી. તેણે પોતાની પહેલી મેચમાં ભારતને 5 વિકેટથી હરાવ્યું. પણ હવે પાકિસ્તાનની ટીમ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. કારણ કે આ ખતરનાક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે.
Sep 5,2022, 15:55 PM IST
Rohit Sharma
આવી ગયો કોહલી-રોહિત કરતાં પણ ખતરનાક બેટ્સમેન,1 જ વર્ષમાં બનાવી દીધો આ વર્લ્ડ રેકોર્ડ
વર્લ્ડ ક્રિકેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી કરતાં પણ એક ખતરનાક બેટ્સમેન આવ્યો છે, જે હાલમાં દરેક મોટા વર્લ્ડ રેકોર્ડને તોડી રહ્યો છે. પાકિસ્તાનના બેટ્સમેન મોહમ્મદ રિઝવાને T20 ક્રિકેટમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
Dec 17,2021, 12:16 PM IST
KL Rahul
T20 રેન્કિંગમાં કેએલ રાહુલ અને માર્ટિન ગુપ્ટિલને થયો ફાયદો, રોહિતને નુકસાન
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 સિરીઝની સમાપ્તી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે બેટરોના રેન્કિંગની જાહેરાત કરી છે.
Nov 24,2021, 15:52 PM IST
Pakistan vs Namibia
T20 WC: પાકિસ્તાનની સતત ચોથી જીત, નામીબિયાને હરાવી સેમીફાઇનલમાં કરી એન્ટ્રી
મેચમાં મોહમ્મદ રિઝવાન અને કેપ્ટન બાબર આઝમની અડધી સદીની મદદથી પાકિસ્તાને નામીબિયા વિરુદ્ધ બે વિકેટ પર 189 રન બનાવ્યા. જવાબમાં નામીબિયાની ટીમ 5 વિકેટ પર 144 રન બનાવી શકી હતી.
Nov 2,2021, 23:37 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા